________________
(૧૨૭) गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः ॥ चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ।।९९।।
અર્થ. અતીન્દ્રિય છે તે. આગમ પ્રમાણનો વિષય છે. કારણ કે આગમથીજ અતીંદ્રિય અર્થોનો નિશ્ચય થાય છે, ચંદ્ર સૂર્યના થતા ગ્રહણનો સંવાદ નિશ્ચય કરનાર આગમ જોવામાં આવે છે. પલા
વિવેચન. અતીન્દ્રિય સ્વર્ગ-નરક-મેક્ષ, જીવ, સંવર, નિર્જરા. નિગોદ વિગેરે જે જે વસ્તુઓ છે તે આગમનોજ વિષય છે, અને આગમથી તે વસ્તુતત્વને નિર્ણય કરી શકી છીએ, પણ છદમસ્થપ્રાણ પિતાની મેળે વસ્તુ તત્વને નિર્ણય કરી શકતો નથી, પણ આગમ શાસ્ત્રથીજ વસ્તુતત્વને નિશ્ચય થાય છે. ભવિષ્યમાં થનારા ચંદ્ર તથા સૂર્યના ગ્રહણનો નિશ્ચય. અમુક દિવસે ગ્રહણ થશે, અને એ પ્રમાણે વાત જે મળતી આવે છે તેજ આગમ પ્રમણની સત્યતા બતાવે છે.આ લૌકિક અર્થની સત્યતા બતાવી. તે પ્રમાણે અલૌકિક અર્થની સત્યતા પણ જાણી લેવી. પરંતુ તર્કથી નિર્ણય થતો નથી. એ ચોકસ સમજવું. લા
ઉપસંહાર કરે છે. एतत्प्रधानः सच्छाद्धः शीलवान् योगतत्परः ॥ जानात्यतीन्द्रियानस्तिथा चाह महामतिः ॥१००॥
અર્થ. અતીન્દ્રિય અર્થને કોણ જાણી શકે તે જણાવે છે કે. શાસ્ત્ર છે. પ્રધાન જેને એવો સારે શ્રદ્ધાળુ-પ્રાજ્ઞ, શીલવાનપરના દ્રોહથી પાછો હઠેલો, ગાભ્યાસમાં તત્પર, આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org