________________
(૧૨૬) વિવેચન. આ કુતર્કરૂપી વિષગ્રહથી કોઈપણ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી, માટે આનો ત્યાગ કરી દે, સ્વ
પ્નામાં જેમ બે ચંદ્રના જ્ઞાનરૂપી દ્રષ્ટાંતથી તમામ જ્ઞાનોને નિરાલંબન ગણવામાં આવે તો પછી તમામ વસ્તુને અભાવ થવાથી અસમંજસપણું તથા અતિપ્રસંગ એકને બદલે બીજુ સિધ્ધ થવાથી, તથા લોકપ્રતીતિ સિદ્ધ વસ્તુ ઓળ વવાથી, બીજી રીતે ક૯પના કરવાથી પ્રતીતિ બાધિતવિગેરે અનેક દો લાગુ પડે છે. માટે દ્રષ્ટાંત માત્રને સારમુખ્ય માની તેના દ્વારા કુતર્ક કરે તે સારે નથી.
બીજી પણ બીના કહે છે. अतीन्द्रियार्थसिद्धयर्थं यथालोचितकारिणाम् ।। प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥९८॥
અર્થ: અતીન્દ્રિય એવો અર્થ ધર્માદિ તેની સિદ્ધિ માટે બુદ્ધિવાળાઓને પ્રયાસ-પ્રક પ્રવૃત્તિ છે તે. શુષ્કતકસમાન છે. આનાથી અતીંદ્રિય અને નિશ્ચય થતો નથી. ૧૯૮ના
- વિવેચન. વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનારા એવા વિદ્વાનેએ અતીંદ્રિય અર્થ સ્વર્ગ, નરક, મેક્ષ. ધર્મ વિગેરે બાબતમાં શુષ્કતર્ક વડે નિર્ણય કરવાનો પ્રયાસ કરવો તે નકામે છે. કારણ કે અતીંદિયધર્માદિ પદાર્થો છે તે શુષ્કતકના વિષય જ નથી. અર્થાત્ તર્કથી વર્તમાન વસ્તુનો પણ નિર્ણય થતો નથી તે પછી તકિયપદાર્થો કે જે પ્રત્યક્ષ વિષય છેજ નહિ એવી વસ્તુનનિર્ણય તર્કથી કેમ થાય ? ૬૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org