________________
(૧૨૫ )
જ્ઞાન થયું વસ્તુ વગર, આ બે ચંદ્રજ્ઞાનના દ્રષ્ટાંતના મળથી તે માણસ તમામ નાના વસ્તુ વગર ઉત્પન્ન થાય છે, એમ સાથે તે! કાણુ તેને નિવારી શકે તેમ છે. સ્વપ્નામાં જેમ એ ચંદ્રનું જ્ઞાન નિરાલંબન છે વસ્તુ વગરનું છે. તે દ્રષ્ટાંતથી તમામ જ્ઞાન પણ વસ્તુ વગરના નિરાલંબન થાય છે એમ પણ સાધિ શકાય છે. ૬૫
વિવેચન. યત્ કિચિત્ દ્રષ્ટાંતથી ગમે તેવી રીતે વસ્તુને સિદ્ધ કરવામાં આવે તેા પછી પૂર્વાચાર્યાએ વસ્તુ તત્વને જે નિર્ણય કરેલ છે તે કેવી રીતે ટકી શકશે ? જેમ એક માણસે સ્વપ્નામાં બે ચંદ્રને જોયા. બીજા માણસે પાણી નહિ છતાં પણ ઝાંઝવામાં પાણી જોયું. આ બંને જ્ઞાને પદાર્થ નહિ છતાં ઉત્પન્ન થયાં, આ દ્રષ્ટાંતેને લક્ષ્યમાં રાખી કાઈ સ્વભાવાદિ માણસની માફ્ક એમ કહે છે કે, જેટલા નાના થાય છે. તે તમામ સામાન્ય રીતે નિરાલ’અન છે, વસ્તુ વગર જ્ઞાન થાય છે આમ સિદ્ધ કરે દ્રષ્ટાંતના બળથી તે તેને કાણુ નિવારણ કરે તેમ છે? ।।
આથી કાંઈ તત્ત્વની સિદ્ધિ થતી નથી. सर्वे सर्वत्र चामोति यदस्मादसमंजसम् || प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥९७॥
અ. આતક થી અસમજસ-અતિ પ્રસંગ અને લોક પ્રતીતિથી માષિત આવા અનેક દષા પ્રાપ્ત થાય છે, તેમ વિશેષ વગર સર્વવસ્તુસ પ્રકારે સાધિ શકાશે. પ્રતિનિયતપણું રહી શકશે નહિ. દ્રષ્ટાંત માત્રને મુખ્ય ગણવાથી. માટે આ કુતર્કની કાંઇ પણ જરૂર નથી.
ફ્ળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org