________________
(૧૨૪) પ્રકારના સ્વભાવ ક૯પવા કોણ નિષેધ કરે તેમ છે, કઈ રોકે તેમ નથી. ૯૪
આ વાતનો ઉપસંહાર કર્તા કહે છે. दृष्टान्तमात्र सर्वत्र यदेवं सुलभं क्षितौ ॥ एतत्पधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥९॥
અર્થ. લેક પ્રતીતિથી બાધિત વસ્તુ દ્રષ્ટાંત માત્રથી સિદ્ધ કરે છતે જગતમાં સર્વત્ર વિશેષ વગર કહેલ નીતીથી દ્રષ્ટાંત મલવા સુલભ છે, અને આ કુતર્ક પણ તેને લઈનેજ છે. તો પછી તે કુતર્કને કેણ બાધિત કરી શકે તેમ છે- પિતાની નીતિથી વિરૂદ્ધ કોણ બાધિત કરે તેમ છે. જલ્પા
વિવેચન. વસ્તુતત્વનેનિશ્ચય દૃષ્ટાંત માત્રથી થઈ શકતે નથી, લેક પ્રતીતિથી બાધિત વસ્તુ દૃષ્ટાંત માત્રથી સિદ્ધ કરે છતે જગતમાં વિશેષ વગર દરેક વસ્તુ સિદ્ધ થઈ જશે ? અને પછી દરેક વસ્તુ સ્વભાવ માત્રથી જ ઉત્પન્ન થવાથી કારણ વિગેરે સામગ્રી મેળવવા, તથા ધર્માનુષ્ઠાનો પણ કરવા જરૂર નહિ રહે. પિતાના કુતર્કવાદને પોષણ આપનાર દ્રષ્ટાંત તે મળી આવવાનું જ. દ્રષ્ટાંત પ્રધાનવાળે આ કુતર્કવાદ ક્યા ઉપાયથી દૂર કરી શકાય ? સ્વભાવવાદિની નીતિ કઈ રીતે વિરોધી કરવી ? ૯૫
આ વાત ઉપર દૃષ્ટાંત આપે છે. द्विचन्द्रस्वामविज्ञान निदर्शनबलोत्थितः ।। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥१६॥
અર્થ. જેમ કોઈ માણસને સ્વપ્નાની અંદર બે ચંદ્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org