________________
(૧૨૩) આપ તોજ માનવા લાયક છે. તે સિવાય નિશ્ચય કરવાને બીજો ઉપાય-યુક્તિ નથી. વાદિ કહે છે કે આ વાતને નિશ્ચય કરવા બીજું સબળ દષ્ટાંત છે. અયસ્કાંત દૂર રહેલ હોય છે છતાં પિતાનું કામ લેઢાને પિતાના તરફ ખેંચવાનું કરે છે. આ વાત નજરે દેખાય છે. હ્યા
વિવેચન. પહેલાના વખતમાં ગુન્હેગારને ગુન્હ કરેલ છે કે નહિ તેની ખાત્રી કરવા ધીજ કરાવતા હતા, આમાં તપાવેલ લોઢાને ગોળ હાથમાં આપતા, તપાવેલ તેલના તાવડામાં હાથ નંખાવતા, કેશ ધખાવી તેને ચાટવા કેતા, આમાં જે તે સારો હોય તો તેને કાંઈ પણ થાય નહિં અને જુઠે હોય તે તરતજ ઠેકાણે પડે. આનું નામ કોશ પાનથી વસ્તુનું જ્ઞાન કરવાનું છે. શાસ્ત્રકાર જણાવે છે કે, તારે સ્વભાવવાદ સત્ય છે તેની ખાત્રી આ કેશપાન કરીને અમને ખાત્રી કરાવી દે. બાકી આ કેશ પાન કર્યા સિવાય અગ્નિ ભીંજાવે છેપાણીની સમીપમાં. પાણી બાળે છે અગ્નિની સમીપમાં, આ વિગેરે સ્વભાવવાદ માનવાને બીજુ એક પણ કારણ નથી, બાકી શુષ્ક તર્ક યુક્તિથી કાંઈ વળે નહિ. વાદિ કહે છે કે આ વાતને સિદ્ધ કરવા બીજુ દ્રષ્ટાંત છે. જેમકે અયસ્કાંત એક પથ્થરની જાત તે દૂર પડેલ હોય તે પણ પિતાનું કામ લેઢાને પિતાના તરફ ખેંચવાનું કરે છે. તે નજરે જોઈએ છીએ. આ તેનો સ્વભાવ છે કે, અયસ્કાંત દૂર હોય અને લોઢું નજીક હોય તો તેને ખેંચે છે. પણ તાંબા વિગેરેને ખેંચતું નથી, તેમ કાપતો પણ નથી. આ પ્રમાણે અયસ્કાંતની માફક અગ્નિ વિગેરેના પણ તથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org