________________
( ૧૨ )
વિરૂદ્ધ છે. માટે તે વિરાધદૂર કરવા કહેછેકે પાણી સમીપમાં. તેમજ પાણી આળે છે આ વાત પણ લેાક બાધિત છે, તા કહે છે કે અગ્નિ સમીપમાં, આમ શા માટે, તેા કહે છે કે અગ્નિ તથા પાણીના એવા સ્વભાવ છે, આ પ્રમાણે કહે છતે તેને ઉત્તર બીજો વાદ દે છે. ાલ્ગ
વિવેચન. વ્યવહારની અંદર વસ્તુનું સ્વરૂપ જે પ્રમાણે રહેલ છે તે વસ્તુને બીજી રીતે માનવી અને પછી સ્વભાવનું આલંબન લેવું આ કાઈ રીતે ચેાગ્ય ગણાય નહિ, પ્રત્યક્ષ પ્રમાણથી સ્વભાવ સિદ્ધ થઈ શકતા નથી, પાણી બાળે છે આમ કહેવું તે પ્રત્યક્ષ વિરૂધ છે, છતાં આ વિરૂદ્ધતા ટાળવાને કહેવું. અગ્નિ સનિધૌ, અગ્નિની સમીપમાં બાળે છે આ બેલવું કેવળ કુતક પણાને લઈ ને છે. તેમજ અગ્નિ કલેદતિ ભીંજવેછે. આપણ પ્રત્યક્ષ વિરૂદ્ધ વાત હાવાથી ફરી કહે છે, પાણીની સમીપમાં આપણ વાત કુતક પણાને લઈ ખેલે છે, કે પાણી તથા અગ્નિના તેવા સ્વભાવ છે, આ પ્રમાણે વાદિએ કહે છતે ઉત્તર કહેછે !!!
શું ઉત્તર આપે છે તે કહે છે. कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः ॥ विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थदृश्यते यतः ||९४ ||
અ. તમેાએ જે અહીં વસ્તુ તત્વના નિશ્ચયમાં સ્વભાવવાદ યુક્તિથી જણાવ્યેા, આ તમારા સ્વભાવવાદ જાણવાને નિશ્ચય કરવાને કેશપાન કરીને ખાત્રી કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org