________________
(૧૧) કે આ સ્વભાવને દમસ્થ જીવો પરને પ્રસિદ્ધ એવા ન્યાયથી જોઈ શકતા નથી, કારણકે બીજા વાદિઓ તમારી કહેલ બીનાને બીજી રીતે વર્ણન કરે છે, તે જ બતાવે છે, તમો વસ્તુના સ્વભાવ વડે ઉત્તર આપો છે તો તે સર્વ ઠેકાણે એજ ઉત્તર આપવો પડશે. કેવી રીતે તે કહે છે, જેમ બોધ મતવાળા દરેક વસ્તુને ક્ષણિક માને છે, અને ક્ષણિકપણાને લઈ વસ્તુમાં અર્થ કિયા થાય છે. આ ઠેકાણે તમારે કહેવું પડશે કે વસ્તુમાં અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, અને તેથી તે અર્થ ક્રિયાને કરે છે, પણ ક્ષણિ કપણાને લઈને નહિ, ક્ષણિકતા દરેક પદાર્થમાં બાધાએ માનેલ છે.તેમજ કેઈપણ કારણને લઈ વસ્તુમાં અર્થ કિયાનો અભાવપ્રસંગ પણઆવશે સ્વભાવ સિવાય બીજું કાંઈપણ કારણ તો છે નહિ, વલી અગ્નિ પલાળી દે છે પાણીના સમીપણાને લઈ તેને તેવો સ્વભાવ છે, તથા પાણી બળે છે અગ્નિના સમીપપણાને લઈ, તેનો તે સ્વભાવ છે. વળી સ્વભાવ વિચિત્ર પ્રકારના હેવાથી લેક બાધા સિવાય જુદા જુદા સ્વભાવે કુતર્ક પણને લઈ આ પ્રમાણે માનવું તે ઘણું ખરાબ છે, આ રહય છે. મારા
આ વાતને વિશેષ પ્રકારે જણાવે છે, अतोऽग्निः क्लेदयत्यम्बुसंनिधौ दहतीति च ।। अंब्बग्निसंनिधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥९३॥
અર્થ. કદમ જીવોને અધિકૃત સ્વભાવ પ્રત્યક્ષ નથી આ કારણને લઈ અગ્નિ ભીંજવે છે. આ વાતતો પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org