________________
(૧૨૦ )
અ. સ્વભાવ છે ઉત્તર જેના પર્યંતમા એવા આ કુતર્ક છે, જ્યારે સામે માણસ તક વાદિને પુછે કે આનું શું કારણ; ત્યારે ઉત્તર આપે કે તેના એવા સ્વભાવ છે, જેમ અગ્નિ ખાળે છે, પાણી ભીંજવે છે, આ તેના સ્વભાવ છે, તે પ્રમાણે આ પણ સમજવું, શાસ્રકાર કહે છે કે આ સ્વભાવ છે તેને વાસ્તવિક અર્થાત્ દૃષ્ટિવાળા— છંદમસ્થા જોઈ શકતા નથી ન્યાયથી, કારણકે જે વાતને તમે કહે છે તેને બીજો વાર્દિ બીજી રીતે જણાવે છે, છે! તે પછી તમારા કહેવામાં નિશ્ચય કયાં રહ્યો. રા
વિવેચન. કુતર્ક વાદિ કહે છે કે આ જગત ઇશ્વરે અનાવ્યું છે. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે સુખ દુઃખ આપે છે વિગેરે. અહીં તેને પુછવામાં આવે છે કે ઇશ્વરને જગત્ અનાવવાનું શું કારણ, ઇશ્વરને કોણે મતાન્યેા, ઇશ્વર દયાળુ છે, કે નિચ છે. વિગેરે પ્રશ્નો પુછવામાં આવતા ઉત્તરમાં જણાવે છે કે, તે તે ઇશ્વરના સ્વભાવ છે, આ જગત્ અનાદિ કાલથી છે, છે ને છે, આ જગતને કાઈ એ બનાવેલ નથી આત્મા, આકાશ, કાલ, પરમાણુવાદિ વિગેરે વસ્તુ અનાદિકાલથી સિદ્ધ છે, નિત્ય છે તેને ઈશ્વર કેવી રીતે બનાવી શકે. ઉત્તરમાં ઈશ્વરના એવા સ્વભાવ છે. આ પ્રમાણે કુતર્ક વાદિના ઉત્તર અતે સ્વભાવમાં આવીને ઉભા રહે છે, પણ દાખલા દલીલે આપી શકતા નથી; અને કહે છે કે અગ્નિના સ્વભાવ ખાળવાનાછે. પાણીના સ્વભાવ પલાળવાના છે. આ સ્વભાવને જેમ ફારફેર ન કરી શકીએ, તે પ્રમાણે ઈશ્વરના સ્વભાવ છે ઉત્તરમાં કહેછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org