________________
(૧૧૯)
પ્રપચ કરીને વાદિને જીતવા માટેના રસ્તા બતાવેલા છે, તે બધા કુતર્કો જાણવા, તેથી કાંઈ વસ્તુતત્ત્વને આધા પેાચવાની નથી, સત્ય હેતુથી તે કુતર્કો આધિત થઇ જાય છે. વળી આવા વિકલ્પા કરવાથી તૈયાયિક છાત્રની માક નાશ થાય છે. પણ આત્મકલ્યાણ કરી શકતા નથી. જેમ કાઇ એક તૈયાચિક વિદ્યાર્થી તાજો ન્યાય શાસ્ત્રને ભણી ઘેર આવે છે એટલામાં તેની સન્મુખ ગાંડા અનેલે એક હાથી દોડતા આવે છે. હાથી ઉપર બેઠેલા માવતે બુમ પાડી કે હું લેાકા હાથી ગાંડા થયા છે. માટે જલદી ખસી જાવ દૂર ચાલ્યા જાવ, આ સાંભળીને તે ન્યાય ભણેલા છાત્ર કહે છે કે અરે અઠર શું આવું યુક્તિ બાહ્ય ખેલે છે, હાથી અડેલાને મારે કે અડેલા ન હેાય તેને મારે, પેલે પક્ષ કહે તે તું અડેલા છું તે। તને કેમ મારતાનથી, બીજો પક્ષ કહેતા નહિ અડેલા ઘણા છે તેને કેમ મારતા નથી, આ પ્રમાણે તે કુતર્ક-વિતર્ક કરેછે એટલામાં હાથીએ તે છાત્રને સુંઢમાં પકડી મારીનાખવાની તૈયારીકરતામાવતે મહામુશ્કેલીથી તેનેછેડાવ્યેા, આવા વિકા કરવાથી જેમ આ વિદ્યાર્થીને પ્રાણ છેડવા વખત આન્યા હતા. તેવી રીતે આવા કુતર્કો કરવાથી જી‘દગી આમને આમજ પૂર્ણ થઈ જાય છે, અને કરવા ચેાગ્ય કાંઇ પણ નહિ કરી શકવાથી આખરે પશ્ચાતાપ હદપારને થાય છે. તિપ્રાયતા એટલા માટે કહેલ છે કે સ જગ્યાએ ભિન્ન ભિન્ન અ કરવાના સ્વભાવ હાવાથી, તથા તગત વિકલ્પે પણ એવા જ હાય છે. ૫૯૧) स्वभावोत्तरपर्यंत एषोऽसावपि तत्रतः ॥ नावगूहग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org