________________
(૧૧૮) માણસનો આશય એ છે છે કે આ દેવદત્ત પાસે નવીન કામળી છે, પણ સામે માણસ આ શબ્દમાં વિક૯૫ ઉઠાવે છે કે દેવદત્ત પાસે નવ કામ લે કયાં છે. એક જ છે. અહીં નવ શબ્દને અર્થ નવીન થાય છે તેમજ નવ સંખ્યાવાચક પણ છે. આથી કુતકવાદિએ શબ્દમાં વિકલ્પ ઉઠાવ્યો છે. આ પ્રમાણે અથ બાબતમાં મથાસાદિ વિવાહ : mયા:મક્ષણિયત થË ન મળે તહેવાતી છાણ દુધ વિગેરે વિકપમાં કહે છે કે ગાયનું દુધ ખાવા ચગ્ય છે તો છાણ કેમ નડુિ, કારણ કે છાણ પણ ગાયનું અંગ છે, આ વિગેરે વિક૯પે કુતકે નકામા છે. આનાથી જરા પણ આત્મહિત તે નથી. પણ કર્મ બંધતો છેજ, આટલો ટાઈમ કોઈ સારા કામમાં કાઢવા જરૂર હતી. ૧૦
जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः॥ हस्तीव्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९॥
અર્થ. તમામ કુતર્કો છે તે જાતિ પ્રાય છે. દૂષણ ભાસ પ્રાય છે, અને પ્રતીતિ ફળ-નિશ્ચિત ફલથી બાધિત છે. હાથી મારે છે એમ માવતે કહે છતે પ્રાપ્તને મારે છે કે અપ્રાપ્તિને આરે છે. આવા વિકલપ કરનાર બટુકને મહા મુશ્કેલીથી હાથીના પંજામાંથી છોડાવ્યે તેવી રીતના આ વિક૯પ જાણવા આથી જરાપણુ લાભ નથી. લા
વિવેચન.નૈયાયિક દર્શનને સ્થાપનાર કણાદ નામના રૂષીએ પોતાના શિલ્વેને–ભક્તોને વાદિને કેમ જીતી લેવો તેના માટે છલ, જાતિ. નિગ્રહસ્થાન વિગેરે બતાવેલ છે. આ બધા પ્રપંચે છે-કુયુક્તિઓ છે, ગમે તે રીતે છલ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org