________________
(૧૧૭) કેવો છે તે જણાવે છે કે શ્રુતજ્ઞાનાદિનું ઉત્કૃષ્ટ અને અવધ્ય સર્વગિઓનું બીજ છે જે કારણને લઈ અન્યને ઉપઘાત જેમાં નથી આવો પરિશુદ્ધ પર ઉપગાર તે કરવામાં જ આગ્રહ કરે. પટલા
વિવેચન, કુલગિ. પ્રવૃત્ત ચકાગિ વિગેરેનું સ્વરૂપ પ્રથમકહી ગયા છીએ. આ ગિઓના શ્રુતજ્ઞાનનું પરં–ઉત્કૃષ્ટ અને અવધ્ય બીજ સમાન પરાર્થકરણ કે પર ઉપગાર છે. આ પર ઉપગાર કરવામાંજ આગ્રહ કરે, આ ઉપગાર બીજા જીવોને નુકશાન કર્તા ન હોવો જોઈએ, આવો પર ઉપગાર; સામા માણસની એગ્ય હાજત પુરી પાડવારૂપ કરવા આગ્રહ રાખો. કેટલા
કુતર્કની અસરતા જણાવે છે. अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् ॥ . तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ।।९०॥
અર્થ. જેટલા જેટલા કુતર્કરૂપી વિક૯પ છે તે બધા પ્રાયે કરી અજ્ઞાનતાથી યુક્ત છે. આવિક શબ્દરૂપ તથા અર્થરૂપ બે પ્રકારના છે, આ વિકલ જોડવાથીજ આકુતક ઉત્પન્ન થાય છે, ગમય પાસાદિ વિકપની માફક આવા કુતર્કવડે શું આથી કાંઈ તત્ત્વ નિર્ણય થવાનો નથી.૯૦
વિવેચન. જ્ઞાનાવરણચાદિકર્મના ઉદયથી સત્ય વસ્તુ સમજાતિ નથી. એટલે અજ્ઞાનતાને લઈ પ્રાયે કરી તમામ વિકલ્પો ઉત્પન્ન થાય છે, આ વિકલ્પ શબ્દરૂપ તથા અર્થરૂપ હોય છે. “નવયંવરો ચંવત્તઃ” આમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org