________________
(૧૧૬) વિષે આગ્રહ કદિયણ કરે નહિ, પણ શ્રુતજ્ઞાન ભણવામાં શીલત્રત પાળવામાં, તથા સ્વરૂપ સ્થિર થવા રૂપ સમાધિ કરવામાં મહાત્માઓએ આગ્રહ કરે વાજબી છે ૫૮૮
વિવેચન. પુન્ય છે, પાપ છે, ધર્મ છે, અધર્મ છે મોક્ષ છે, મેક્ષને ઉપાય છે, આ વિગેરે જીવાદિ તને માને તે મુક્તિવાદિ મુનિઓ કહેવાય. આ મુનિએ ત્રણ જગતના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતા હોવાથી, તેઓએ શાસ્ત્રવિરૂદ્ધ સ્વઈદે પિતાની મતિ કલપનાથી કંઈ પણ વસ્તુ તત્વને વિષે આગ્રહ કે હઠ પકડતો નથી, છેદમસ્થ પણથી કઈ વસ્તુ તવમાં આગ્રહ પકડી જવાય તોપણ તે હઠ–કદાગ્રહથી તરત પાછું વળી જઈ માફી માગી લે છે, ગત્તમ સ્વામિ જેવા ચાર જ્ઞાનના ધણી તેઓએ પણ પિતાની ભૂલ થતા તરત આનંદ શ્રાવકની માફી માગી હતી, તો પછી તેની આગળ આપણે શું હીસાબમાં છીએ આમ સમજી કુતર્કમાં આગ્રહ છેડી દેવો પણ ભણવા ગણવામાં શીલવત પાળવામાં તથા ચિત્તની એકાગ્રતાથી થતી સમાધિ આ વિગેરે સારા સારા કાર્યો કરવામાં એક બીજાથી આગળ વધી જવામાં પર ઉપકાર તથા વ્રત પચ્ચખાણ નિયમ વિગેરેમાં તેના કરતાં હું વધારે કરું આ વિગેરેમાં આગ્રહ કર સારે પણ આત્મકલ્યાણને વિરોધી એવો આગ્રહ કદિ કર નાહ. ૫ ૮૮
बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् ।। परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ।।८९॥ અર્થ. આગ્રહપરાઈ કરવામાં કર જોઈએ. આપરાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org