________________
(૧૧૫) કામ સારે છે. પરમ શાંતિરૂપ શમભાવ છે તેને નાશ કરવા અપાય-દુઃખરૂપ છે, પ્રભુના વચન ઉપરની જે શ્રદ્ધા તેને નાશ કરવા આગમાર્ગમાં અનિશ્ચયરૂપ છે, મિથ્યા ભિમાનને ઉત્પન્ન કરે છે, શુદ્ધ અંતઃકરણને નાશ કરવા ભાવ શત્રુનું કામઅનેક પ્રકારે કુતકરૂપીવિષમગ્રહ કરે છે.
વિવેચન. આ ચાલુ કલિકાલમાં ભાગ્યે એવું દર્શન હશે કે જે કુતરૂપી વિષમ ગ્રહથી નહિ પીડાતું હોય, જ્ઞાની સિવાય વસ્તુતત્વનો નિર્ણય થાયતેમ તે નથી તો પછી જગડા કે વિતંડાવાદથી લાભશે ? આ કુતકરૂપી ગ્રહ એવો છે કે આ જીવને ચાર ગતિમાં અનેક પ્રકારે દુઃખ આપે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો બાધ તેને નાશ કરવા રોગનું કામ કરે છે, રાગદ્વેષને અભાવરૂપ જે સમભાવરૂપ પરમશાંતિ તેને અપાય-કષ્ટસમાન છે, દેવગુરૂ અને ધર્મરૂપ પરમતત્વો -અગર આમરૂપ પરમતત્વ તેની શ્રદ્ધા તેનો નાશ કરવા આગમ અર્થમાં સંદેહરૂપ છે,અસતઅભિમાનને ઉત્પન્ન કરે છે, શુદ્ધઅંતઃકરણ તેને નાશ કરવાને પ્રગટ રીતે અનેક પ્રકારે આર્યપુરૂના અવર્ણવાદ બોલવાના કારણથી ભાવ શત્રુનું કામકુતકરૂપી વિષમગ્રહ કરે છે, માટે આત્મકલ્યાણના ઈચ્છક મનુષ્યએ આ કુતરૂપી વિષમગ્રહ છોડી.ટા
કરવા લાયક કર્તવ્ય બતાવે છે, कुतऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् ।। युक्तः पुनः श्रुते शोले समाधौ च महात्मनाम् ॥८८॥ અર્થ. મુક્તિવાદિનાં-મુનિનાં–મહાત્માઓને કુતર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org