________________
(૧૧૪) દેશનું કથન કરવાનું છે, આમ ગાચાર્ય કહે છે, અગ્યને આજ્ઞા હોય જ નહિં ત્રણ દષ્ટિ અગ્ય છે, જેથી દષ્ટિના છેડે એગ્યતા છે. ટપા
આને જીતવાનું ફલ કહે છે. जीयमाने च नियमादेतस्मिस्तत्वतो नृणाम् ॥ निवर्तते स्वतोऽत्यंत कुतर्कविषमग्रहः ॥ ८६ ॥
અર્થ. મહામિથ્યાત્વનું કારણભૂત એવું અદ્યસંવેદ્ય પદને નિયમે કરી તત્વત–પરમાર્થોન-સત્ય રીતે જીતે જીતે મનુષ્યને કુતકરૂપી વિષમ ગ્રહ છે તે પોતાની મેળે જ અત્યંત ચાલ્યા જાય છે. મદદ
વિવેચન. સિન્યને માલીક મરાએ છતે સિન્ય સ્વચમેવ કબજે આવે છે. એ રીતે મહામિથ્યાત્વનું કારણભૂત અવેદ્યસંવેદ્યપદન–અજ્ઞાનસ્વરૂપને સત્સમાગમ તથા શ્રુતજ્ઞાન દ્વારા જય મેળવે છતે, વાસ્તવિક મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ-શાસ્ત્રનિરપેક્ષ જે કુતર્કોરૂપી વિષમ ગ્રહો છે તે આપોઆપ પરના ઉપદેશ વગર અત્યંત ચાલ્યો જાય છે, જેમ ભૂતાદિ વિષમગ્રહો પ્રાણીને હેરાન કરે છે તેવી રીતે કુતર્કો–શાસ્ત્રવિરૂદ્ધ તર્કોકરવા તે જીવને ગ્રહની માફક દુર્ગતિ આપે છે. ૫ ૮૬
કુતર્કનું સ્વરૂપ બતાવે છે. बोधरोगः शमापायः श्रद्धाभंगोऽभिमानकृत् ।। कुतर्कश्चतसो व्यक्तं भावशत्रुरनेकथा ॥ ८७ ॥ અર્થ. કુતક વિષમગ્રહ છે તે બેધને નાશ કરવા રોગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org