________________
(૧૧) અર્થ. પૂર્વે કહી ગયા એવા ભવાભિનંદિ જીવો નિરંતર ખરાબ ચેષ્ટાવડે પિતાના આત્માને કર્મર વડે અત્યંત બાંધે છે, તથા જ્ઞાનાવરણીયાદિ રૂપ પાપલૂલીવડે મંદા એવા તે પરમાર્થથી કાર્યને વિચાર કર્યા વગર વિષયાદિ ક્ષણિક સુખની આસક્તિવડે પિતાના આત્માને કર્મથી આછાદિત-ભ્યાસ કરી દે છે, પટરા
વિવેચન. વસ્તુતત્ત્વના સૂમબોધ વગર વિષયાદિ ક્ષણિક સુખમાં આ જીવ વારંવાર પ્રવૃત્તિ કરે છે, અને આ સંસારને જ સુખરૂપ માને છે. આને લઈ નિરંતર પ્રાણાતિપાતના આરંભરૂપ અસચેષ્ટાવડે આજીવો પોતાના આત્માને અત્યંત કર્મથી બાંધે છે, તેમજ કર્તવ્યાકર્તવ્યને બંધ ન હોવાથી જડા–મુખ એવા જીવો વાસ્તવિક કાર્યને વિચાર કર્યા વગર ક્ષણિક વિષયસુખમાં આસક્ત બની પાપરૂપ ધૂલી-જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ ધૂલીથી પિતાના આત્માને ગુંઠિત-આછાદિત કરી દે છે, ૮રા
આજ વાત જણાવે છે. धर्मबीजं परंप्राप्य मानुष्यं कर्मभूमिषु ॥ न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥८३॥
અર્થ કર્મભૂમિષ કે ભરતાદિ ક્ષેત્રમાં ધર્મ બીજનું ઉત્કૃષ્ટ કારણ એવું મનુષ્યદેહને પામી સત્કર્મ કૃષિ-ધર્મ બીજને સ્થાપન કરવારૂપ એડીત ભૂમિમાં ધર્મબીજ નાખવાને મંદ બુદ્ધિવાળા જીવો પ્રયત્ન કરતા નથી. ૮૩
વિવેચન. ધર્મબીજની વાવણી કરવાને લાયક આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org