________________
(૧૫) અર્થ આ પ્રમાણે ભવાભિનંદિના અસત્ પરિણામથી યુક્ત જે બેધ છે તે સારો નથી. કારણકે ભવાભિનંદિના અસપરિણામના સંબંધને લઈ નિયમે કરી ઝેર વડે કરી મિશ્રીત અન્ન જેમ ઝેરરૂપ જ ગણી ઉપયોગમાં આવતું નથી. તે પ્રમાણે આ બધ પણ નકામે સમજો. ૭છા
વિવેચન. એકતરફ વસ્તુતત્વ જાણવાનો બોધ કરે. અને બીજી બાજુ પુદ્ગલીક વસ્તુ મેળવવા અનેક પ્રપંચે કરવા, એક બાજુ વસ્તુમાં રહેલ અનિત્યત્વ, ક્ષણિકત્વ, અસારત્વ વિગેરેનો ઉપદેશ આપી તેના પ્રતેની આસક્તિ દૂર કરવા ઉપદેશ આપ, અને બીજી બાજુ તે અસાર વસ્તુ મેળવવા પ્રયત્ન કરવો.આ ઉપદેશ પોથીમાના રીંગણ જે કેને અસર કરે. ભવાભિનંદિની અસત્ પ્રવૃતિવાળે બેધ તે વાસ્તવિક બંધ જ નથી, વિવક્ષિત પરિણામના સંબંધને લઈ નિયમે કરી અન્નમાં ઝેર ભળવાથી વાસ્તવિક તે અન્ન જ ન કહેવાય. તે પ્રમાણે આ બધ પણ સુંદર ન કહેવાય. એ ૭૭ મા
આનું ફળ બતાવે છે. एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः ।। हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥७८ ।
અર્થ. આ અવેદ્યસંવેદ્ય પદવાળા છ મિથ્યાત્વપણાને લઈ પુદ્ગલીક વસ્તુમાંજ આનંદ માનનારા હોવાથી તેઓ આલોકમાં વિપરિત પ્રવૃત્તિ કરવામાં તત્પર રહે છે, તેમજ આ હિતકારી છે કે અહિતકારી છે તેને વિવેક કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org