________________
(૧૪) તર બીકણ, શઠ – માયાવી, અ-મૂખ ભાભિનંદિ સંસાર ને બહુ માનનારે, આવા માણસના આરંભેલા કાર્યો કદિપણુ પૂર્ણ થતા નથી, કારણ કે સર્વ જગ્યાએ અપારમાર્થિક વસ્તુમાં જ આગ્રહી હોય છે. ઉદા
વિવેચન. જ્યાંસુધિ પુગલીક વસ્તુમાં રાચવાપણું હોય, સંસારને જ સુખનું સ્થાન માની તેમજ રાતદિવસ પ્રવૃત્તિ કરતો હોય તેને સૂક્ષ્મધજા સમ્યકત્વની પ્રાપ્તિ કયાંથી થાય? અસ્થિર વસ્તુને સ્થિર માની દાન દેવામાં કૃપણુતા તે કરે છે, ૧. તે વસ્તુ મેળવવા દરેક જણ પાસે યાચના કરે છે. ૨. દીનતાને લઈ નિરંતર અકલ્યાણને જોવે છે, ૩. પરના ભલામાં રાજી નહિ, ૪. નિરંતર ભયનેજ જેનાર, ૫. ગમે તે રીતે પ્રપંચ કરી વસ્તુ મેળનાર. દ. વસ્તુતત્વને નહિ સમજનાર મૂર્ખ, ૭. સંસારને જ બહુ બહુ માનનાર, સંસારમાં જ સર્વ વાતની અનુકુલતા એજ મોક્ષ માનનાર, ૮. આવા જીવને ભવાભિનંદિ કહે છે, આ જીવ પુદ્ગલીક વસ્તુ મેળવવા ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેમાં તે ફળીભૂત થતો નથી, દરેક વસ્તુની અનુકુલતા મેળવવી તે પુણ્યને આધિન છે, અને પુણ્યની પ્રાપ્તિ પરોપકારાદિ સત્કાર્યો કરવાથી મળે છે, તેમાં તેને અતત્વ બુદ્ધિ -અસત્ બુદ્ધિને આગ્રહ થવાથી પ્રવૃત્તિ કરતો નથી. ૧૭૬
છે આમ છે તે શું સમજવું. इत्यसत्परिणामानु विद्धो बोधो न सुंदरः ।। तत्संगादेव नियमा द्विषसंपृक्तकान्नवत् ॥७७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org