________________
(૧૨) છે, તેથી એમ જણાવે છે કે, કર્મબંધનમાં મુખ્ય કારણ સ્ત્રી છે. બુદ્ધિમાન મનુષ્યો પણ સ્ત્રીના પાસમાં સપડાઈ જાય છે એમ જણાવવા મૂળપાઠમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ છે. જે ૭૩ तत्पदं साध्ववस्थानाद् भिन्नग्रंथ्यादिलक्षणम् ।। अन्वर्थयोगत स्तंत्रे वेद्यसवेद्यमुच्यते ॥७४॥
અર્થ. સારી રીતે વસ્તુ તત્ત્વના નિશ્ચયથી રાગદ્વેષરૂપી ગ્રિંથિને ભેદવારૂપ આપદ છે, અન્તર્થયેગથી સિદ્ધાંતમાં
શંકરે મને” જાણવા લાયક જાણી એ જેનાવડે તેને વેવસંવેદ્ય પદ કહે છે, અર્થાત્ આને સમ્યદર્શન કહે છે.૭૪
વિવેચન. “જાન ” આશય કે સ્થાન, સારી રીતે વસ્તુતત્વના નિશ્ચયથી સમ્ય–સારી રીતે શુદ્ધ આશયથી રાગદ્વેષરૂપીગાંઠને ભેદવાથી પ્રાપ્ત થયું છે ખરૂ સ્વરૂપ જેને એવું આપદ સાર્થક-ગુણ નિષ્પન્ન વેદ્યસંવેદ્યપદ શાસ્ત્રમાં જણાવેલ છે, વેદ્ય સંવેદ્યતે અને જાણવા લાયક વસ્તુને નિશ્ચય જેના વડે યથાર્થ કરાવે તેજ આ સમ્યદર્શનવેદ્યસંવેદ્યપદ છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી વતને યથાર્થબોધ થતો નથી. આ સૂફમધ ચેથી દષ્ટિમાં થતો નથી. ૭૪
આ પદથી ભિન્નપદ બતાવે છે. अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् ।। भवामिनन्दिविषयं समारोपसमाकुलम् ॥७॥
અર્થ. અદ્યસંવેદ્ય પદ છે તે પહેલાં કરતાં વિપરીત કહેલ છે, સમારેપ સમાકુલ કેતા વિપરીત જ્ઞાનથી યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org