________________
(૧૦૧) આશયનું--હૃદયનું સ્થાન છે, અર્થાત્ મિથ્યાદષ્ટિનું જ્ઞાન–આ જ્ઞાન છે તે વાસ્તવિક “પર” છે, યથાસ્થિત વસ્તુતત્વની પ્રાપ્તિને કરાવનાર નથી. પરંતુ “પરંતુ, ” વેદ્યસંવેદ્યપદ છે તેજ પદ છે, આ પદ યોગિમહાત્માઓનું હોય છે, વસ્તુ તવને જાણનાર એવા સમ્યકત્વદૃષ્ટિ મહાત્માઓનું જ આપદ છે, આપદનું અન્વથ લક્ષણ આગળ કહેવામાં આવે છે. સારા
આજ ના જણાવે છે, वेद्यं संवेद्यते यस्मि नपायादि निबन्धनम् ॥ : તથાડપતિ વૃધ્યા િયાનમવિશુuથા ૭રા *
અર્થ. વેદ્ય કહેતા જ્ઞાનથી ગ્રહણ કરવા લાયક એને પદાર્થ ક્ષપશમના અનુસરે જાણીએ જે પદછતાં–જે જ્ઞાન છતાં તે વેદ્યસંવેદ્યપદ, આ પદ કેવું છે તે કહે છે, સ્વર્ગ, નરકાદિના સ્વરૂપને જણાવનાર છે, તથા શ્રુતજ્ઞાનથી દૂરકરેલ છે વિપરીતમલ જેણે આવી નિર્મળ બુદ્ધિથી સ્ત્રી વિગેરેનું ખરૂ સ્વરૂપ જાણવાથી તથા “અવૃત્તિ યુar”કહેતા.અસતપ્રવૃત્તિને ત્યાગ કરવાની બુદ્ધિ જેનાથી થાય છે, તેવેદ્યસંવેદ્યપદ છે.૭૩
વિવેચન. વેદ્યસંવેદ્યપદના સ્વરૂપને જણાવતા શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જાણવાલાયક એવા ઘટપટાદિ પદાર્થો,તથા નરક,સ્વર્ગ. મનુષ્ય વિગેરે ગતિના કારણે તથા અસતપ્રવૃત્તિવાળી બુદ્ધિથી થતા ગેરલા તથા સ્ત્રી પુત્રધન ધાન્ય વિગેરે વસ્તુથી થતા કર્મબંધને જે શ્રુત જ્ઞાનવાળી નિર્મળ બુદ્ધિથી સંવેદ્યતે જાણીએ ક્ષપશમના અનુસાર જેથી તેવેદ્યસંવેદ્યપદ છે. અહિં મૂળસૂત્રમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org