________________
( ૯૭). આમ શા માટે તેને ઉત્તર આપે છે. अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबंधकृत् ॥ नैतद्वतो ऽयं तत्तत्वे कदाचिदुपजायते ॥६८।'
અથ. સૂક્ષ્મ બંધને બંધ કરનાર–સૂક્ષ્મધ ન થવાનું કારણ નરકાદિ અપાયના હેતુઓ- અસત્ પ્રવૃત્તિઓ તેના દ્વારા થતી આત્મશક્તિની મલીનતા તેજ સૂક્ષમ બંધ થવામાં વિઘભૂત છે, આથી આ મલીનતાવાલે પ્રાણી આ સૂક્ષમ બેધને મેળવી શકતો નથી, કદાચિત્ તત્વ વિષય બંધ થઈ પણ જાય તો પણ તે સુંદર તે નથી. ૬૮
વિવેચન. આ દીપ્રા દૃષ્ટિમાં હજી પગલીક ભાવ તરફ અસત્ પ્રવૃત્તિ થવાના અંગે આ જીવને નરકાદિ ગતિના અપાયને–દુઃખને દેનાર એવા કારણો–આશ્રાવોનું સેવન કરવાથી-કમ બીજ વાવવાથી સૂક્ષ્મબોધ રૂપી ફળ પ્રાપ્ત થતા નથી. તેમજ આ મલિનતા વાળા જીવને તત્વવિષયક બેધ થતો નથી, પરંતુ આ દષ્ટિ અવંધ્યબીજ રૂપ હોવાથી ક્યારેક બંધ પણ થાય ખરે છતાં તે બંધ ઘણો સુંદર ન હોય ૬૮
अपायदर्शनं तस्मा च्छतदीपान ताचिकम् ॥ तदाभा ऽऽलंबनंवस्य तथापापे प्रवृत्तितः ६९॥
અર્થ. આ દષ્ટિવાળો જીવ પિતામાં રહેલા તાત્વિક દેને આગમ રૂપ દીવાથી જોઈ શકતો નથી. પરંતુ બ્રાંત્તિથી પારમાર્થિક કર્તવ્યોની માફક કાર્યો કરે છે; કારણકે હજી બીન ઉપયોગથી પણ પાપની અંદર પ્રવૃત્તિ થાય છે. દા.
વિવેચન. સંસારની અંદર એવા પણ છ પડયા છે કે માત્ર ઉપરના દેખાવ ખાતર એ ઠઠારો કરે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org