________________
( ૬ ) પક્ષીઓની છાયા પડે છે છાયાને ભ્રાંતિથી કોઈ માણસ સાચા પક્ષી તરીકે માની પ્રાણમાં પ્રવેશ કરે તેને પકડવાનો. શું તે લાભ મેળવી શકવાને છે? કદિ પણ તેમ મેળવી શકવાનો નથી “તઃ ” આ કારણથી ઉત્કૃષ્ટ વેદ્યસંવેદ્ય પદ આ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી. સાદા
વિવેચન. અવે સંવેદ્ય પદ-મિથ્યાત્વ. વેદ્યસંવેદ્ય પદ-સમ્યકત્વ આ ગુણ પ્રથમની ચાર દષ્ટિમાં આવેલ ન હવાથી હજી ભ્રમ થવા સંભવ છે. દષ્ટાંત તરીકે પાણીમાં પડતી પક્ષીઓની જેમ છાયાને કોઈ અજ્ઞાની માણસ સાચાપક્ષી તરીકે માની તેને પકડવાને પાણીમાં પ્રવેશ કરે તો શું તે માણસ પકડવાને લાભ મેળવી શકવાને છે ? કદિ પણ નહિ મેળવે, આ જેમ અજ્ઞાન કે ભ્રાંતિથી બને છે તે પ્રમાણે આ પ્રથમની ચાર દષ્ટિ પણ અવેદ્ય સંવેદ્ય પદવાળી ઉત્કટ છે, સૂમ બોધના અભાવને લઈ વસ્તુમાં રહેલ અનંતાધર્મો તથા સાપેક્ષ પણને બરોબર સમજી શકતો નથી. વળી આ દષ્ટિમાં ગ્રંથિભેદ પણ થતો નથી આને લઈ વેદ્યસંવેદ્ય પદ તથા સૂક્ષ્મબોધ સ્થિરાદિ ચાર દષ્ટિમાં છે. આ સૂક્ષ્મબોધની શરૂઆત ચોથી દીપ્રાદષ્ટિના છેડે ચરમયથા પ્રવૃત્તિ કરણ પ્રાપ્ત થતા થાય છે. એમ યોગાચાર્યો જણાવે છે. એ પ8 |
આમ શા માટે તેને ઉત્તર આપે છે. अपायशक्तिमालिन्यं मूक्ष्मबोधविबंधकृत् ।। नैतद्वतोऽयं तत्तत्वे कदाचिदुपजायते ।। ६८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org