________________
( ૯ ) કરી શકે છે, દરેક વાકયે સાપેક્ષ્ય હોય છે અને તે તનય પ્રમાણુ તથા સપ્તભંગીથીજ વસ્તુ તત્વને નિર્ણય વેદ્યસંવેદ્ય પદવાળેજ કરી શકે છે, પણ અવેદ્યસંવેદ્ય પદવાળો મિથ્યાદષ્ટિ વસ્તુતત્વને નિર્ણય કદિ પણ કરી શકતો નથી માટે અહીં કહેવામાં આવ્યું છે કે વેદ્યસંવેદ્ય પદથી જે વસ્તુતત્વનો નિર્ણય થાય છે તેને જ શાસ્ત્રકાર સૂક્ષ્મ બોધ કહે છે. ૬૫
અહીં સૂક્ષ્મપણું બતાવે છે. भवाम्भोधि समुत्तारा कर्मवनविभेदतः ।। ज्ञेय व्याप्तेश्चकात्न्यैन सूक्ष्मत्वं नायमत्र तु ॥६६॥
અર્થ. સૂક્ષ્મધનું સ્વરૂપ બતાવતા જણાવે છે કે સૂક્ષ્મબોધ તેજ કહેવાય કે જે બેધથી આ જીવ સંસાર સમુદ્રને તરવા સમર્થ થાચ, કમરૂપી વજાને ભેદવા શક્તિ વાન બને તથા ય–ઘટપટાદિ પદાર્થો, તેની સાથે અનંતા ધર્મો સારી રીતે વ્યાપિને રહ્યા છે એમ જણાવનાર હોય તેજ સૂફમધ-જ્ઞાન કહી શકાય છે. આ સૂમબોધ આ ચાલુ દીપ્રાપ્તિમાં હોતું નથી દુદા - વિવેચન. અત્યાર સુધિ ચાર દષ્ટિમાં જે બેધ જણાબે તે સ્કુલ બંધ છે, પણ તે સૂક્ષ્મધ નથી, સૂફમજ્ઞાન તે તે કહેવાય કે જે જ્ઞાન છતાં રાગાદિ ગણ ઉભું ન રહે, સૂર્યને ઉદય છતાં અંધકાર રહે તો તે સૂર્યોદય ન કહેવાય, તે પ્રમાણે પ્રથમની ચાર દષ્ટિના જ્ઞાને જે કે બીજાઓની અપેક્ષાએ ઘણા સારા છે, તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org