________________
( ૯૩ ) રૂપ ધ્યાન કરવાથી ભૂકુટિ કે બ્રહ્મરંધ્રમાં લક્ષ્ય આપવાથી પ્રભુનું સાક્ષાત્ દર્શન થાય છે અને આ દર્શન છે તેજ થોડા વખતમાં પરમપદ–મોક્ષ મેળવી આપવામાં અવંધ્ય કારણ—અસાધારણ કારણ છે. ૬પા
મુશ્મબોધનું લક્ષણ કહે છે. सम्यग्घेत्वादिमेदेन लोके यस्तत्वनिर्णयः ॥ वेद्यसंवेद्य पदतः सूक्ष्मबोधः स उच्यते ।।६।।
અર્થ, સમ્યક્ હેતુના ભેદવડે લેક–વિદ્વાનની સભા મળે જે તત્વનો નિર્ણય લેવાતા” જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવા વેદ્યસંવેદ્ય પદથી–સમ્ય ત્વથી નિશ્ચય કરે, તેને સૂફમધ કહે છે. દિપા
વિવેચન. શ્રીમાન વાદિવેતાળ શ્રી દેવસૂરિજી મહારાજે પ્રમાણનયતત્વા લેકાલંકાર નામને ન્યાયનો ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથમાં હેતુઓનું સ્વરૂપ-કેટલા પ્રકારના સમ્યક હેતુઓ અને કેટલા પ્રકારના હેત્વાભાસે છે, તેમજ પ્રમાણે નય તથા સપ્ત ભંગીનું સ્વરૂપ વસ્તુ તત્વને નિર્ણય કરવા જણાવેલ છે, તથા વાદ કેવી રીતે કરવો વિગેરે અનેક બાબતે ઘણી સારી રીતે જણાવેલ છે, આની અંદર હેતુનું સ્વરૂપ સમ્યક પ્રકારે–અવિપરીત પણે જે સ્વરૂપ બતાવેલ છે તેને યથાર્થ પણે જાણી તથા તેના ભેદે ફળ સ્વરૂપ વિગેરે જાણી તેના વડે વિદ્વાનોની સભા મળે જે તત્વનો નિર્ણય કરવો “ઘરવેશપતઃ” વેદ્યસંવેદ પદથી જે તત્વને નિશ્ચય કરવો. સમ્યકદષ્ટિ જીવ વસ્તુ તત્વનો નિર્ણય ઘણી સારી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org