________________
(
ર )
આ લેક તથા પર લોકના હિતને દેનાર જે શુભાનુબંધી પુણ્ય બંધ છે તે પણ ગુરૂભક્તિ જ સાધ્ય છે, પ્રાપ્તવ્ય છે, ગુરૂની મદદ વગર કદિ પણ આગળ વધી શકાતું નથી.દરા
ગુરૂભક્તિનું ઉત્કૃષ્ટ ફળ જણું છે. गुरुभक्तिप्रभावन तीर्थदर्शनं मतम् ॥ समापत्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥६॥
અર્થ. ગુરૂ ભક્તિના પ્રભાવથી આ જીવ ઘણે આગળ વધે છે. તેમજ ગુરૂશ્રીના સમાગમથી “તમારૂત્તિ ધ્યાન વિશેષ અને તેના ભેદે તેમાં તલાલીન થવાથી–અભ્યાસ કરવાથી ધ્યાન દ્વારા તીર્થકરનું દર્શન થાય છે અને આ દશન છે તેજ મોક્ષનું એક અસાધારણ કારણ છે. દવા
વિવેચન. જ્ઞાનિ એક શ્વાસ લઈને મુકે એટલા ટાઈમમાં પૂર્વકોડવર્ષના કમને ખપાવે છે-ક્ષય કરે છે. આ જ્ઞાનિ આત્મસ્વરૂપમાં રમણતા કરનાર ધ્યાનિ જાણો. આ ધ્યાનના અનેક ભેદે શાસ્ત્રમાં બતાવેલ છે; પણ હાલ આ ઉત્તમોત્તમ માર્ગ નષ્ટ પ્રાય જેવો થયો છે, ભાગ્યેજ ધ્યાન કરનારા જોવામાં આવે છે પણ ધ્યાન સિવાય આગળ કદિ વધી શકાતું નથી તે ચેકસ છે, જ્યારે ત્યારે પણ આ ધ્યાન કર્યા વગર છુટકો નથી, આ ધ્યાનને લાભ ગુરૂશ્રી. ની ભક્તિ કરવાથી મળે છે, અહીં “રાજ્યારિ” જે લખેલ છે તે એક પ્રકારનું ધ્યાન છે, આના બીજા ભેદે આદિ શબ્દથી જણાવેલ છે, તે પાતંજલી વિગેરે વેગ દશનથી જાણવા યોગ્ય છે. આ સમાપત્તિ-આત્મસ્વરૂપની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org