________________
( ૧ ) પાણીના જેવા અતત્વ શ્રવણરૂપ છે, તેનાથી કઈ દિવસે બીજની વાવણી ન થાય, બીજને વાવ્યું હોય તો પણ અંકુરે કદિ ઉત્પન્ન થાય નહિ, પણ મીઠા પાણીના સંબંધ સમાન તત્ત્વશ્રવણ છે. આને સંગ થયો હોય તે નિશ્ચયે કરી સમ્યકત્વ રૂપ બીજની વાવણી થાય છે, અને પરિણામે તેનાથી દેવલેકના સુખની પ્રાપ્તિરૂપ અંકુરો નીકળી પરંપરાએ મેક્ષરૂપ ફલને આપે છે. ૬૧
આ તત્વશ્રુતિને ગુણ બતાવે છે. अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् ।। गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६॥
અર્થ સતતુ–આ તત્વજ્ઞાનના સાંભળવાથી નિયમ કરી સંપૂર્ણ રીતે મનુષ્યનું કલ્યાણ થાય છે, કલ્યાણ કેવું છે. તે કહે છે. ગુરૂશ્રીની ભક્તિ કરવાથી સુખને દેનાર છે તથા આ લેક તથા પરલોકના હિતને આપનાર છે. ૬૩ાા
વિવેચન. સસમાગમના અપૂર્વ લાભ માટે ગુરૂશ્રી જણાવે છે કે ગુરૂદ્વારા તત્વજ્ઞાન સાંભળવાને લાભ મળે છે, અને આ તત્વજ્ઞાન સાંભળવાથી તેના હૃદયમાં તમામ પ્રાણી પ્રતે પર ઉપગાર કરવાની ભાવના થાય છે, આ પર ઉપગાર કરવાથી તમામ જીવનું કલ્યાણ થાય છે, પર ઉપગારથી જ આગળ વધાય છે. વળી ગુરૂ પ્રતે ભક્તિ બહુ માન આદર સત્કાર સન્માન કરવાથી તથા તેઓશ્રીના ફરમાન તુજબ ચાલવાથી તેઓશ્રીની આજ્ઞા મુજબ પરેપકાર કરવાથી વાસ્તવીક રીતે તેજ કલ્યાણ દેનાર છે. તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org