________________
( ૮૭ )
ણતા કરવી તે કુંભક ભાવ પ્રાણાયામ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના ભાવ પ્રાણાયામ અહિં થાય છે. દ્રવ્ય પ્રાણાયામાથી આત્મોન્નતિ થતી નથી, પણ ભાવ પ્રાણાયામથી થાય છે, આવા પ્રકારના પ્રાણાયામથી ગ્રંથિભેદ તુરત થાય છે, તેમજ ચિત્તની અશાંતિ ચંચલતા–અસ્થિરતા રૂપ ઉત્થાન દેશને અભાવ થવાથી અહીં પ્રશાંત વાહિતાને લાભ થાય છે, ચિત્તમાં પરમશાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ આ દૃષ્ટિમાં શ્રવણ ગુણ પ્રાપ્ત થાય છે, અત્યાર સુધિ સાંભળવાની ઈચ્છા “રુપ” થઈ હતી તે હવે શ્રવણ કરે છે, તેથી બાધ વધારે સ્પષ્ટ વ્યક્ત થાય છે. અને અહીં પ્રથમ કહેલા કેગના બીજેના અંકુરાએ ફળરૂપે સહજ ઉગવા માંડે છે. આ દષ્ટિમાં બોધ જે કે સારે છે, તે પણ આગળ કહેવામાં આવતો સૂમ બોધ તે અહીં હેત નથી. તે બેધ તે સ્થિરા નામની પાંચમી દૃષ્ટિમાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી થવાનું છે, તે બધ આ દીપ્રા દૃષ્ટિમાં હેત નથી. પાપરા
ભાવ રેચકાદિ પ્રાણાયામને ગુણ કહે છે. प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् ।। प्राणांस्त्यजतिधर्मार्थ न धर्म प्राणसंकटे ॥५॥
અર્થ. આ દીપ્રા દૃષ્ટિમાં રહેલે ચોગ મહાત્મા સંશય વગર પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને મહાન ગણે છે, અને ધર્મની ખાતર પોતાના પ્રાણને પણ છોડી દે છે. પણ પ્રાણની ખાતર ધર્મને છેડતે નથી, ગમે તેવા સંકટમાં આવે છતે ધર્મને છેડતો નથી. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org