SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–૨ દરક્રિયાન આ અધી મહેફિલામાં નાણાં ચૂકવવાનું આવ્યુ. ફિટ્ઝરલ્ડ સારી સંખ્યામાં અતિ લાભદાયી ટૂંકી વાર્તાનું સર્જન કરતા હતા છતાં ચાવીસમા વર્ષે એ ભારે દેવામાં આવી ગયા કે પેાતાના પબ્લિશરને ત્યાં દશ વાર્તા મૂકી તેના બદલામાં એક હજાર છસેા ડૉલર ઉછીના લેવા પડ્યા. ઝેડાના ઉડાઉ ખર્ચથી અને પેાતાના ખર્ચના 'દાજ બાંધી ન શકવાથી ફિટ્ઝર્લ્ડ વળી પાછે મિદા પાનની લતે ચઢી ગયા. એ લેખનકાર્યમાં ગૂંથાયેલા રહેતા કે ભાગી જતા. ફિટ્ઝરલ્ડ દ‘પતી એમની વાર્તાના નાયક નાયિકા પેઠે એક સ્થળથી ખીજે સ્થળે તાતાં જ રહ્યાં. એક તેજસ્વી મહેફિલથી ખીજી મહેફિલ પ્રતિ, એક ભાજન સમાર‘ભથી બીજા સમાર'ભ પ્રતિ: લેાકા જ્યાં પેાલે રમતા ને સાથે શ્રીમંત પણ હતા ત્યાં રખડવા માંડ્યુ. આ ગાળાનુ' પહેલું પ્રતિબિંબ એમના નવલિકા સંગ્રહ ‘લેપસ એન્ડ ફિલેસેસ' પચ્ચીસ વર્ષના નૈસિંગ ક્ષસવાળા લેખકનું એ સાહિત્યિક વૈતરુ' જ હતુ. પરં'તુ એમની બીજી નવલકથા ધ બ્યુટિફુલ એન્ડ ધ ડેન્ડ : સુંદ ને નિ ંઘ' · ધિસ સાઈડ ઑફ પેરેડાઈઝ' કરતાં વધારે સંશોધક પરતુ એછી સક્ત નીવડી. એ એક પ્રણયકથા છે. પ્રણયીઓની ઘેલછાથી વિરૂપ થયેલી. પેાતાનાં પાત્રથી પેાતાની જાતને છૂટી પાડવામાં નિષ્ફળ જતા હાવાથી ફિ અરલ્ડને બગડવા પામેલી કટાક્ષ વાર્તા છે, એનાં અતિ ચ‘ચલ સ્વભાવથી પેદા થયેલી ઘેલછાના અભ્યાસ છે. વિલ્સન લખે છે; ‘અત્યાર સુધી ફિટ્ઝર ડ એમ માનતા કે જીવનમાં ” જે એ શેાધી કાઢવા જેવી વસ્તુ છે હવે એ સે એ સે ટકા અથ વિહાણી હાઈ હૃદયભેદક કરુણુાન્ત કથા રચવા હિ'મતભેર બેસી ગયા.' છતાં વિલ્સન અન્તે કહે છે એમ હેતુ કે પદ્ધતિ વિહાણાં વિચિત્ર પ્રાણીઓ જેવાં એમનાં નાયક-નાયિકા છે, છતાં વાચકને એવી છાપ પડે છે કે આ નાયક-નાયિકા ઘેરી વિલાસિતામાં ડૂબેલાં છે. અને સ્માદિથી 'ત સુધી એક પણ ગંભીર કાર્ય કરતાં નથી છતાં અને એમની ગમે તેવી ઘેલછા છતાં આખાય ગ્રંથમાં એ સૌથી વધારે ડાહ્યા માનવીએ છે. જ્યાં જ્યાં એ સામાન્ય જીવનને પશે છે ત્યાં ત્યાં માનવ સ'સ્થાએ જાણે નકામી અને વિચિત્ર વાતાથી ભરેલુ' એક ઘણા યુક્ત ફારસ હોય એવું લાગે છે. નાણાં, સૈન્ય અને છેવટે ધધાની દુનિયા અનુક્રમે અને મછરતી રીતે સ`પૂર્ણ ગૌરવ વિહોણી કે હેતુ વિહોણી લાગે છે. Jain Education International ૯૫૯ ગૌરવમાં સતત ચંચુપાત કરતા રહેવાની ધારણાથી ફિટ્ઝરલ્ડ લોંગ આઇલેન્ડ પર બધાંને મિજબાનીએ આપતા. એક વર્ષીમાં એમણે છત્રીસ હજાર ડાક્ષર ખરચી નાખ્યા હતા અને પાંચ હજાર ડોલર દેવામાં ડૂબી ગયા હતા. તેથી તેમણે એક નાટક લખ્યું : ધ વેજીટેબલ – વનસ્પતિ ” એ જ્યારે રજૂઆત પામ્યુ. ત્યારે એમાં બધાંને પાતળેા રાજકીય વ્યંગ જણાયા. પરિણામે એ તુરત નિષ્ફલ ગયુ. એટલે એમને રાતની નવલિકાઓ। ખીજે ગ્રંથ પ્રગટ કરવાની ફરજ પડી. ‘ટેઈલ્સ ઑક્ ધ નીઝ એઇજ : પુ ́ગીતયુગની વાર્તા ' આજીવિકા માટે લખાયેલી એ મીઠાખેલી સાહિત્યિક કૃતિ હતી છતાં એમાં એમની ત્રણ વેધક વાર્તાઓના સમાવેશ કરવામાં આવ્યા છે, ‘ધ લીઝ આક્ હૅપીનેસ સુખના સમય’, ‘મે ડે : ગ્રીષ્મના દિવસ ’ અને ‘ ધ ડાયામાંડ એક મિંગ એઝ ધ રિટ્ઝ' હજી એમને સત્તાવીસ જ વર્ષ થયાં હતાં. થાડા જ મહિનામા ફિટ્ઝરલ્ડ ઇંપતીએ àાંગ આઇલેન્ડને બદલે યુરેાપ જવા વિચાર કર્યાં, ઉડાઉ ખર્ચ, કોલાહલ અને બધા જ અંતિમ જ'ગલી અત્યાચારાથી તેમણે જે પાંચ ઉત્તેજનાભર્યો વર્ષો ગાળ્યાં હતાં તેનાથી દૂર દૂર ભાગી જવા તેમણે ઇચ્છા કરી. ફ્રાન્સમાં એક ફ્રેન્ચ વિમાની સાથે ઝેલ્ડાના ગર્ભપાતનેા પ્રસ'ગ બન્યા એથી ફિટ્ઝરલ્ડનુ સ્વમાન ઘવાયું. એના પવિત્ર જીવન પર અત્યાચાર વેઠવાના વખત આવ્યા. છતાં આખાય પ્રસગ અંગે એમણે સપૂણ મૌન જાળવ્યુ. આ પણ એક જાતના અનુભવ છે એમ પણ તેમણે માની લીધું. એમણે પેાતાના પ્રકાશકને લખ્યું, ‘હુ સુખી નથી પરંતુ મારા કામને જરાય આંચ આવી નથી અલ્કે વધ્યુ' છે. ' પછી બન્ને રામ ગયાં. ત્યાં ફિટ્ઝરલ્ડને એટલા ખધા ઋણગમા થયા કે એ દરેક જણ જોડે ઝઘડી પડવા લાગ્યા. પરિણામે એક ટેકસી ડાઈવર સાથે લડી પડયા, પરિણામે માર પડયો અને જેલવાસ વેઠવા પડ્યા. કુપ્રીમાં શાન્તિ મળશે એવું લાગ્યુ. પરંતુ ત્યાં આંતરડાના સાજાની પીડાથી હેશન થયા. તે વળી પાછા ફ્રાન્સ વળ્યા. ‘હજજારી મહેફિલેાને કાંઈ કામ નહિ' મદિરાપાન ચિત કરવામાં આવે એવું ખન્યુ' નહિ. લગભગ સતત ચાલુ રહ્યું. આર્થર મીઝેનર લખે છે તેમ, આઠે આઠ ને દશ દશ દિવસ સુધી એ દિશના ઘેનમાં પડી રહેતા, બ્રસેલ્સ જેવા સ્થળે કોઈ વાર અચાનક સ્વસ્થ થઈ જતા. પેાતે બ્રસેલ્સ કથાંથી આવ્યા એનું પણ ભાન રહેતું નહિ. પોતે કથાં કયાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy