________________
સદર્ભ ગ્રંથ ભાગ—ર
નીલને પાર ઉતાર્યા. ‘ ઓલ ધ ગાર્ડ્ઝ ચિલ્ડ્રન ગેટ વિંગ્સ'થી જાતિ જાતિ વચ્ચે તાફાનો થશે એમ અધિકારીઆને લાગવથી એ વિવાદાસ્પદ બન્યું. ડિઝામર અંડર ધ એમ્સ ’ની એની ખુલ્લી અનીતિ માટે એની એટલી તે ઝાટકણી કાઢવામાં આવી કે ન્યુયાર્ક થિયેટર જેણે એની રજુઆત કરી હતી તેને એ ખેલ નાખવા બંધ કરવાની ફરજ પડી. એસ્ટનમાં એ નાટક બતાવવા ૫૨ પ્રતિબ`ધ મૂકવામાં આવ્યે. લેાસ એન્જલ્સમાં થાડાક પ્રયાગેા થયા બાદ અનૈતિક મનાર'જનમાં ભાગ ભજવવા બદલ પોલીસે તમામ કલાકારોની ધરપકડ કરી.
ઇ સ. ૧૯૩૬નું પારિતાષિક ફિલિસ્ટીન્સને ઠપકા રૂપ અને નાટચકારને અણુધારી અંજલિ રૂપે આવ્યું. છ વર્ષ પહેલાં સિ‘કલેર લુઈએ કરેલા નિવેદનને યાદ રાખી એનલે પણ એમની એટલી જ ઝાટકણી કાઢી. સન્માન, ' એમણે લખ્યું, ‘વધારે સંતેાષ તા એથી આપી જાય છે કે મને અતરના ઊ'ડાણમાં એમ લાગે છે કે મારી આ કૃતિ એકલીનું જ સન્માન કરવામાં નથી આવતું; પરંતુ અમેરિકાના મારા બધા જ સમકાલીન નાટયકારાનુ સન્માન કરવામાં આવે છે. આ નાખેલ ઇનામ ભાવિ અમેરિકન રંગભૂમિના આગમનનું પ્રતીક છે. કારણ કે મારાં આ નાટક સમય ને સંચાગેાના અભાવે, વિશ્વયુદ્ધ પછી અમેરિકન નાટયકારોએ કરેલા કાર્યનું જ અતિ મશહૂર થયેલાં ઉદા હરણ્ણા છે. ' આનિલ પેાતાનું સ્થાન સમજતા હતા. શા સિવાય અન્ય સમકાલીન નાટ્યકારો કરતાં એમનાં નાટકે વધારે રજૂઆત પામતાં હતાં એટલુ· જ નહિ પણ શા ના અપવાદ સિવાય અને શેકસપિયરનાં નાકા સિવાય યુજીન અનિલ અંગ્રેજી ભાષાના સૌથી વધારે વંચાતા નાટયકાર હતા.
૫૦ મે વર્ષે બીમાર ને દુ:ખી માનવી બની રહ્યા. મૂન ફાર ધ મિશિગાટન ’ના શહેર બહાર અખતરા કરવામાં આન્ગેા એ પણ નિષ્ફળ ગયા. એમના કૌટુબિક જીવનના પણ ચૂરેચૂરા થઈ ગયા. હાસ્ય કલાકાર ચાલી' ચેપ્લીન સાથે પાતાની દીકરી ઊના પરણી ગઈ એ વાત યુજિન અનિલ કદી વીસરી શકથા નહાતા. એમણે એને કદી ક્ષમા કરી નહોતી. એમના નાના પુત્ર શાનેને કેફી પદાર્થોના અતિશય પીણાથી સમવાયતંત્રના ‘ ક્લીનિક 'માં રાખવા પડયો હતા. એમના મોટા દીકરા શિક્ષક હતા, તેજસ્વી ગ્રીક વિદ્વાન હતા. ઈ.સ. ૧૯૫૦ માં એણે આપઘાત કર્યા. એનિલનુ પેાતાનુ શરીર હાડિપંજરની કુરૂપતાએ પહેાંચ્યું, એમનાં નયના શ્યામ બાકારાં બની ગયાં. એમના વદન પરની ચામડી હાડકાં પર કડક તનાવ અનુભવી રહી. ૫૬ મે વર્ષે યુજિનમાંસપેશીના દુઃખાવાથી લેખનકાર્ય અશકય બન્યું. થાડા આ શ્રેષ્ઠ સમય પછી તેા એ કલમ પકડવા પણ અશક્તિમાન નીવડયા. હાસ્પિટલમાં રહેવાથી પણ કશા જ ફાયદા થયા નહિ. ધીમે ધીમે બધી જ શક્તિના નાશ થતા જણાયા, હાથને આંકડી આવવા માંડી. પક્ષઘાત ને અક્કડતા-પાર્કિન્સન્સ જેવા રાગ લાગુ પડયો, ચિકિત્સામાં રકતવાહિનીએ સકા ચાવી જણાઈ. એમણે પાતાનાં લખાણ લખાવવા પ્રયાસ કર્યાં. પરંતુ પાતે જાતે જ લખી રચના કરવા એ એવા તે ટેવાયેલા હતા કે બીજી રીતે એ રચના કરી શકે એ શકય ન જણાયું. વીસ વર્ષ પહેલાં આર ભેલી શ્રેણી માટે એમણે ઘણું ઘણુ' લખ્યું હતું. એ બધાંને એમણે નાશ કર્યાં. માત્ર આત્મકથાત્મક ‘ લેાંગ ડેયઝ ', ' જની ઇનટુ નાઈટ' રહેવા દીધું. પેાતાના મરણ પછી પચ્ચીસ વર્ષ વાતી ન જાય ત્યાં સુધી ભજવવું નહિ એવી નાંધ મૂકી. એ દર્દીના કેન્રી અની રહ્યા. દશ વર્ષ આ આકરી દશા ભાગવવી પડી. છેવટે સંપૂર્ણ અશક્ત બની ગયા. ખાંસીના ત્રિદોષમાં સપડાયા. ઈ.સ. ૧૯૫૩ના ૩ ડિસેમ્બરે ૬૫ વર્ષની વયે એમનુ અવસાન થયું.
અચાનક આનિલ પેાતાના સમયની બલિહારી અને પેાતાની શક્તિઓ ખાઈ ખેઠા. શારીરિક રીતે અને સનાત્મક રીતે એમણે કથળવા માંડ્યું. એમની પ્રપ્તિની ગહન ઊંચાઈએ જ જાણે એમના પતનને વધારે ઘેરુ' બનાવ્યું. ડેઝ વિધાઉટ એન્ડ અન્તવિહાણા દિવસો ’: નિષ્કુલ ગયું. ‘ધ આઈસમેન ક્રમેથ' પછી બાર વર્ષે આ કાતિલ નિષ્ફ ળતાથી આનિલને ઇ.સ. ૧૯૪૬માં પુનઃ રંગભૂમિ પર આણ્યા. જે નાટથકારે દશ લાખ ડાલર બનાવ્યા હતા એ
Jain Education Intemational
૯૨૧
ખાસ પ્રશસક નહિ એવી શાકાજલમાં ટાઈમે કબૂલ રાખ્યું કે ‘ એનિલ પહેલાં યુનાઇટેડ સ્ટેઈટ્સ પાસે રંગ ભૂમિ હતી એનિલ પછી એને નાટક મળ્યું.—શ્રીક કરુણાન્ત નાટક એ કિસ્મતની કરુણતા છે. મનુષ્યનું કિસ્મત એની ઇચ્છાશક્તિમાં જ પુરાયેલું છે. મનુષ્યનું કિસ્મત એની ગ્રહદશા પર આધાર રાખે છે. શેકસપિયરનાં કરુણાન્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org