SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૨ વિશ્વની અસ્મિતા એક નાટચકાર તરીકે એનિલનું અ ંતિમ મૂલ્યાંકન કરવાના સમય હજી પાક્રયે નથી. એનિલ ઉત્તેજક, નવીન સજાવટ કરનાર, સ્થાપિત પ્રણાલિકાઓના ભગ કરનાર, નવી વિશ્વાસપ્રણાલિકાએ આપનાર હતા એ હકીકત સ્પષ્ટ છે. જીવત રંગભૂમિ પર એમનાં નાટકા રજૂઆત પામવાની શક્તિઓ ધરાવે છે કે કેમ કે એ નક્કી કરી શકાય તેમ નથી છતાં અત્યારે એમાંનાં ઘણાં નાટકામાંથી થોડાં-ખાસ કરીને ટૂંકાં નાટકો વેરાયેલી નવમડળીએ ભજવે છે જ શેપિયર અને શો પેઠે એમનાં મોટાં નાટકો ભજવાતાં નથી, એમ કહીએ તે ખાટું નથી. પરંતુ આનિલના લખાણની ગુણવત્તા એમની કથાવસ્તુઓનુ આકણુ અને એમનાં પાત્રોના પ્રભાવ આજે પણ વિવાદાસ્પદ છે. છતાં એમના પ્રભાવનું મહત્ત્વ નકારી શકાય એવું નથી જ. વિયિત્ર ફોનર નાટક! ચારિત્ર્યની કરુણતા દાખવે છે, દુ:ખ ને મૃત્યુ દ્વારા ગ્રીક અને શેકસપિયરનાં કરુણાન્ત નાટકોના નાયકા ઇશ્વરને પ્રસન્ન કરતા ને મુક્તિ મેળવતા. એનિલનાં પ્રેક્ષકે ઈશ્વર, ઈચ્છાશક્તિ ને કિસ્મતમાં એટલે બધા અતિ ધરાવતા કે સપાટ પૃથ્વી પરથી પણ તેમના ઈતમારઊઠી જતા. પેાતાના જમાનાને આધીન રહી એની લે વ્યક્તિગત મનેાવિજ્ઞાન દાખવતાં કરુણાન્ત નાટકા લખ્યાં. મનુષ્યનુ કિસ્મત એના પેાતાના જ મૂળમાં ને અણુએ અણુમાં તાત્ત્વિક રૂપે છુપાયેલું છે. 'સયાગાના શિકાર તરીકે ‘ધ ગ્રેટ ગાંડ બ્રાઉન ' ના નાયક ઘાષણા કરે છે જન્મથી જ ભગાર હોય છે. સુધારણા કરતાં કરતાં એ જીવે છે. ઈશ્વરની કૃપા એને ગુંદર છે. ’· માનિગ બિકમ્સ ઇલેકટ્રા ’માં આનિલ ગ્રીક દંતકથાને પરાકાષ્ઠાની પ્રણાલિ કાના ભંગ કરી અને મુખ્ય પાત્રો પાસે ઉદ્ગારા કઢાવી : “ મને દંડ દેવા કાઈ જ હયાત નથી. મારે જાતે જ મારી જાતને સજા કરવી પડશે ' એમ કહેવરાવી મચડી નાખી. મનુષ્ય આનિલ જયારે નિષ્ફળ ગયા ત્યારે એ ભયકર રીતે નિષ્ફળ ગયા; પરં તુ એમની નિષ્ફળતા હેતુના અતિરેકથી હતી. કલ્પનાની ગરીમાઈ ને લીધે નહાતી. કેટલીક વાર એ શૃંગ પરથી નીચે ઊથલી પડતા પરંતુ એ છેક શગા સર કરી શકાય એવાં નથી એમ એ કદી સ્વીકાર કરતા નહિ. કાઇપણ હિસાબે એ ચવાઈ ગયેલા રાજમાર્ગો પર વિહાર કરવાને ખદલે ગિરિશ'ગના એકાન્તમાં જ મરવાનુ પસંદ કરતા. પ્રાચીન દેવતાનું અવસાન અને ટકી રહેલી પ્રાચીન ધાર્મિક પ્રેરણાને કાઈ નવા વિકલ્પ શેાધી આપવાની વિજ્ઞાનની અને ભૌતિકવાદની નિષ્ફળતા સાથે જ એમને મુખ્યત્વે નિસ્બત હતી. મૃત્યુમાં જીવનનેા અ શેાધવામાં અને એના ભયમાં સાવન શેાધવામાં જ એમને રસ હતા.' એમનાં બહુવિધ પાત્રોવાળાં નાટકા માનવની રવિભારતા, તગદિલી અને એમનાં ભયસ્થાને જ પ્રત્યક્ષ કરતા, કારણકે જહાન મૅસન બ્રાઉને લખ્યું છે. એમ ‘એમનાં પાત્રો કેવળ એકબીજા સાથે જ સઘર્ષ'માં નહાતાં, પોતાના કિસ્મતનુ નિર્માણ કરનાર શક્તિએ સામે પણ એ રણે ચઢયાં હતાં. અને એ શક્તિએ પણ એમના પ્રતિ એપરવા નહાતી. મૃત્યુ અને પેાતાનું જીવન ઘડતી શક્તિઓ વચ્ચેની આ સાંકળ જ એમનાં નિČલમાં નિખલ નાટકમાં એક પ્રકારનું ગૌરવ દાખવતી અને એમાં જ એમને ભારે રસ હતા. Jain Education International ટી. એસ. ઇલિયટની પેઠે વિલિયમ ફોકનરે જાણે અજાણ્યે પણ પાતાના અતિરેકથી પરાજિત થયેલી, પાતાની અપરાધની ભાવનાથી હતાશ થયેલી, અને પેાતાના જ અહ’કારથી ને દ*ભથી વિનાશ પામેલી, કેાહવાઈ રહેલી, મૃત્યુની વાટ જોતી, અરે! તેના પ્રતિ મીટ માંડી રહેલી દુાનયા પ્રતિ આકર્ષાયા છે. અને ઇલિયટ પેઠે જ પેાતાના જમાનાના નિરાશાવાદી છતાં શક્તિશાળી સાહિત્ય માટે નાબેલ પારિ તાષિક એમણે પશુ મેળળ્યુ` છે. છતાં ઇલિયટથી જુદા પડી, જેણે પાતાને ઊછેર્યાં છે એવી શુષ્ક ધરતીને વળગી રહ્યા, પેાતાની વેરાન ભૂમિને-સાઉથ લેન્ડને ખેડવાનું પસંદ કર્યુ અને પેાતાના સાંસ્કૃતિક અને રાજકીય નાગરિકત્વના કદી ઇન્કાર કર્યો નહિ. ઈ.સ. ૧૮૯૭ ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે એમને જન્મ, ચાર ભાઈઓમાં સૌથી માટા. મિસિસિપીમાં ન્યૂ આલ્બની એમનું જન્મસ્થાન, હજી તે એ ખાલ્યકાળમાં જ હતા ત્યાં પ્રતિષ્ઠાના એક પ્રસંગમાં એમના પિતાની ગેાળીખારથી હત્યા કરવામાં આવી. એમના દાદા પણ એ ગાળીખારના પ્રસંગમાં સડાવાયા. એટલે એમનાં માતાએ નજીકના આર્ડ યુનિવર્સિટી નગરમાં પેાતાના કુટુંબને લઈ સ્થાનફેર કરવાનું મુનાસખ ધાર્યુ”. ગાળીબારના તા એમના કૌટુમ્બિક ઇતિહાસ હતા. વિલિયમના પિતામહુ વિલિયમ કુથબ ફાકનર અતિ અવાસ્તવિક જીવન જીવ્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy