________________
૭૮
વિશ્વની અસ્મિતા
શાંત અને સરલ પરિણમી સાધુ. આગમોનો ગહન અભ્યાસ કર્યો છે. સાથે સાથે ઈતર સાહિત્યથી પણ પૂર્ણ જાણકારી રાખી છે. સારા લેખક- કવિ – ટીકાકાર – સમક્ષક – વિવેચક અને વક્તા અને એકાંત તેમનો પ્રિય વિષય છે. સાધુ સમાગમની દષ્ટિએ એમને સંપર્ક અને સંગતિ કરવા જેવી છે. નિસ્પૃહતાના નમૂના સમાન તેઓ જીવન જીવે છે.
પત્રનું સંપાદનકાર્ય કર્યું. લખનૌમાં શ્રી અજિતપ્રસાદજીને ધાર્મિક ગ્રંથના અનુવાદ છપાવવા પ્રેરણું કરી ને તે કાર્ય સંપન્ન કરાવ્યું. પ્રબલ વાયુકંપની બીમારીથી ૧૯૪૨માં સ્વર્ગવાસ થયો. જીવનમાં એકેક મિનિટનો સદુપયોગ કર્યો છે. રેલમુસાફરીમાં પણ આપ લેખો લખતા હતા. લંકા-બર્મા જઈ બૌદ્ધધર્મને અભ્યાસ કરી તે અંગે સાહિત્ય તૈયાર કર્યું. આપે નાનામોટા ૮૦ જેટલા ગ્રંથની રચના કરીને ભારે શ્રુતસેવા કરી છે જે અજોડ છે.
ક્ષુલ્લક સન્મતિસાગરજી બરબાઈ (મોરેના) ગામે શેઠ બાબુલાલનાં પત્ની સરોજબાઈ ને પેટે બાળક થયે. નામ રાખ્યું સુરેશચંદ્ર. બાળપણથી જ વૈરાગ્ય -તરફ રુચિ, તેથી ૧૯૭૨માં સુકલક પદ ધારણ કરી લીધું. સારા વક્તા અને લેખક છે. ૧૦–૧૧–૪૮ ના રોજ જન્મ થયેલ છે.
મુક્તિપંથકી ઔર... વગેરે પુસ્તક લખેલ છે. આજે સ્યાદવાદ શિક્ષણ પરિષદના સર્વકર્તા થઈ સંસ્થા દ્વારા શિબિરે યોજી ધર્મ પ્રચારનું સુંદર કાર્ય કરી રહ્યા છે. યુવાનને યોગ્ય ઉત્સાહથી ભરપૂર છે.
ક્ષુલ્લક સમતા સગારજી (ગુજરાત) કેશવલાલ અને સંતોકબેનના ઘરે ૨-૧૧-૧૯ ના રોજ અમૃત ભાઈને જન્મ થયેલ. ૧૯૩૯ માં મેટ્રિક થઈ ગયા, ૪૧ માં લલિતાબેન જોડે પરણ્યા, જેમનાથી જ પુત્રો અને ૪ પુત્રીઓ થયેલ છે. મોટા દીકરી એન્જિનિયર છે. વૈરાગ્યવૃત્તિને કારણે નોકરી છોડી ને બ્રહ્મચારી બન્યા. ને બેરીવલી વંદનપુરે આચાર્ય નિર્મલસાગરજીથી મુલક દીક્ષા લીધી. દીપચંદજી વણી અને પંડિત સિદ્ધસેનના સંપર્કથી ધાર્મિક જ્ઞાન સારું મેળવી લીધેલું. કુચ્છસાગર જેવા વિદ્વાન મુનિઓના સંપર્કમાં પણ નાની ઉંમરે આવેલા. તેથી સુસંસ્કારનાં બીજ પડેલાં જે ઈતર સંગતિથી પલ્લવિત બન્યાં છે આજે ત્યાગીરૂ૫ ફળ્યાં છે. મૃદુભાષી હાઈ સાંભળનારને રસ પડે છે.
કર્મઠ કર્મયોગી બ્ર. શીતલપ્રસાદજી
સ્વ. બ્ર. જીવરાજ દેશી ૧૯૩૬માં ફલટણમાં જગ્યા. પિતાજી ૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા. આપના કાકાએ આપને વિદ્વાન બનાવ્યા, સાથે કાપડના વેપારમાં લાખપતિ પણ થયા. પત્ની અને એક પુત્રી બંને અકાળ કાલકવલિત બન્યાં. શેઠ હીરાચંદ નેમચંદની પ્રેરણાથી આપે લાખેકનું દાન કર્યું. ૧૯૪૯માં તબિયત બગડી એટલે આપે આપની સારી સંપત્તિ જે બે લાખની હતી તેનું ટ્રસ્ટ બનાવ્યું અને જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘની સ્થાપના કરી અને ગ્રંથમાલા ઊભી કરી, ઘણું પ્રકાશને પ્રગટ કરાવ્યાં. ૧૦મી પ્રતિમા ગ્રહણ કરી હતી. સ્વર્ગવાસ હર વર્ષે થયે તે દરમિયાન ઘણાં ઉપયોગી કાર્યો કરી તેમણે શ્રીમંતને ઉત્તમ દાખલે બેસાડ્યો છે.
બ્ર. સરદારમલજી
પિતા મંગલસેન યાને મખનલાલ અને માતા નારાયણ દેવીથી આપે આ જગતમાં પ્રવેશ સને ૧૮૭૯માં કર્યો. ૧૮૯૩માં લગ્ન કર્યા. ૧૮૯૬માં મેટ્રિક થયા. પછી હિસાબનીશની પરીક્ષા પાસ કરી રેલવેમાં નેકરી લીધી. સાથે સ્વાધ્યાય અને સામાજિક સેવાનાં કાર્યો ચાલતાં હતાં. માતા-પિતા–ભાઈ-પત્નીનાં દેહાવસાનથી આપને સંસારની અસારતા જોઈ વિરક્તિ ઉત્પન્ન થઈ. ૧૯૦૫માં નેકરીનું રાજીનામું આપી દીધું ને પૂરે સમય ધર્મ સેવામાં આપવા લાગ્યા. શેઠ માણેકચંદની પ્રેરણુ અને મદદથી અનેક સંસ્થાઓની સ્થાપના અને સંવર્ધન કર્યા. જૈન ગજા, જૈન મિત્ર પત્રિકાઓનું સફળ સંચાલન કર્યું. ૧૯૦૯માં સપ્તમી પ્રતિમાનાં વ્રત લીધાં. અનેકવિધ સેવાઓને કારણે જૈનભૂષણ, ધર્મદિવાકર આદિ પદવીઓથી સમાજે કદર કરી છે. જેના પરિષદની સ્થાપના પણ આપે જ કરેલી, “વીર'
લક્ષાધિપતિ શેઠ હકમચંદની પત્ની મુગાબાઈને પેટે ૧૯૬પના જેઠ સુદ ૧૪ ને રાજ સિરોજ ગામે જન્મ થયો હતો. તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરી. સંગીતમાં આપ પ્રવીણ છે. વૈદકવિદ્યા પણ હસ્તગત કરી છે. આપ ધારાસભા સુધી ગયેલા છે. આપે અનેક સામાજિક સંસ્થાઓના ઉચ્ચ હેદ્દેદાર તરીકે સેવાઓ આપી છે. રક સ્ટેટમાં આપની ઘણી લાગવગ હતી તેથી સ્ટેટ પાસે ઘણું કામો કરાવ્યાં. ૨૦૧૦માં આપે મોટાં વણજી પાસે બ્રહ્મચર્યનાં વ્રત લીધાં. આપે મૌલિક રચનાઓ – પૂજા ભજનની પણ રચના કરી છે. વાફકુશળતામાં આપ પ્રવીણ છે. આપે ઘણુ પત્રમાં અનેક લેખો લખ્યા છે, આપનાં પત્ની કાશીબાઈને આપના જીવનમાં પૂર્ણ સાથ છે. આપ સચ્ચિદાનંદ નામે પ્રસિદ્ધ છે.
ભટ્ટારક યશકીર્તિજી ૧૯૫૧માં ઠાકરડા ગામે જન્મ થયેલ. પિતાછ ઉદયચંદ અને માતાજી સુંદરબાઈ હતાં. નૃસિંહપુરા જાતિ–ગોત્રી, કાકાની મદદથી અનેક વિદ્યામાં પ્રવીણતા મેળવી. ૧૫મા વર્ષે ભજન ગાઈ શકતા ને ભાષણ કરી શકતા હતા. યંત્ર- તંત્ર – મંત્રને પણ અભ્યાસ કર્યો હતો. ૧૯૭૪માં ગુરુ મકાતિએ ભટ્ટારકનો બંધ બાંધ્યા. એક અનાજ પર ઘણું રહેતા. ઘીને ત્યાગ હતો. સંયમી જીવન જીવતા હતા. અનેક પ્રતિષ્ઠા કરાવી, અનેક ચમત્કારો સ. પ્રતાપગઢ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org