________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨
મુનિશ્રી આનંદીજી
લક્ષ્મષ્ણુરાવ અને કૃષ્ણાબાઈના લાડલા શ્રી શંકરરાવજી શેતવાલ તિના છે. આપનાં પત્નીનું નામ પાવતી દેવી છે જે વ્રતી છે, આપને ભાઈ, બહેન, પુત્રપુત્રી હાવા છતાં વૈરાગ્યને કારણે આપે એ બધું છેાડીને ૧૯૫૯ માં દીક્ષા લીધી અને સ્વગુરુ સમતિભદ્રથી અધ્યયન કરવા લાગ્યા. આપ ઘણી ભાષાઓના જાણુકાર છે. આપે ગુરુકુળ અલારાને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે, આપ અલ્પ અને મૃદુભાષી છે. ગુરુઆજ્ઞાથી આપે તીર્થં રક્ષાનિધિ માટે અપૂર્વ અને અજોડ કામ કર્યું. છે.
મુનિ વ માનસાગરજી
જન્મ સના૧૬માં ૨૩–૯ -૫૦ ના રાજ કમલચંદ અને મને રમાબાઈના લાડલાએ પેાતાના ગામે હાઈસ્કૂલની શિક્ષા લીધી છે. પૂ. જ્ઞાનમતી આયિકાના ચાતુર્માસમાં વૈરાગ્યના અંકુર ફૂટયા અને નાની ઉંમરમાં જ શાંતિવીરનગર – મહાવીરજીમાં વિશાલ જન સમુદાયની હાજરીમાં આપે આચાય ધસાગરથી મુનિદીક્ષા લીધી. અધ્યયન ઊંડુ છે, સારા વક્તા છે. અસાતા વેદનીય કર્મની પ્રબળતાથી આપની જ્યાતિ જતી રહે છે અને પ્રભુસ્તુતિ વડે પુનઃ પ્રાપ્ત થાય છે. હાલ આપ આચાર્ય ૫શ્રુતસાગરજીના સંધમાં છે. યશવતકુમાર ટ મુનિ તરીકે ખ્યાત છે.
મુનિશ્રી પાર્શ્વ સાગરજી
કારતક સુદિ ૭ – ૧૯૭૨ માં ફ઼િાજાબાદમાં આપના જન્મ થયેલા. પિતા રામસ્વરૂપ અને માતા જાનકીબાઈએ આપનું નામ રાખ્યું રાજેન્દ્રકુમાર. આપે વિમલસાગરજીથી મેરઠમાં મુનિદીક્ષા લીધી. આપે નમકથી—તેલના યમપૂર્વક ત્યાગ કર્યો છે.
મુનિશ્રી સુબાહુસાગરજી (કર્ણાટક )
જન્મ તારીખ ૧૮ – ૮ – ૨૭, ખેલગાંવના હાલગે ગામે, પિતા ભાલપ્પા, માતા જાનકદેવી - પેાતાનું નામ તવનપ્પા. ચાર ભાઈ, એન નથી. પ`ચમ જાતિ, ખેતીના ધેા. સુપાસાગરજીથી ક્ષુલ્લક દીક્ષા નામ હતુ ́ ભૂતબલિ, ૧ – ૭ –૫૮ ના રાજ, ૨૬ – ૧૨ – ૫૮ ના રાજ મુનિદીક્ષા તે જ ગુરુથી લીધી. અત્યાર સુધી ૨૩ ચાતુર્માસ કર્યા, આપે સમ્મેદશિખરજીની ૫૧ વંદના કરી છે. થાડા શિષ્ય સમુદાય પણ છે. જ્યોતિષ અને મંત્રશાસ્ત્ર પ્રિય વિષયા છે.
જ્ઞાનમૂર્તિ ‘સહજાનંદ’મહારાજ
ક્ષુલ્લક મનેાહરલાલ વણી ભારતભરમાં છેટે વણીજીના નામથી પ્રસિદ્ધ છે. ઝાંસીના કુમદ્રુમા ગામે વીર સ. ૧૯૭૨ ના કારતક વિદ્ ૧૦ ને રાજ આપે સૂર્યના પ્રથમ પ્રકાશ જોયા, ગાલાલારે જાતિના
Jain Education Intemational
10.
ગુલાબરાય પિતા અને તુલસીબાઈ માતાના આ મગનલાલે સાગરમાં અભ્યાસ કર્યો અને ન્યાયતીર્થની પછી મેળવી. પત્નીના સ્વર્ગવાસથી આપે પૂ. ગણેશપ્રસાદજીથી ક્ષુલ્લક દીક્ષા લીધી. આપના નામે સહુજાનદ ગ્રંથમાળા ચાલે છેને આપનાં ૨૫૦ કરતાં વધુ પુસ્તકા પ્રકાશિત થયાં છે અને ખીન્ન તેટલાં જ પ્રકાશન માટે તૈયાર છે, આપે યારે અનુયેગા ઉપર હાથ અજમાવ્યા છે. વણી પ્રવચન નામની પત્રિકા દર માસે પ્રગટ થવાની યોજના પણ આપે અમલમાં મૂકી છે. હિંદુભરમાં ભ્રમણુ કરી આપે મધુર અને હૃદયગ્રાહી શૈલીથી આપે ધર્મપીયૂષ સૌને પાયાં છે. આપ કવિ, વકતા, પ્રવચનકર્તા, વિવેચક, લેખક અને ચર્ચાનિષ્ણાત છે. શ્રુતપ્રચારનું કામ કર્યું છે, જે ભાવના મુનિ થવાની હતી પણ કાળે તે પાર પડવા દીધી નહિ ને મેરઠમાં સ્વર્ગવાસ થયા.
સંયમી શ્રી જિનેન્દ્રવણી'છ
પાનીપતના સુપ્રસિદ્ધ વર્ગુલ અને જૈન સાહિત્યના મન શ્રી જય. ભગવાનદાસજીને ત્યાં ૧૯૨૧માં જન્મ થયા. ટેકનિકલ કામ શીખી તેના ધંધા કર્યા પણ તે છેાડી સ્વાધ્યાયનુ કામ શરૂ કર્યું. પાપના ઉદયે બીમારી લઈને જન્મેલા, પણ સંકલ્પથી તેને ભગાડી છતાં અસ્વસ્થ રહેતા. સયમી બનવાના વિચાર સ્ફુર્યો અને ક્ષુલ્લક પદ લીધું. પ્રવચનશૈલી અને લખાણુની શૈલી અનેાખી છે. વૈજ્ઞાનિક ઢંગથી વસ્તુને પરખાવા છે. આપે જૈનેન્દ્ર સિદ્ધાંત કા ” માત્રની રચના કરી હાત તા યે આપના યશ ભારતમાં ફેલાઈ જાય તેવુ' તે અજબ કા છે. શાંતિપથ પ્રદર્શન આપનું ખીજુ` અમૂલ્ય પુસ્તક છે, આપ મૃદુંભાષી અને અનાગ્રહી સ્વભાવ, કુશળ વક્તા તરીકે ખ્યાતનામ છે.
ક્ષુલ્લક સિદ્ધસાગરજી (લાડનૢ )
૧૯૮૧ ના શ્રાવણ વદ ૫ ને રાજ શેઠ માંગીલાલ અગ્રવાલમૈં ત્યાં લાડનૂમાં આપના જન્મ થયા. ૨૦૧૬ માં પંચકલ્યાણુક પ્રતિષ્ઠા સમયે આપે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરેલાં. -૦૨૬માં દૂસરી પ્રતિમા લીધી, ૨૦૨૨ માં બ્રહ્મચારી બન્યા. મુઝફ્ફરનગરમાં આપે ૨૦૩૨માં ક્ષુલ્લક દીક્ષા લીધી, જલવાયુ ત્યાંના અનુકૂળ હતા નહિ એટલે તબિયત સારી ન હેાવા છતાં ૩૦૦ માઈલના પગપાળા વિહાર કરી આપ સીકર આવ્યા ને ત્યાં પછીથી વ્રતી આશ્રમ સ્થાપ્યા. આપે રાજ સ્થાનના કુચામન વિભાગમાં ઘણી ધર્મ પ્રભાવના કરી અને ધર્મીજ્યાત જગાવી છે. આપ નિભોઈક અને સ્પષ્ટવકતા છે. દીદિષ્ટ અને ગુરુપ્રસાદીથી આપને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ છે જેથી ઘણા ભકતા છે અને તેમના દ્વારા ધાર્મિક સાહિત્યનું અને જીર્ણોદ્ધારનું અદ્ભુત કામ કરાવી અતિશય પુણ્ય મેળવી રહ્યા છે. પાકા મુનિભક્ત છે. ક્ષુલ્લક સિદ્ધસાગરજી ( મૌઝમાબાદ )
કુમાર શ્રમણુ, અભીણુ જ્ઞાનાપયેાગી ક્ષુલ્લકજીને સંવત ૧૯૯૫ માં આચાર્ય વીરસાગરજીથી સિદ્ધ પરકૂટમાં ક્ષુલ્લક દીક્ષા લીધેલી.
For Private & Personal Use Only
www.jainelibrary.org