________________
સંદર્ભ ગ્રંથ ભાગ–૨
કર્યા. આપે ૧૯૯૯માં મુક્તાગિરિક્ષેત્ર પર સપ્તમી પ્રતિભા ધારણ કરી અને ખીજે જ વર્ષે સિદ્ધવરટક્ષેત્રે ક્ષુલ્લકપદ અંગીકાર કરેલ અને ૨૦૦૬માં નાગૌરમાં તે જ ગુરુથી નિ થ પદ ધારણ કર્યું. ૨૦૧૪માં આચાર્ય પદથી તેમને નવાજ્યા. તેમણે અનેકાને સન્માર્ગે ચઢાવ્યા, કેટલીયે દીક્ષા આપી ને ધર્મના ઉદ્યોત કર્યો. છેવટે મહાવીરજી ક્ષેત્ર પર પચકલ્યાણક પ્રતિષ્ઠાના સમયે ટૂંકી માંદગીમાં જ તેઓ સ્વર્ગે પધાર્યા. દુર્ગંલ દેહમાં બળવાન આત્મારૂપ હતા.
આચાર્ય શ્રી મહાવીરકીર્તિ જી
ફિરાજાબાદ જન્મભૂમિ. ૧૯૬૭ વૈશાખ વદ ૯ જન્મતિથિ. રતનલાલ અને બુંદાદેવી માતાપિતા, પદ્માવતી પુરવાલ જાતિકુલ અને પાંચ ભાઈઓના પરિવારવાળા આચાર્ય શ્રીએ બ્યાવર અને ઈંદારમાં શાસ્ત્રીકક્ષા સુધી અભ્યાસ કર્યો. ન્યાયતીર્થ અને આયુર્વેદાચાર્ય પદ પશુ મેળવ્યાં. ચંદ્રસાગર મહારાજથી ૧૬ વર્ષની ઉમરે બ્રહ્મચર્ય વ્રત લીધું. ૧૯૯૪ માં રાકાટુંકા ગામે ક્ષુલ્લક દીક્ષા લીધી અને ૩૨ મા વર્ષે આદિસાગરજીથી મુનિન્દીક્ષા સ્વીકારી, પછી આચા બનીને ઘણાને દીક્ષા આપી, શિલ્પ બનાવ્યાં. આપે મેાટાભાગે પતાવાળાં તીર્થ ક્ષેત્રામાં જ ચાતુમાસ વ્યતીત કર્યો છે. ધ્યાન અને અધ્યયનમાં આપ મોટા ભાગે રત રહેતા હતા. આપના ઉપર
અનેક ધાર ઉપસ આવ્યા તે આપે અડગપણે સહન કરી મુનિચર્ચાના દાખલા બેસાડયો છે. ખડવાની ક્ષેત્ર પર મધુમાખીના હુમલા અસહ્ય હતા. આપ વૈદ્યક મ ́ત્રતંત્રના પૂર્ણ જાણકાર હતા. આપને શાસનદેવતા તરફ ખૂબ પક્ષપાત હતા. દરરાજ તી વંદન કરતા અને શાસનદેવતાઓને આશીર્વાદ આપતા. અનેક ભાષાના જાણકાર હાઈ ગમે તે સ્થળે આપ પ્રભાવશાળી પ્રવચન આપી શકતા હતા.
ભયમુક્ત ત્યાગી તરીકે આપની ખ્યાતિ સંત્ર છે, તારગા જતા ટૂંકી ખીમારીમાં મહેસાણા નગરે આપની ૬-૨-૭૨ના રાજ સમાધિ થઈ ગઈ, અકાળે સૂર્ય અસ્ત થયા.
આચાર્ય ૫ચંદ્રસાગરજી
આમા પ્રવર્તક, નિર્ભી કે, સત્યવાદી, ઉગ્ર તપસ્વી શ્રી ચંદ્રસાગરજીના જન્મ ખડેલવાળા જાતિમાં મહારાષ્ટ્રના નંદગાંવ ગામે થયા હતા. પિતા નથમલજી નામે અને માતાજી નામે સીતાદેવી, આપે આ. શાંતિસાગરજીથી દીક્ષા લીધી. આપે અનેક પ્રકારના ઉપસર્ગાને સહન કરીને મુનિની ધૈર્ય અને પરિણ્યજયની કસોટીમાંથી પાર ઊતરીને શુદ્ધ સુવર્ણ સમાન નિર્મલ અખંડ ચારિત્રને સંસાર સમક્ષ રજૂ કર્યું. આપના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ખાડતુ માં ચંદ્રસાગર સ્મારક બન્યું છે. મારવાડ દેશને અનેક કુરીતાના ચક્રમાંથી છેડાવનાર આપ મુનિપુંગવ છે. આપના જન્મ વિ. સં. ૧૯૪ મહા વદ ૧૩ ને થયેલા અને સમાધિ ૨૦૦૧ ના ફાગણ સુદ પૂર્ણિમાએ થઈ હતી.
Jain Education Intemational
૭૩
આચાર્ય જ્ઞાનસાગરજી (અજમેર )
જયપુર પાસે રાણાલી ગામે આપના જન્મ થયેલ. પિતા ચતુર્ભુજ ને માતા ધૃતવલ્લીના લાડલા પુત્ર હતા. બાલ બ્રહ્મચારીએ ૧૩ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. પછી ક્ષુલ્લક – એકલ પદ લઈ આચાર્યં શિવસાગરજી દ્વારા મુનિદીક્ષા લીધી. આપે સંસ્કૃતના ગ્રંથા રચ્યા છે અને તેની ટીકા પણ કરી છે. આપ આગમના અચ્છા નણુકાર છે. આપ ભૂરમલ-પડિત નામે પ્રસિદ્ધ હતા, ઘણાને અધ્યાપન કરાવ્યું છે.
વિદ્યાપ્રેમી શ્રદ્ધેય પૂજ્ય ગણેશકી મહારાજ
૧૯૩૧ ના આસે। વદિ ૪ ને દિવસે પિતા હીરાલાલ અને ઉજપાઈ માતા દ્વારા અસારી વૈશ્ય કુટુ ંબમાં જન્મ થયો. નામ રાખ્યું ગણેશ. ૭ વર્ષ સ્કૂલમાં દાખલ થયા. આનાંકિત શિષ્ય બની ગુરુજીના પ્રેમપાત્ર બન્યા, નિભી કતાની મૂર્તિ હતા તેથી તમાકુના દુર્ગુણુ ગુરુને બતાવી તેમના હાકા ફાડી નાખ્યા. ગુરુજી પ્રસન્ન થયા અને વ્યસન છેડયું. ૧૦ વર્ષની ઉંમરે શાસ્ત્ર પ્રવચન સાંભળી રાત્રિભેાજન ત્યાગ કર્યા. અને જૈનધર્મ સ્વીકાર કર્યાં. વિના ઇચ્છાએ ૧૯૪૯ માં લગ્ન થયું. ધ બાબતમાં મેળ ન પડતાં ખંને વચ્ચે પતિ-પત્નીના સંબંધ રહ્યા નહિ ને ચરિત્રનાયક જ્ઞાનની તરસ છિપાવવા ભ્રમણ કરતા રહ્યા.
૧૯૫૨માં બનારસ ગયા. કાઈ ભણાવવા તૈયાર ન હતું તેથી તેમણે ખૂબ મહેનત કરી કાશીમાં જ સ્યાદાદ વિદ્યાલયની સ્થાપના કરી. આપે પંડિત અંબાદાસથી અભ્યાસ કરી ન્યાયાચાર્યની પદવી પ્રથમ કક્ષાની મેળવી. સ ક્ષેત્રાની વંદના કરી. સામાજિક ક્ષેત્રમાં પણ આપે અનેક આપત્તિઓ, અપમાન અને ઉપસર્ગા સહન કર્યો. ૧૯૬૨માં સાગરમાં વિદ્યાલય શરૂ કરાવ્યું. ૨૦૦૪ માં ક્ષુલ્લકપદ સ્વીકાર્યું. પંડિતના સત બન્યા ને સૌ બડેખાબા 'ના નામથી પાકારાવા લાગ્યા. ઈસ રામાં ઉદાસીનાશ્રમની સ્થાપના કરી, સમાજના મોટા ભાગના વિદ્વાના આપની પ્રેરણાથી અને આપ દ્વારા સ્થાપિત સંસ્થાઓના જ પરિપાક છે. ૮૦ વર્ષની ઉંમરે પણ આપે સમ્મેદશિખરની યાત્રા કરી અને સ. ૨૦૦૯માં આપે ઇસરામાં આ ભૌતિક દેહના ત્યાગ કર્યાં. આચાર્યં તુલસી, આચાર્ય વિનાબા, રાષ્ટ્રપતિ આદિ અનેક મેાટા પુરુષોએ તેમના સંપ પામી આનંદ વ્યક્ત કર્યાં છે. તેઓ મન, વચન અને કાયાથી એક હતા. આચરણુ ઉપર ખૂબ ભાર મૂક્તા. નિખાલસ હૃદય હાઈ પોતાની ભૂલ અને સ્થિતિના તે સ્વીકાર કરતા. ૫–૯–૬૧ ના રાજ આપે મુનિદીક્ષા લીધી ને તે જ દિવસે રાત્રે પરલેાકવાસી બન્યા. આપે ધર્મ પ્રભાવનાનું નગૃતિનુ અને જ્ઞાનપ્રચારનું જે કામ કર્યું" છે તેની કોઈ તુલના શકય નથી. તે કાર્ય અમર રહેશે.
સ્વ. મુનિ વર્ધમાનસાગરજી
જીવનભર બ્ર. ચુનીલાલ દેશાઈ તરીકે પ્રસિદ્ધ, છેલ્લા દિવસેામાં સમાધિ મરણની વેળાએ મુનિપદમાં આવેલા ને ઈડરમાં તેમને
For Private & Personal Use Only
www.jainelibrary.org