________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨
તેને ચિત્રસૃષ્ટિ દ્વારા રજૂ કરી, યુરાપના અનેક લેાકા જે દાતેના કાવ્યને ન વાંચી શકયા તેમણે કવિના કાવ્યને,
દારૂનાં ચિત્રોની મદદથી આબેહૂબ માણ્યું. કાવ્યની ચિત્રરૂપે અભિવ્યક્તિના સુંદર બનાવા ભાગ્યે જ જડે!
દારને, ફ્રાન્સનુ સશ્રેષ્ઠ સન્માન ક્રોસ એફ ધ લીજિયન ઑફ ઑનર’– ‘કીર્તિ સેનાના ક્રોસ ’મળ્યા હતા. આ પછી પહેલીથી ઓગણીસમી સદી સુધીનાં ચિત્રાના સ`ગ્રહ ‘ઇતિહાસના આલેખા' નામે બહાર પાડયો. તેણે દારેલા લાકડાના બ્લોકા ભેગા કરવાથી એક દેવળ બાંધી શકાય! કેટલી ઝડપ ? એટલે એની કમાણી પણ ગજબની હતી, આ ફ્રેંચ કલાકારનું ઇંગ્લેન્ડ માં ઘણું માન હતું. ત્યાં તેનાં ચિત્રોનું પ્રદર્શન ૧૮ ૬૮માં ભરાયુ, સફળ થયુ' ને ૮૦૦ પાઉન્ડમાં ‘ જગલી મૂર્તિપૂજા ઉપર ખ્રિસ્તી ધર્મના વિજય' ચિત્રનું કામ સાંપાયુ' ને તૈયાર થયું સાથે સાથે અન્ય ચિત્રોનુ' પ્રદશન પણ લંડનમાં ભરાયું. તેની સફળતાથી પ્રેરાઈને તેણે ત્યાં ‘દારે ચિત્રાલય ' ખાલ્યું. તેણે પહેલી જ ક્રોસ ઉઠાવતા ઈસુનુ ચિત્ર દોર્યું" ને લડનને ઘેલુ કર્યું", ૬૦૦૦ પાઉન્ડમાં આ ચિત્ર વેચાયુ, અનેક ધર્મ'ચિત્રો તૈયાર કર્યો, રાણી વિકટારિયા તથા રાજકુટુંબ સાથે પશુ સારા સંબંધ હતા, શિલ્પકાર્ય ની લગની લાગવાથી Time Cutting the Thread of life '− જીવનની ઢોરી કાપતા કાળ' નામક માટુ' સમૂહશિલ્પ તૈયાર કર્યું. પરંતુ ૧૮૮૧માં તેની માતાનું અવસાન થતાં તેના મન પર પ્રચ'ડ આઘાત પહોંચ્ચા. પોતે અપરિણીત રહેલા, પ્રેરણા આપનાર હવે કાઇ રહ્યુ નહી' ને ૧૮૮૩માં આ પ્રતિભાવાન કલાકારે પણ આંખેા બીડી દીધી, ભૂખીની વાત તા એ છે કે ચિત્રો બેંગે તેણે કાંઈ પણ રીતસરની તાલીમ લીધી નહોતી! તે જન્મજાત કલાકાર હતા !
વખત
તે
જેમ્સ મૅકનિલ વ્હીસલર ( ઇ.સ. ૧૮૩૪-૧૯૦૩ )
ચુરાપની કલાથી આકર્ષાઈ ને ઇઇંગ્લેન્ડમાં કાયમી વસવાટ કરનાર કલાકાર વ્હીસલર મૂળ તા અમેરિકન ચિત્રકાર હતા. ‘કળા ખાતર કળા'ના હિમાયતી આ કલાકારે પેાતાનાં ચિત્રોમાં રંગરેખાને અદ્ભુત સંગમ સર્જ્યો હતા. તે પોતાનાં ચિત્રામાં ઘેરી રેખાએને બદલે રૂપેરી ગ્રે કલરના ઉપયેાગ કરતા.
'
તેમનુ ‘ વ્હાઇટ ગર્લ ' ( ૧૮૬૨ ) · અને સાઉધેપ્ટન વોટર' ચિત્રોએ ખૂબ પ્રસિદ્ધિ મેળવેલી છે.
Jain Education International
૮૩૧
પેાલસેઝ (ઇ.સ. ૧૮૩૯-૧૯૦૬)
ભૌમિતિકવાદ અને સ્વચ્છ ંદતાનાપિતા પાલ સેમાંની
વિચારસરણીમાંથી આધુનિક ચિત્રકારાએ ઘણી મોટી પ્રેરણા મેળવેલી છે. તેથી આ ફ્રેંચ ચિત્રકાર અર્વાચીન ચિત્રકળાના પિતા ગણાય છે.
સેમાંની દૃષ્ટિ તા સમગ્ર વિશ્વને પદાથ કે વસ્તુ રૂપે જોવાની હતી. આથી તેમણે ચિત્રની વાર્તાકથન પદ્ધતિ અને પરપરાગત અભ્યાસના ત્યાગ કર્યો સેમાંની ઇચ્છા વસ્તુ વિષયને રંગની દુનિયામાં જટિલતા અને પરિવતન પામ્યા વિનાની દુનિયામાં, છે તેવુ' સ્વરૂપ જેવું હતુંઅને તેના માટે સેઝએ ખાજ આદરી, સેઝ મુખ્ય વિષય કે motif ને પેાતાના ચિત્ર માટે પસંદ કરીને તેની તીવ્રતાના ભંગ ન થાય તેમ યથાવત્ રહેવા દઈને, મુખ્ય વિચારને દૃશ્ય બનાવવાના પ્રયત્ન કરતા અને તે રીતે
તેણે ભૌમિતિકતાનું સમર્થન કરીને પદાર્થાંના મૂળ બંધારણ
ના મહત્ત્વમાં વૃદ્ધિ કરી. પરંતુ તેમ કરવા છતાં સેઝાં ભૌમિતિક જડતાથી ખચી શકયો છે કારણ કે “રંગના
એક ક્ષેત્રના બીજા રંગના ક્ષેત્ર સાથે સુમેળ સાધવા ને તે દ્વારા સમગ્ર ચિત્રમાં એક વિશિષ્ટ પ્રકારની એકતા પ્રસ્થાપિત કરવી.”
સેજીંએ રંગ-રેખાના વિશિષ્ટ સુમેળયુક્ત આયેાજનમાં સ્થિરતા-સ્થાયિત્વ અને પદાર્થના ભૌતિક ખ'ધારણની શેાધની પદ્ધતિની ભેટ આપી. ‘માળી ' · લઈ સ્તંક મુખ્ય કૃતિ છે.
રેનાઇર (ઈ.સ. ૧૮૪૧–૧૯૧૯)
રેનેાઈર તથા માનેટે તૈયાર કરેલી રગ-યાજનાની વિશેષતા એ હતી કે તેઓ એ શુદ્ધ ર'ગેાનાં ટપકાં નજીક નજીક મૂકીને ત્રીજા રંગના આભાસ ઊભેા કરતા.
મૅનેટ, ડેગાસ, માનેટ અને રેનેાઈર પ્રભાવાત્મકવાદના મુખ્ય ચિત્રકારો મનાય છે.
પેાલ ગાગાં (ઈ.સ. ૧૮૪૮-૧૯૦૩)
પોતે વાન ગેાગના પ્રશંસક અને મિત્ર હતા. મને પર જાપાનીઝ કળાના પ્રભાવ હતા.
બૅંકની નાકરી કરતાં કરતાં ચિત્રકામ તરફ પ્રખળ આકષ ણુ થયુ' ને ગીસ વર્ષની ઉંમરે તેા તે માટે નાકરી છેડી ને ફ્રાંસ ખહાર નીકળી પડડ્યો. યુરોપની સ’સ્કૃતિથી
For Private & Personal Use Only
www.jainelibrary.org