________________
૮૩૦
આાકીના ભાગ સ્ટોકબ્રિજ – એડિનબરામાં ગાળ્યા. ઈ.સ. ૧૮૧૫માં તેમને રોયલ એકેડેમીમાં પણ સ્થાન મળ્યું.
જોસેફ ટર્નર (ઈ.સ. ૧૭૭૫–૧૮૫૧)
ટર પાતે કુદરતના અઠ`ગ ઉપાસક હતા. કુદરતના વાતાવરણને નીરખવાની; તેમાંથી આનદ લૂ'ટવાની ટેવ – અને પછી ચિત્રાની રજૂઆત થતી તેથી ચિત્રા આમેહૂબ અને તેમાં થી નવાઈ? પ્રકાશ અને પારદર્શક છાયા તેમનાં ચિત્રાની એક પ્રકારની લાક્ષણિકતા ગણાવી શકાય.
:
• ધિ સ્લેવ શિપ એટ ડૅાન' અને ‘વર્ષો, વરાળ અને વેગ' પ્રસિદ્ધ કૃતિઓ છે.
ટ°રને પ્રણાલીની બહુતમા નહોતી કેમ કે અલગે સિવાય આકાશના ચિત્રાલેખનમાં તેના સિવાય ખીજું
કાઈ નામ આપી શકાય તેમ નથી. ટનરનાં ચિગા એટલે વિશાળતાનાં પ્રતિનિધિ....
જોન કોન્સ્ટેબલ (ઈ.સ. ૧૭૭૬–૧૮૩૭)
લેન્ડસ્કેપ પેઇન્ટિંગના પ્રારંભ કરી યુરોપની ચિત્રકળામાં વિખ્યાત બનનાર જોન કૉન્સ્ટેબલે અનેક સર્જના કર્યા છે, તેનાં ચિત્રોમાં ખુદની સૂક્ષ્મ જીવન દૃષ્ટિ જોવા મળે છે. પ્રકૃતિનુ અગાધ ઊંડાણુ અને સૌદય દૃષ્ટિગેાચર થાય છે, પ્રકાશ અને વાતાવરણના આબેહૂબ ખ્યાલ, પ્રકાશની ગરમી અને છાયાની ઠં'ડીના અનુભવ પ્રેક્ષકને થઈ શકે છે. વરસાદ અને વાવાઝોડાં, પવનની ગતિ, મકાના ને ખેતી – આમ ગ્રામ્ય વિસ્તાર અને કુદરત પર ચિત્ર વિષયનો ઝોક વધુ છે.
સર એડવિન લેસિઅર ( ઇ.સ. ૧૮૦૨-૧૮૭૩)
આ લોકાભિમુખ ચિત્રકારના વિષયા તદ્દન નિરાળા હતા. એગણત્રીસમા વર્ષે તા તેને (શાહી કલા અકાદમીના સભ્યપદ) રોયલ એકેડેમીશિઅનનુ માન પ્રાપ્ત થયું.
વિકટોરિયન યુગમાં, એડવિન લેન્ડસીઅર રાણીના
ખાસ માનીતા અને જનપ્રિય મુખ્ય કલાકાર હતા. તે સારા એન્ગ્રેવર પણ હતા. તેનાં માતા-પિતા પણ અચ્છા કલાકાર હતાં. કલાને આ વારસા તેના અને ભાઈઓ ચાસ તથા ટોમસને પણ મળ્યા, પાંચમા વર્ષે તે ચિત્રા દોરવાનું શરૂ કર્યું' ને નાનપણથી જ વિવિધ પ્રાણીઓની લાક્ષણિકતાઓથી માહિતગાર મની ગયા. ૧૩ વર્ષની
Jain Education International
વિશ્વની અસ્મિતા
વયથી જ તેની પ્રતિભાને વેગ મળ્યા. તેણે માનવપાત્રાના પૂરક અંગ તરીકે નહી. પણ સ્વત′ગપણે પ્રાણીચિત્રણ કરીને પ્રાણીઓના વ્યક્તિત્વને પ્રકાશમાં આણ્યું. ઈ.સ. ૧૮૫૦ માં મહારાણીએ એને ‘સર'નું ઉમરાવપદ આપ્યું,
તેનાં ચિત્રોમાં ‘ ઇમ્પ્યુડન્સ એન્ડ ડિગ્નિટી' (ઉū• તાઇ અને ગૌરવ’), ‘માનાર્ક એફ ધ ગ્લેન’( ‘ ખીણના બાદશાહ ’) ‘ હાઈ લાઈફ એન્ડ લેા લાઈફ ’,‘ ચીફ માનર', જાણીતાં છે. આ ઉપરાંત તે શિલ્પકામ પણ સુંદર રીતે જાણતા. લંડનના પ્રખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેરમાં નેલ્સનના સ્મારક સ્તંભની નીચે ચાર ખાજુએ ચાર સિ હા મૂકવા તેણે છ વર્ષ સુધી કામ કર્યું, આ સિ·àા એટલા સુંદર છે કે તેનાથી તે વિશ્વવિખ્યાત બન્યા. વળી તે મને હાથે, એક સાથે જુદાં જુદાં ચિત્રો તૈયાર કરી
શકતા.
ઈ.સ. ૧૮૬૮માં રેલવે અકસ્માતમાં કપાળમાં તેને ગ‘ભીર રીતે વાગ્યુ, તેની સ્મૃતિ શક્તિ ક્ષીણ થતી ગઈ ને એ રીતે તારીખ ૧-૧૦-૧૮૭૩ ના રાજ તેનુ અવસાન થયુ.
મૅનેટ ( ઈ.સ. ૧૮૩૨-૧૮૮૩ )
પ્રભાવાત્મકવાદના મુખ્ય ચિત્રકાર મૅનેટ-ટેનિકને મહત્ત્વ આપવામાં માનતા, મૅનેટનુ રંગવિજ્ઞાન સારું હતું, તેથી તેને નૈસર્ગિક રંગયાજનામાં સફળતા મળી.
ગુસ્તા↓ દારે (ઈ.સ. ૧૮૩૨-૧૮૮૩)
ગુસ્તાક્ દારૈના જન્મ સ્ટ્રાસબર્ગમાં એક ઇજનેર પિતાને ત્યાં થયેલા. છ વર્ષની વયથી જ એનામાં કલાકાર તરીકેનાં લક્ષણા દેખાવા લાગ્યાં. પંદરેક વર્ષની ઉમરે તેનાં માતા-પિતા સાથે તેને પારીસમાં આવવાનું થયું. ત્યાં તેણે પત્ર-પ્રકાશક મેસર્સ એલર એન્ડ ફિલિપેાનની આક્સિમાં પેાતાના સ્કેચ ખતાવ્યા. ફિલિપ્સએ બ્યુગચિત્રા કરવા ત્રણ વર્ષ પેાતાની પાસે રાખ્યા. પેાતાના પિતાનાં મૃત્યુ અને ૧૮૪૮ની ફ્રાંસ ક્રાંતિથી તેની કલમને
વેગ મળ્યું.
ગ્રંથચિત્રા-તૈલચિત્રો-લાકડાના ખ્વાકા પર તેના સુંદર કાબૂ હતા.
ઈટાલિયન ભાષામાં મહાકવિ દાન્તએ ઈન્ફર્ની ( નયાત્રા ) કાવ્ય રૂપે બહાર પાડી હતી પરં'તુ દેરેએ
For Private & Personal Use Only
www.jainelibrary.org