________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
હું ખુદકા હી કર્તા ભોકતા, પરમેં મેરા કુછ કામ નહીં પરકા ન પ્રવેશ ન કા યહીં, મેં સહજાનંદ, મેં દર્શન..૨
આ ઉતરૂ રમ હું નિજમેં નિજકી નિજમે દુવિધા હી ક્યા નિજ અનુભવ રસે સહજ તૃપ્ત, મેં સહજાનંદ સૈ દર્શન..૩,
આત્મભક્તિ
ઇસ પ્રકારસે રેલ બનાઈ કિયા ભવજનસે ઉપકાર પ્રથમ દયાકી લીખ લગાકે જપ તપ સંયમ પયાં લગાકે શીલ તેલ તિહ મધ્ય જલાકે રેલ ધર્મકી જિસ પરકાર નિકાંક્ષાદિક ફલ લગવાકે કર્મ કાષ્ટ તિહ મધ્ય જલાકે સમક્તિ જાગ નામ ધરાકે ઇજિન કા ય ક્રિયા પચાર રેલ બની ગઈ હૈ જબ સારી પુણ્ય ગરૂકી હુઈ હશિયારી ચારિત્ર લાઈન કિલઅ ભરી સ્યાદાદ સિગ્નલ તૈયાર જ્ઞાન સ્ટેશન માસ્તર આયાં ધ્યાન કરનેકા ટિકટ બનાયા. વારા પ્રતિમા લિયા કિરાયા ચેતન બેઠે ગુણ આધાર ક્રોધ માન માયા ત્યે લૂટેરે પંથનિકે તિન લુટ સબેર નરદ મહિ ઈનકે સબ ડેરે ચેતન ઈનસે હે હશિયાર, બ્રહ્મચર્ય સંગ આપ સિપાઈ તિહાં મધ્ય સબ બેઠો ભાઈ ઇનસે રાખો સજજનતાઈ વૈરાગ્યચંદ હૈ પિલ સુધાર. જિનાલયકા જંકશન ભારી ઈસમેં બેઠા સબ નરનારી નકાર સીટી સરકારી ભવ સ્ટેશન સે હે ગયે યાર શિવપુરકા સ્ટેશન આયા ચેતન અપને ઘટકે યાયા છૂટ ગઈ સબ જગકી માયા ચીમનલાલ દેપદ સુખકારી.
જિનવાણી સ્તુતિ જિનવાણી હમારી હીરે જડી જિનવાણી હમારી મતિયાં જડી; શ્રીજીકે મુખસે ખિરિ જિનવાણી ગૌતમ ઝીલી મનમાની .....જિનવાણી જગમેં આયા શ્રાવક કુલ પાયા, ધર્મ જાન ને એક ઘડી ......જિનવાણી જે નહિ સુનેગી જિન વર વાણી, વિપત પડેગી બહુત બુરી ......જિનવાણી જે સુન લેગ જિનવર વાણી, સંયમ ધારે ઉસી ઘડી .....જિનવાણી ઠાડે શ્રાવક અરજ કરી હૈ હાડે શ્રાવિકા અરજ કરતે હૈ, હમ સંયમ લે ઈસી ઘડી. .......જિનવાણી ચંદ્ર ક્ષુલ્લક અરજ કરત હૈ, દીક્ષા દે દો ઈસી ઘડી, તબ કરે ફિર કર્મોકી લડી જિનવાણી
આત્મરમણ મેં દર્શન જ્ઞાન સ્વરૂપી દૂ, મેં સહજાનન્દ સ્વરૂપી દૂ" હું જ્ઞાનમાત્ર પરભાવ શુન્ય, દૂ સહજ જ્ઞાનધન સ્વયંપૂર્ણ; ૬ સત્ય સહજ આનંદધામ, મેં સહજાનંદ, મેં દર્શન...૧
મેરે શાશ્વત શરણુ, સત્ય તારણ તરણું બ્રહ્મપ્યારે
| તેરી ભક્તિ મેં ક્ષણ જાય સારે... ટેક જ્ઞાનસે જ્ઞાનમેં જ્ઞાન હી હૈ, કલ્પનાઓ કદમ વિલય હે ભ્રાન્તિકા નાશ હો, શાન્તિકા વાસા હે, બ્રહ્મપ્યારે, તેરી..૧ સર્વ ગતિમે રહ ગતિસે ન્યારે, સર્વ ભાવોમે રહ ઉનસે ત્યારે સવ ગત આત્મગત રત ન નાહી વિરત, બ્રહ્મપ્યારે તેરી..૨ સિદ્ધિજિનને ભી અબત કહે પાઈ, તેરા આશ્રય હી ઉનમેં સહાઈ મેરે સંકટહરણ, જ્ઞાન દર્શન ચરણ બ્રહ્મ પ્યારે, તેરી...૩ દેહિ કર્માદિ સબ જગસે ન્યારે, ગુણ વપર્યય કે ભેદ સે પારે નિત્ય અન્ન અચલ ગુપ્ત જ્ઞાયક અમલ બ્રહ્મ પ્યારે તેરી..૪ આપકા આપહી પ્રેય તૂ હૈ, સર્વ શ્રેમેં નિત શ્રેય તું હૈ સહજાનંદી પ્રત્યે અન્તર્યામી વિભે બ્રહ્મ પ્યારે તેરી..૫
ધર્મ અને ધર્માત્મા
–મંગલાચરણ
मे।क्ष मार्गस्मनेतारम्
लेतार कर्म भूर्भुताम् ज्ञाताराम् विश्वतत्त्वानाम् वदे तद्गुण लब्धये
–
શાંતિ છે –
ચારિત્રચક્રવતી યોગી સમ્રાટ શાંતિસાગરજી
ભેજ ગાંવમાં વિ.સં. ૧૯૨૯ના અષાડ વદિના રોજ શ્રી ભીમગૌડાની સહધર્મિણી સરસ્વતીદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. ને નામ પાડ્યું સાતગૌડા. તેમના ત્રણ ભાઈને એક બહેન પણ હતાં. મરાઠી, હિંદી અને કન્નડ ભાષાનું જ્ઞાન મેળવી લીધું. નવ વર્ષે વિવાહિત થયા પણ કન્યાનું મરણ થતાં ફરીથી બંધનમાં ન પડવાના નિર્ણયને ચરિતાર્થ કરવા સિદ્ધસાગર મુનિથી બ્રહ્મચર્ય વ્રત લીધાં. શારીરિક શક્તિ ઘણી હતી તેથી ઘણુને કંધા પર બેસાડી સન્મેદશિખરની ટ્રકોનાં દર્શન કરાવેલ. ૩૨ વર્ષની ઉંમરે અનાજ, તેલ અને ઘીનો ત્યાગ કર્યો. ૪૧ વર્ષની ઉંમરે તેમણે ક્ષુલ્લક દીક્ષા લીધી. ગિરનાર પર એલક પદ ગ્રહણ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org