________________
વિશ્વની અસ્મિતા
નહીં આત્મા છેડી રત્નત્રય કદી અન્ય દ્રવ્યમાં રહે તેથી જ આત્મા રત્નત્રયમય મેક્ષ કારણે નિશ્ચયે. ૪૦
વાદિ તત્વ પ્રધાન સમકિત આત્માનું તે સ્વરૂપ છે વિપરીત અભિનિવેશથી જે રહિત સમ્યજ્ઞાન છે. ૪૧ સંશય વિમેહ વિભ્રમ વિના સાકાર સ્વપર સ્વરૂપનું; કરે ગ્રહણ તે છે જ્ઞાન સમ્યફ ભેદ અનેક પ્રકારનું. ૪૨ જે ના ગ્રહે આકાર અર્થે નહિ વિકલ્પ પ્રગટ કરે; સામાન્ય કરે તે દર્શન એમ આગમમાં કહે. ૪૩ ઉપયોગ બેમાં પ્રથમ દર્શનજ્ઞાન પછી અલ્પજ્ઞને; સાથે ન થાતાં પણ થતા એ બેઉ તે સર્વજ્ઞને. ૪૪
તપશ્રુતને વ્રતવાન આત્મા ધ્યાનરથ ધુરંધ રે તે પરમ પ્રાપ્તિ ધ્યાન કાજે નિત્યલીન ત્રણમાં રમે. પ૭ મુનિ અપઝાની નેમિચંદ્ર દ્રવ્ય સંગ્રહ આ કર્યો શ્રત પૂર્ણ મુનિવર દેષ સંચય રહિત તે શુદ્ધ કરે. ૫૮
શ્રવણમુનિ સ્તુતિ જગ હૈ પુણ્ય ભવ્યાં કે દિગંબર દેવ આયે હું; જગતમેં મેક્ષકા સાકાર, શુભ સંદેશ લાયે હૈ, ઉઠે ભવ્ય ચલ, પુણ્યાત્મવાને ભક્તિભાવે હમ, રહે ચિરકારસે સૌએ સમય સુખ જગાયે હમ, મિલે ઉપગ કે સુક્ષણ ખિલે હૈ પુણ્યાનંદન કે ચરણકા સ્પેશકર લેહા ધરેગા રૂપ કુન્દન કે કમળ રચના કુશલ પાવન ચરણ ગુરુને બઢાવે હૈ. ૧
સ્વયં કાલીચ કરતે હૈ અચેલક રૂપ કે ધારી; મહાવ્રત ન પંચ પાલક હૈ જગત કે પરમ ઉપકારી કમળ નિલેપ રહતે હૈ નિરંતર આત્મ ચિંતનમેં; કુબેરે કા વિભવ અર્પિત હુઆ હૈ શિવ અકિંચનમે.
સ્વહિત મંદિર શિખર પર મણિ કળશ માને ઉઠાયે હૈ. ૨ હદયગ્રહમે ત્રિરત્ન કે અકંપિત દીપ જલતે હૈ સમિતિ યા સાથે રહતી હૈ જહાં મુનિજન વિચરતે હૈ. કમંડલુ પિછી શાભિત છે ઉપકરણ શૌચ સંયમકે, પ્રદાતા જ્ઞાન કે સમ્યક નિવારક હૈ અખિલ ભ્રમકે પરમ ચિન્મય અભિરગ જ્ઞાન સાગરમેં નહાયે હૈ. ૩
વ્યવહારથી શુભમાં પ્રવૃત્તિ અશુભ નિવૃત્તિ જાણવું; તે વ્રત સમિતિ ગુણિરૂપ ચરિત્ર જિનવરે ભાખિયું. ભવનાશ કારણ બાહ્ય અત્યંતર ક્રિયાનું રોકવું; તે જ્ઞાનીઓનું પરમ સમ્યફ ચરિત્ર જિન દેવે કહ્યું
૪૬
મુનિ નિયમથી બે મોક્ષ કારણ મેળવે ધ્યાને કરી; સાધે તમે પણ ધ્યાન યને ચિત્તે એકાગ્રે ધરી. ૪૭ જે ધ્યાનમામિ વિવિધ માટે ચિત્તની સ્થિરતા અહે; તો વસ્તુ ઈષ્ટમિષ્ટમાં મહ રાગ દ્વેષ નહિ કરે. ધ્યાનમાં પરમેષ્ઠિ વાચક મંત્ર પાંત્રીશ સોળષ; વા ચતુર દિ એક જપવા કે ગુરુ ઉપદેશવત. ૪૯ કરી નાશ ચારે ઘાતિ કર્મો અનંત ચતુષ્ટય યુક્ત છે અરિહંત શુદ્ધ છે શુભદેહે ધ્યાન કરવા યોગ્ય છે. ૫૦ તનુ અષ્ટ કર્મો નષ્ટ લોકાલોક દેખે જાણતા રહે લેક શિખરે પુરુષાકરે ધ્યાને પરમાતમાં. ૫૧ જે જ્ઞાન દર્શન મુખ્ય તપ ચારિત્ર વીર્યાપારમાં આચાર્ય મુનિ નિજ અન્યને બેધે તે ધ્યાને ધ્યાનમાં. પર ધર્મોપદેશે લીન નિત જે રત્નત્રય સંયુક્ત છે, તે આત્મ યતિવર વૃષભ ઉપાધ્યાય તેને નમન છે. ૫૩ ચારિત્ર દર્શન જ્ઞાન સમ્યફ શુદ્ધ મુક્તિ માર્ગને સાધે સદા જે સાધુ તે વંદન હજો મુનિવર્યને. ૫૪ ઇરછા સહિત જે કાંઈપણ ચિંતવન મુનિ જ્યારે કરે તલીન પામ્યું નેહને કહ્યું ધ્યાન ત્યારે નિશ્ચયે. પપ
નહિ કાંઈ પણ ચેષ્ટા કરો બોલે ન ચિંતવન ના કરે નિજ આત્મમાં લીન આત્મસ્થિર પામે તે ધ્યાન પરમગણે. પ૬
૪
ચરણ વાહન ધરાશે સૈયા, નિયત આહાર અંજલિમે જહાં વિશ્રામ કર હી દેશ સમતા ભવન તરુતલમેં નિરંતર નિર્જરા સે નષ્ટ કરતે કર્મ રજ મળકે અવિદ્યા સે પૃથક હે પાલતે વિદ્યા વિમલ વૃતકે. વચન પીયૂષ પર તિરતે હએ જ્યાં હંસ આવે છે. નમે ગુરુવર, નમો મુનિનર, નમો નિગ્રંથ તપધારી નમો ભવ્યાત્મ પદમોકે વિકાસિન સૂર્ય તનુધારી. લિયે શ્રદ્ધા સુમન મનમેં ત્રિગી ભક્તિ ભાને કી ઉપસ્થિત હૈ ચરણ મેં હમ શુભાશીર્વાદ પાને સકલ મંગલ અમરતરુ સી વરદ ગુરુકે ભાયે હૈ.
ભજન રેલ બની અદ્ભુત તૈયાર ઈસમેં બેઠો સબ નરનાર શ્રી જિન ગુરુ એન્જિનિયર જાને, શિવ મારગ કા રૂપ બખાને આગસે કચ્છ નહિ છાને, હુકમ કિયા પ્રભુને સુખકાર લઘુ એન્જિનિયર ગણધરભાઈ જિને આજ્ઞા કે સબ જન પાઈ.
૫
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org