________________
સૌંદર્ભ ગ્ર ́થ ભાગ–ર
બાળકોને દત્તક લીધાં અને તેમની સારસભાળ અને શિક્ષણના પ્રખ′ધ કર્યા. ૧૯૦૯ માં ‘ At the Feet of the Master' પુસ્તિકા Abcyone ના નામે પ્રગટ થઈ. કૃષ્ણમૂર્તિને તેમના ગુરુ દ્વારા સૂક્ષ્મ દેહે મળેલા જ્ઞાનની નેાંધમાંથી તૈયાર થયેલી એ પુસ્તિકા મુમુક્ષુ માટે ઉપયાગી થઈ પડી.
કૃષ્ણમૂતિ અને નિત્યાનંદને પાછા મેળવવા એમના પિતાશ્રીએ એની બેસન્ટ ઉપર કેસ કર્યાં. તેમાં એની એસન્ટ અંતે જીત્યાં. એ દરમ્યાન ખ'ને ભાઈ આના શિક્ષણના પ્રખધ ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યેા.
ઈ.સ. ૧૯૧૧ માં The Order of the Star in the East ની સ્થાપના થઈ, અને તેના અધ્યક્ષસ્થાને કૃષ્ણમૂર્તિની ઘાણા કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન કૃષ્ણમૂતિ એ રેડકાસમાં જોડાઈ ઘાયલેાની સેવા કરી.
હાલેન્ડના એક અમીરે ૫૦૦૦ એકરના અડ નામના કિલ્લાવાળી જાગીર કૃષ્ણમૂર્તિને ભેટ ધરી. આ સ્થળે કૃષ્ણમૂર્તિએ પેાતાના આધ્યાત્મિક સંદેશ તેમના શિક્ષણ શિબિશમાં આપ્યા. એ ત્રણ હજાર લેાકેા આ જાગીરમાં રહેતાં અને શિખિામાં કૃષ્ણમૂર્તિના શિક્ષણુને ઝીલતાં. વળી એસ્ટ્રેલિયાના સિડનીમાં તેમના સ ંદેશ માટે એમ્ફી થિયેટર અને બ્રાડકાસ્ટિંગ સ્ટેશના સ્થપાયાં. Herald of the Star in the East માસિકનું તેઓશ્રીએ તંત્રીપદ સંભાળ્યું'. શ્રીમતી એસન્ટે પેાતાની જબરદસ્ત વ્યવસ્થા શક્તિથી જગતભરમાં જગદ્ગુરુના સ્વાગતની અજોડ તૈયારીઓ કરી.
ઈ. સ. ૧૯૨૫માં ચિયોંસેફિકલ સાસાયટીના સુવર્ણ જય'તી મહાસ'મેલનમાં અડચારના વિખ્યાત વડ નીચે કૃષ્ણમૂર્તિ એ સંદેશ આપ્યા ત્યારે શ્રોતાગણને કાઈ, અદ્ભુત અનુભવ થયા.
પરંતુ કૃષ્ણમૂર્તિ એ એમના માટે જે તૈયારીઓ કરવામાં આવતી એનાથી અકળાઈને ઈ.સ. ૧૯૨૯ માં
તારક સંઘને વિખેરી નાખ્યા. હોલેન્ડના અ` કિલા તેના માલિકને પાછે સુપ્રત કર્યો અને સિડનીના બ્રાડ કાસ્ટિંગ સ્ટેશન ઉપરથી પાતાના હક્ક ઉઠાવી લીધેા. જગતમાં જેને લાખા માણસા પૂજતા હાય તે આ બધાં માન અને આટલી માટી મિલકતના ત્યાગ કરે એ નાનીસૂની
Jain Education International
૭૯૭
વાત ન ગણાય! તેઓશ્રીએ ઘેષણા કરી, ‘સત્ય એ તે ચીલા વગરના પ્રદેશ છે. ફાઈ પણ માર્ગ, ધર્મ કે પથ દ્વારા તમે એને પામી શકેા નહિ....હુ અનુયાયીઓ માગતા નથી. જે પળે તમે કોઈ ને અનુસરે છે તે પળે તમે સત્યથી વેગળા થઈ જામે છે.’
એમના જીવનનું ચચિત્ર ઉતારવા માટે અમેરિકાની એક ફિલ્મ કંપનીએ એક વર્ષ માટે હંમને અઠવાડિયે ૧૦,૦૦૦ ડૉલર આપવાની ઓફર કરી જેને તેમણે અસ્વીકાર કર્યાં.
કેલિફેનિયામાં તેમના નિવાસ દરમ્યાન તેઓશ્રીએ પેાતાના અલગ વ્યક્તિત્વને ક।' મહાસિધુમાં નિમજ્જન થઈ જતું' અનુભવ્યું. આ આધ્યાત્મિક અનુભૂતિ દરમ્યાન તેઓશ્રીએ દિવસેાના દિવસેા સુધી અકથ્ય શારીરિક વેદના અનુભવી. અને તેમના જીવનનુ આમૂલ પરિવર્તન થયું....
ખીજા વિશ્વયુદ્ધ પછી તેઓશ્રીએ પેાતાનુ જીવનકાર્ય નવેસરથી આરંભ્યુ. યુરોપ, અમેરિકા, ઔસ્ટ્રેલિયા અને ભારતમાં તે વર્ષે વર્ષે પ્રવચન પ્રવાસ ખેડે છે. દુનિયાના અગ્રગણ્ય ચિ'તકા, વિજ્ઞાનીએ સમાજસુધારકો, રાજકારણીઓ અને ધર્મધુરધરા તેમની 'ગત મુલાકાત લઈ તેમની સાથે જીવનના પ્રસંગેા અંગે સંવાદ કરે છે. તેઓશ્રી ચર્ચાસભાએ અને પ્રવચનમાં માનવીની મુક્તિની અને જીવનના આમૂલ પરિવર્તનની સીધી અને ચાટદાર રજૂઆત કરે છે. કૃષ્ણમૂતિ ફાઉન્ડેશન તરફથી ઋષિવેલી અને રાજઘાટમાં શિક્ષણ સંસ્થાએ ચાઢે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓશ્રી વારાણસી, મદ્રાસ, ઋષિવેલી અને મુબઈ પધારશે ૧૯૭૭ ના જાન્યુઆરીના પાછલા પખવાડિયામાં મુબઇમાં તેએશ્રીની સભાએ ચેાજાશે.
શ્રીમતી રાધા અનિયર
થિયોસોફિકલ સે।સાયટીના પાંચમા આંતરરાષ્ટ્રિય પ્રમુખ શ્રી. એન. શ્રીરામની પુત્રી શ્રીમતી રાધા નિ ચરના જન્મ ૧૯૨૩ માં થયા હતા. તેમણે માધ્યમિક શિક્ષણ થિયેાસેાફિકલ શાળામાં લીધેલુ અને આગ્રા યુનિવિર્સટીના મી. એ. થયાં. બનારસ હિંદુ યુનિવર્સિ ટીના તેઓશ્રી સંસ્કૃત વિષય સાથે એમ. એ. થયેલાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org