________________
Fe
રાખીને પળે પળે વિચરે છે, પરિણામે તેની ચિત્તશુદ્ધિ થતી જાય છે. તેના ગુણ્ણાના ઉત્કર્ષ બનતા જાય છે ને એક દિવસે તે પાણીપાત્ર આહાર લેતા નિંથ દિગંબર સંત બની રહે છે અને ‘સર્વેષુ મૈત્રી’ના સૂત્રનું સંપૂર્ણપણે આચરણ કરે છે અને અંતે મૈત્રીની ચરમસીમા જેવા અરસ્તુત પદને પામે છે. જ્યાં દયા-કરુણાના લબાલબ સમુદ્ર જ છલકાય છે.
સંસારના બધા જીવ! ભાઈ ભાઈ છે, હતા તે હશે. તે ષ્ટિએ પણ અહિંસાવ્રતનુ` ઘણું મહત્ત્વ છે; નહિતર ભ્રાતૃવધને દોષ લાગે, દુનિયામાં બદલાની ભાવના માબૂદ છે, તેથી કોઈની પણ હિંસા કરવાથી હિંસકના બદલે લેવાની વૃત્તિ પેલા હિંસ્યમાં ઊભી થાય છે. તે શત્રુ બને છે અને આ ભવે કે પેલા ભવે પેાતાનુ વેર વાળવા તે મથે છે. આમ શત્રુતાના તંત ચાલુ થઈ જાય છે. તેના અંત અહિંસા દ્વારા જ શકય છે. તેથી તેા ક્રૂરમાં ક્રૂર પ્રાણીએ વાઘ, સિંહ વગેરેમાં પણુ સ્વજનાની રક્ષાના ભાવ ખેડેલા છે. બધા જીવાને પેાતા માટે તા અહિંસા પ્રિય છે જ. કસાઈ, માછીમાર કે શિકારી અન્ય જીવાના હરદમ ઘાત કરતા ઢાવા છતાં પેાતાના ઉપર કે પાતાનાં માનેલાં ઉપર આક્રમણુ થતાં સ્વરક્ષા માટે ઝઝૂમે છે. તે સાબિત કરે છે કે અહિંસા સૌને ઈષ્ટ છે — વહાલી છે. સંસારમાં માત્ર હિંસકે! જ વસતા હેાત તા સસારને કચારનેાય ધ્વસ થઈ ગયેા હાત. તે જ પ્રમાણે — સૌ સારી જીવનતિ અહિંસક બની જાય તા સંસારમાં સ્વર્ગ ઊતરી જાય. કારણકે અહિંસા એ શાંતિનું પરમ ધામ છે — ધ્યાના સાગરની જનની છે.
અહિંસાની પ્રશસ્તિ આટલેથી અટકતી નથી. તેને કાઈ છેડા નથી પણ સમય મર્યાદા હવે વિસ્તારને અટકાવવા કહે છે એટલે મહાભારતકારે અહિંસાનું મહત્ત્વ એકલાકમાં સમજાવ્યુ છે તે આપી હું મારું લખાણ પૂરું કરું છું.
“એકતાઃ કાંચના મેરુઃ કૃત્સના ચૈવ વસુંધરા જીવસ્ય જીવિત ચૈવન તત્તુલ્ય યુધિષ્ઠિર "
એટલે કે મેરુ પર્યંત જેટલું સેાનું અને સમસ્ત પૃથ્વીનું દાન એક બાજુ ને ખીજી બાજુ એક માત્ર જીવનું જીવન “ પ્રાણુ ” હાય તા પણુ તે સરખાં નથી.
શાંતિ. અહિંસા પરમેા ધર્મની જય.
כי
Jain Education Intemational
—કપીલ કાટડિયા
અનેકાંત
સમન્વય, સહ-અસ્તિત્વ અને સહિષ્ણુતાને મહાવીર ન કાલિ ધરાતલ પર અહિંસા કહે છે અને મૌદ્ધિક ધરાતલ પર અનેકાંત કહે છે. અનેકાંત ચિંતનની અહિંસક પ્રક્રિયા છે અને સ્યાદ્વાદ એની અભિવ્યક્તિની સાપેક્ષ શૈલી છે. · સ્યાત્ ' સમસ્ત
વિશ્વની અસ્મિતા
વિરાધાને નષ્ટ કરી દે છે. સત્ય શાશ્વત છે કિન્તુ એમ કદી ન કહે! કે મારું સત્ય જ એકમાત્ર સત્ય છે. ખરી રીતે આગ્રહ સત્ય નથી પણ અનાગ્રહી દષ્ટિનુ નામ જ સ્યાદ્વાદ છે.
સ્યાદ્વાદ
જૈનદર્શનના સ્યાદ્વાદના સિદ્ધાંત ભારતીય દર્શનમાં અદ્વિતીય છે. વિશ્વના પદાર્થો અને ઘટનાઓનું અવલેાકન તથા વિશ્લેષણ કરવા માટે સાત દૃષ્ટિકોણ છે. યાત્અસ્તિ, નાસ્તિ, અસ્તિનાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિનાસ્તિ વક્તવ્ય. આ બધા પરસ્પર વિરધી દેખાય છે પણ તેમ નથી; તેમાં પૂર્ણ સામાંજસ્ય છે.
જૈન - જૈન સત્ર જન કહે, મનમેં સે વિકાર માયા, મમતમે રમે, કૈસે હા પાર ?
ઈચ્છા
પ્રાણી અને અપ્રાણીની વચ્ચે વિભાજક રેખા ખેંચવાવાળું કાઈ ચિહ્ન હાય તા તે છે ઇચ્છા. ઇચ્છા પ્રાણી જ કરી શકે છે જડ નહિ, મસ્તિષ્ક સાચવા-વિચારવાનું કામ કરે છે પણ તે ઇચ્છા કરતું નથી. ઇચ્છા શરીરમાં આવેલાં ચૈતન્ય કેન્દ્રો દ્વારા પણુ નથી થતી. તેના ઉત્પાદ ઊંડા છે. ઇચ્છાનું કેન્દ્ર છે- અવિરતિ ( અસંયમ ). ઇચ્છાને કારણે જ મન ચંચળ બને છે. ઈચ્છા આપણા સૂમ શરીરમાં ઊપજે છે. મનને સ્થિર કરવા માટે ઇચ્છાઓનુ` બટન (ચાંપ ) દબાવવું અનિવાર્ય છે. ઇચ્છા વિદ્યુત આવેશ ઉત્પન્ન કરે છે, – અને મનના પ ́ખા ફરવા લાગે છે. ઇચ્છાઓની ચાંપ બંધ કર્યા વિના મનરૂપી પડખા બુધ કરવા હાય તે। તે કેવી રીતે અને?
સિદ્ધાંત ચક્રવતી આચાર્ય નેમીચંદ્ર કૃત દ્રવ્યસંગ્રહ
જિનવર વૃષભે જીવાવ જે દ્રવ્યનુ વધુન કર્યું; દેવેન્દ્ર ગણુને વંદ્ય તેને નિત્ય હું વંદન કરું, ઉપયાગમય કર્તા સ્તવન પરિમાણ (મેાકતા ) સિદ્ધને; અમૃત, સંસારી, સ્વભાવને ઊર્ધ્વ ગતિ તે જીવ છે. છે શ્વાસ આયુ ઇન્દ્રિય ખલ એ ચાર પ્રાણ વ્યવહારમાં પણ નિશ્ચય જ્યાં ચેતના તે જીવ મણુ ત્રિકાલમાં ઉપયોગ દન જ્ઞાન રૂપે બે પ્રકાર છે અને; છે ચાર વિધિ ચક્ષુ અચક્ષુ અવિધ કેવળ ને મતિ શ્રુત અવધિજ્ઞાનને અજ્ઞાન ત્રિવિષે કહ્યું; મન ઃ ૫ કેવલ અષ્ટિ વિધ પ્રત્યક્ષ પરીક્ષ રૂપે રહ્યું.
For Private & Personal Use Only
૧
કે
૩
૫.
www.jainelibrary.org