________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
(૨) સમ્યફ દર્શન– સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર – એ. ત્રણની એકતાથી મોક્ષમાર્ગ બને છે. એકાદથી નહિ.
(૩) અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત ધર્મનું સ્પષ્ટ
નિરૂપણ,
સાધનની શુદ્ધિ તેટલી કક્ષાએ સાધ્યની પણ શુદ્ધિ સિદ્ધ થાય છે. એટલે સૌ મુમુક્ષુઓએ સાધનમાં સર્વ પ્રકારની શુદ્ધિ અતિ આગ્રહ સેવો હિતકર છે. પાવન સોધન માટે સર્વસ્વને ભેગ આપવાની તૈયારી પણ રાખવી જોઈએ. બલિદાન વડે જ ઇષ્ટની પ્રાપ્તિ શકશે બને છે. સમપણ સિદ્ધિની પ્રથમ – અને અનિવાર્ય શરત છે. પિતાનું કંઈ પણ ન બચે તેવી સ્થિતિ ઉભી કરવાથી જ પરમાત્માપદની નિકટ પહોંચાય છે. તે પદમાં કેવળનું મહત્ત્વ છે. બે હશે તે બગડશે. એક માત્ર જ ભજનીય છે અને અટ્રલાપણું ભલે વ્યવહારમાં વાંચ્છનીય ન હોવા છતાં આત્મદર્શન અને નિજાનંદ માટે તે જ તારણહારી નૌકાનું કાર્ય કરે છે. માટે જ્ઞાનીઓએ એલી બનો – રહો –ને ઉપદેશ આપ્યો છે.
(૪) સ્ત્રી મુક્તિ નિષેધ એટલે કે સ્ત્રી પર્યાય છેદ્યા વિના મુક્તિ થતી નથી. મુક્તિ પુરુષ પર્યાયમાં જ શકય છે. યોગ્ય સહન ન હોય તો તે મુક્તિ શક્ય નથી. વૃજવૃષભ, નારાચ સહનન સ્ત્રીઓને હેતું નથી તેથી તે સ્ત્રી અવસ્થામાં ગમે તેવાં ઉગ્ર તપ કરે છતાં મોક્ષને પામતી નથી.
(૫) અરહંત ભગવાન કવલાહાર કરતા નથી. તેઓ શરીરયુક્ત છે પણ તેમને આહારવિહાર હોતા નથી. તે એક અતિશમ છે.
(૬) પૂનમ્રતા સાધુના ૨૮ મૂલગુણેમાં અનિવાર્ય મૂલગુણ છે તેથી દરેક મુમુક્ષુએ નિર્ગથ દશામાં સંપૂર્ણ વસ્ત્રોને ત્યાગ કરે પડે છે. વસ્ત્ર હોય પણ તેની ઉપર મૂછ નથી એ દલીલ ત્યાં કાર્યકારી નથી. યથા જાત રૂપ જ આદર્શ છે ને હતા. જિનકલ્પ સાધુ જ સારાં ધર્મધ્યાન કરી શકે છે જે સાક્ષાત્ મોક્ષને કારણરૂપ છે.
(૭) બંધ અપેક્ષાએ પુણ્યપાપ બંને આશ્રવનાં કારણે છે તેથી પાપની જેમ પુણ્યપણું છોડવા જેવું છે ને તે છૂટતાં જ શુદ્ધ ધર્મ પ્રગટ થાય છે.
(૮) વ્યક્તિ નહિ ગુણ પૂજ્ય છે. ગુણની પૂજા કરવાને આદેશ છે. પાપીને નહિ, પાપને ધિક્કારાની શીખ છે. સ્વઉદ્ધાર માટે સ્વધર્મનું જ શરણુ લેવા જેવું છે.
પૃથ્વીથી તિલ્ક દેવોની ઉંચાઈ વિમાનમાં નામ યોજનમાં
માઈલમાં તારા ૭૬૦
૩૧૬૦ ૦૦૦ સૂર્ય ૮૦૦
૩૨૦૦૦૦૦ ८८०
૩પર૦૦૦૦ નક્ષત્ર ૮૮૪
૩૫૩૬૦૦૦ ૮૮૮
૩૫૫૦૦૦ શુક
૩૫૬૪૦૦૦ ८८४
૩૫૭૬૦૦૦ મંગળ ૮૯૭
૩૫૮૮૦૦૦ શનિ
૩૬૦૦૦૦૦ આ છે જૈન ભૂગોળનું દૃષ્ટિબિંદુ. જગતના ભૂગોળો આ વાત સાથે કદાચ સંમત નહિ હોય અને તેમનાં સાધને વડે નક્કી
શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશ શુદ્ધ બુદ્ધ, ચૈતન્ય ધન, સ્વયંતિ સુખધામ બીજું કહીએ કેટલું, કર વિચાર તે પામ. | ૧ | મંત્ર તંત્ર ચોલધ નહીં, જેથી પાપ પલાય વીતરાગવાણી વિના, અવર ન કેઈ ઉપાય. | ૨ | આપ આપ કુતર લગયા ઈનસે ક્યાં અંધેર ? સમર સમર અબ હસન હે નહિ ભૂલેગે ફેર છે ૩ છે જડભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં છોડી અપ સ્વભાવ છે ૪ છે પ્રથમ દેહ દષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ ! ૫ છે ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત, મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટિત. છે ક છે જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કોઈ, લક્ષ થવાને તેને કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. | ૭ ઊપજે મેહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવકતાં વિલય થતાં નહિ વાર. | ૮ | નીરખીને નવયૌવના લેશ ન વિલય નિદાન, ગણે કાલની પૂતળી તે ભગવાન સમાન. જે ૯ છે એક વિલયને જીતતાં જ સૌ સંસાર, નૃપતિ જીતતાં છતિયે દળ, પુર ને અધિકાર છે ૧૦ || દિગંબર જૈન ધર્મની વિશિષ્ટતાઓ
(૧) તમામ જીવ શિવ થઈ શકે છે. બધાં જ પ્રાણી પરમાત્મા બની શકે છે તેવી અપ્રતિમ ઘોષણા.
SI,
૮૯૧
૯૦૦
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org