________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ——
અન્યા. તેમણે રામ-લક્ષ્મણને દિવ્ય અસ્ત્રો આપ્યાં. ત્યાર પછી ત્રણે જણા આશ્રમમાં આવ્યા. રામ-લક્ષ્મણે યજ્ઞની અને આશ્રમની રક્ષા કરવા માંડી. એક વખતે યજ્ઞની વેઠ્ઠી રુધિરબિન્દુથી અપવિત્ર થઈ. આ સમયે રામે આકાશમાં હુમલા કરતી રાક્ષસસેના ઉપર ખાણવર્ષા કરી, રામે વાયવ્યાઅથી રાક્ષસેાના સેનાપતિ તાડકાના પુત્ર મારીચના વધ કર્યાં. સુખાહુ નામના રાક્ષસને ‘ક્ષુરપ્ર ’ નામના અસ્ત્રથી નાશ કર્યો. અંતે ખધાં અમ ગળ તત્ત્વા નાશ પામતાં ઋષિઓએ નિવિને યજ્ઞ પૂરા કર્યા. આ પછી મિથિલાના રાજા જનકે વિશ્વામિત્ર અને રામલક્ષ્મણને સીતાના સ્વય`વરમાં હાજર રહેવાનુ આમંત્રણ પાઠવ્યુ', તેથી તેએ સ્વયં'વરમાં ગયા. માર્ગમાં રામના ચરણસ્પથી પથ્થર બનેલી અહલ્યાના ઉદ્ધાર રામે કર્યાં.
સ્વયંવરમાં જનકરાજાએ પ્રતિજ્ઞા કરી કે, “જે રાજકુમાર શિવધનુષ્યના ભંગ કરશે તેને પાતાની પુત્રી સીતા આપશે.” વિશ્વામિત્રે જનકરાજાને શ્રીરામને ધનુષ્ય બતાવવા વિન'તી કરી. ધનુષ્ય જોઈ રામે વિશ્વામિત્રના આગ્રહને
માન આપી ધનુષ્ય પર શરસંધાન કરી પણછ ચડાવી. પશુછ ખેચવાથી ઘાર અવાજ થયા. જોતજોતામાં તા ધનુષ્યના ટુકડા થઈ ગયા. આ સમયે જનકરાજાએ રામને અભિન'દન આપ્યાં અને સીતાનુ વાગ્નાન રામ સાથે કર્યું. સાથે એક દૂતને આ સમાચાર દશરથરાજાને આપવા માકલ્યા. દશરથરાજા આનંદ પામી પુત્રનાં લગ્ન માટે મિથિલા આવ્યા. રામ-સીતાનાં લગ્ન સાથે લક્ષ્મણુ-ઊર્મિ લા ભરત-માણ્ડવી અને શત્રુઘ્ન-શ્રુતકીર્તિનું, આમ ત્રણ લગ્ગા કરવામાં આવ્યાં. પુત્રાને પરણાવી દશરથરાજા અાધ્યા તરફ નીકળ્યા ત્યારે મામાં અપશુકન થવા લગ્યાં. આનું કારણ વસિષ્ઠ મુનિને પૂછ્યુ. વસિષ્ઠે જણાવ્યુ કે ‘આનું પિરણામ સારું જ આવશે.' આ સમયે ક્ષાત્રતેજને વરેલા, યજ્ઞાપવીતવાળા, ધનુષ્યને ધારણ કરીને પરશુરામને સૌએ જોયા. રામને જોઇને પરશુરામે ક્રોધથી કહ્યું કે ‘ શિવના ધનુષ્યના તે ભંગ કર્યો છે. તેથી હું તારા ઉપર ક્રોધે ભરાયા છું. જે તું મારા આ ધનુષ્ય ઉપર આણુ ચડાવશે તે હુ તારી સાથે યુદ્ધ નહિ કરીશ; પરંતુ જો તુ' કાયર હાય તા મારી પાસે અભયદાનની યાચના કર.' થોડીક વારમાં જ રામે તેમ કર્યું અને પરશુરામને જણાશ્યું, ‘તમે મારા તિસ્કાર કર્યા છે છતાં આપ બ્રાહ્મણુ છે. તેથી હુ' તમારા ઉપર પ્રહાર કરી શકતા નથી, તમે જ તેથી કહેા કે આ ખાણુથી તમારી
Jain Education Intemational
૭૪૧
ગતિનો નાશ કરુ' કે તમે જે તપ કરી સ્વર્ગ મેળવ્યુ છે તેનેા નાશ કરુ?’
પરશુરામે રામને જણાવ્યું કે “ તમારા વૈષ્ણવ તેજને નિહાળવા માટે જ મે' આ પ્રમાણે કર્યું... છે. હવે તમેા મારી ગતિને બચાવી મારા સ્વર્ગલોકને નષ્ટ કરે,” પરશુરામની ઇચ્છા પૂર્ણ કરી રામે તેમની ક્ષમા માગી. પરશુરામ અશ્ય થયા અને દશરથરાજાએ પુત્ર અને પુત્રવધૂએ સાથે પોતાની અયેાધ્યા નગરીમાં પ્રવેશ કર્યાં.
સગ ૧૨ મા – દશરથ વૃદ્ધ થયા, અને તેથી તેમણે પેાતાના સ`પૂર્ણ રાજ્યનુ' સ'ચાલન રામને આપી દેવા વિચાયું. સૌને દશરથરાજાને વિચાર ગમ્ય; પર’તુ તેમની રાણી કૈકયીને મેળવેલાં છે વરદાન માગ્યાં. એક વરદાનથી રામને ચૌદ આ યાગ્ય લાગ્યું નહિ. કૈકેયીએ અગાઉ દશરથ પાસેથી
વર્ષના વનવાસ અને બીજા વરદાનથી ભરતને રાજ્યગાદી
મળે તેમ જણાવ્યું. પિતાની આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા રામે વનવાસ સ્વીકાર્યા. અગાઉ મળેલા શ્રાપના કારણે દશરથ પુત્રના વિયેાગમાં મરણ પામ્યા. તે સમયે ભરત માસાળમાં હતા. ભરતને સમાચાર મળતાં તે અાધ્યા આવ્યા અને સઘળી વિગત જાણી માતા કૈકેયી ઉપર ક્રોધે ભરાયા.
રાજ્યગાદીના અનાદર કરી તે રામને શેાધતા ચિત્રફૂટ નામના સ્થળે આવ્યા. અહીં રામને તે મળ્યા અને તેમણે પિતાના મૃત્યુ-સમાચાર જણાવ્યા. ઉપરાંત રામને અચેાધ્યા આવી ગાદી સભાળવા વીનવ્યા. રામે તેમ ન કર્યું, તેથી રામની પાદુકા લઇ ભરત અધ્યા પાછા ફર્યા. અયોધ્યાની બહાર નન્દીગ્રામમાં રામના એક રાજ્યરક્ષક તરીકે રહી અચેાધ્યાનગરીનુ સંચાલન કરવા લાગ્યા. જ્યારે રામ જંગલમાં હતા ત્યારે એકવાર ઇન્દ્રના પુત્ર જયંત કાગડાનું રૂપ ધારી, તેણે પેાતાની ચાંચ વડે સીતાની છાતીમાં પ્રહાર કર્યાં. આ સમયે રામે કાશ' વનસ્પતિની સળી લઈ એના ઉપર ફેંકી. પરિણામે તેની એક આંખ ફૂટી ગઈ. આ પછી રામે દક્ષિણ દિશા તરફ પ્રયાણુ કર્યું. માગ'માં વિરાધ નામના રાક્ષસને વધ કર્યાં. અગસ્ત્ય ઋષિની આજ્ઞાથી રામે પંચવટીમાં વસવાનુ` પસંદ કર્યુ”. એકવાર રાવણુની બહેન શૂપણુખા પ‘ચવટી માં રામ પાસે આવી. શૂર્પણખાએ રામની હાજરીમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org