________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૫૯
નથી; પણ આ સર્વ આત્મા સ્વર્યા જ કરે છે. આત્મા સ્વયં પિતાના મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મોહ, મમતાદિ ભાવોથી શરીર, પરિવાર, ધન, મકાન આદિને પિતાનાં માનીને કર્મબંધ કર્યા જ કરે છે. કર્મો ઉદયમાં આવતાં જે તે કર્મોનું ફલ આત્માને સ્વયં ભગવવું પડે છે. આત્મા તથા કર્મ, નૌકર્મનું ભેદવિજ્ઞાન થવાથી જીવને સમ્યક્ત્વ, સતજ્ઞાન સ્વયં સાંપડે છે. અંતરંગ બહિરંગ તપશ્ચર્યા દ્વારા કર્મોથી મુક્ત પણ આત્મ સ્વયં થાય છે. સંસારી જીવ સાંસારિક પરિમાર્થિક આધ્યાત્મિક કાર્ય એકલો જ કરે છે. જ્ઞાનીનું એક પદ ચિંતન કરીએ :
અકળ કળાને કરનાર તું અક્કલવાળો એક આવ્યા છે તું એકલો ને જનારે તું એકલે. ભવની વાટ ભૂલે પડેલો, ગોથાં ખાતા એક જગમાં જાયા સેવી માયા, જેનારો તું એકલે.
અભિજે સતચિતઆનંદે, અમૃત અનુભવ એકલે.
સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું પ્રતિદિન આપણે સ્વચિંતન કરીએ. સ્વની રક્ષા કરવા પરની ચિંતાથી દૂર રહીએ. “સ્વવશ વસ પરવશ ખસ” નિજ આત્મ સ્વરૂપની પ્રતીતિ સ્વલક્ષે કરીએ. અમૃત – અનુભવ પ્રાપ્ત કરનાર પણ આ જીવ એકલો જ છે.
અ અરહંત, અશરીર (સિદ્ધ)
શક્તિસ્તપ, શક્તિસ્યાગ, સાધુ સમાધિ, વિયાય, અહંદુભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યકાપરિ
હાણિ – માર્ગ પ્રભાવના, પ્રવચન વત્સલતા ૧૭ નિયમ શ્રાવકના : ભજન (સાવિક) સત્યાગ, પાન
(પીવાની વસ્તુ) ચંદનાદિ વિલેપન, પુષ્પ સુગંધ, તાંબુલ, ગીત શ્રવણ, નાચ-ગાન ત્યાગ, બ્રહ્મચર્ય, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, સવારી કરવી, શય્યા, બેસવાનાં આસન,
સચિત વસ્તુ, અચિત વસ્તુ. (૧૮) દેષ : સુધા, તૃષા, જરા, રોગ, જન્મ, મરણ, ભય,
મદ, રાગ, દ્વેષ, મોહ, આશ્ચર્ય, નિદ્રા, ખેદ,
પ્રીતિ, શેક, ચિંતા, પસીના (પરસેવો) (૨૧) ગુણ શ્રાવકને લજાવંત, દયાવંત, પ્રસન્નતા, પ્રતીતિવંત,
પરદેષાછાદાન, પરોપકારી, સૌમ્ય દૃષ્ટિ. ગુણગ્રાહી, શ્રેષ્ઠ પક્ષી, મિષ્ટવાદી, દીર્ધ વિચારી, દયાવન્ત, શીલવંત, કૃતજ્ઞ, તત્ત્વજ્ઞ, ધર્મજ્ઞ, મિથ્યાત્વરહિત, સંતોષવાન, સ્વાદાદભાષી,
અભયત્યાગી, કર્મ પ્રવીણ | (રર) પરિષહત્યાગ (સહન કરવા) સુધા, તૃષા, શીત, ઉષ્ણ,
દેશમશનગ્ન, અરતિ, સ્ત્રી, ચર્યા, આસન, શયન, દુર્વચન વધ, બંધન, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સંસ્કાર – પુરસ્કાર, પ્રજ્ઞા,
અજ્ઞાન, અદર્શન, ૨૨ અભક્ષ્ય ત્યાગ : પાંચ ઉદબર, ૩ મકાઈ, બાકીના ચૌદ
ઓળા, દ્વિદલ, રાત્રિભોજન, બહુબીજ, વેંગણું, અથાણું, અજાણ્યાં ફલ, કંદમૂલ, માટી, વિષ, તુચ્છકૂલ, તુષાર (બરફ),
ચલિતરસ, માખણ, ૫૩ ક્રિયા શ્રાવકની-મૂલગુણ, ૧૨ વ્રત (૨૨ અભક્ષ્ય ત્યાગ).
૧૧ પ્રતિમા, ૧૨ તપ, ૧ સમતાભાવ, ૪ દાન, ૩ રત્નત્રય, ૨ જલગાલન ક્રિયા ૧
રાત્રિભોજન ત્યાગ
આત્મહિતને ઉપાય સ્વરૂપ – સંબોધનમાં તાર્તિકાચાર્ય અકલંકદેવશ્રીએ આત્માને ઓળખવાનો/પામવાને ઉપાય સરસ રીતે બતાવ્યો છે તેને અહીં સર્વ જનના હિસાથે રજૂ કર્યો છે.
–સંપાદક જીવને સંસારમાં ભવભ્રમણ કરાવનાર, તેને સુખદુઃખ દેનાર તથા સંસાર અને કર્મોથી જીવને મુક્ત કરનાર અન્ય કોઈ વ્યક્તિ
આ=આચાર્ય, ઉપાધ્યાય, મુનિગણ સર્વ, પંચપરમેષ્ઠી ભગવાનને સદા જાપ કરે. ચોવીસ તીર્થકર ભગવંતોને જપ કરે. તેમનું શરણુ સંસાર તરવા માટે હિતકારી છે. આત્મસ્વરૂપની શ્રદ્ધાથી અત્મિબલ મજબૂત બને છે. ચૈતન્ય આત્મા શુદ્ધ સ્વરૂપે સદા અનુભવ કરવા “શુદ્ધ ચિપહં' ને જાપ નિત્ય કરે. * અકિંચને ડહું” સૂત્રની સમજણ કરી ભાવના વિશુદ્ધ બનાવો.
સંસારનાં દુઃખેથી છૂટવા માટે અંતરંગ ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર છે. આત્મા શરીર આદિ પરપદાર્થની ભેદભાવરૂપ શ્રદ્ધા તથા આત્મરુચિ એટલે આત્મ અનુભૂતિ સમ્યગ્દર્શન છે. આત્મા અને પરપદાર્થોનું તાત્વિક યથાર્થ નિશ્ચિત જ્ઞાન સમ્યગૂજ્ઞાન છે. આધ્યાત્મિક સમ્યગ્નાન કવચિત બાહ્ય પદાર્થ-જ્ઞાનથી ભિન્ન છે. સંસારથી, શરીરથી, વિષયભેગથી, પરિવારથી તથા ધન, મકાન આદિ પદાર્થોથી વિરક્ત ભાવ થવો, વ્રતરૂપ ચર્યા તથા કર્મ ઉદયથી થવાવાળાં સુખદુઃખમાં સમાનભાવ થવો, દુઃખ આવતાં ખેદ, વિષાદ નહિ કરે, સુખ આવતાં હર્ષ ઘેલા ન થવું. પિતે પોતાને બધાથી પૃથફ માની એકલાપણની દઢ ભાવનાથી સર્વ બાબતમાં પોતે પિતાને કેવલ જ્ઞાતા-દષ્ટ બનવું. આત્માને ઓળખવા સર્વ વાતેમાં પોતે સજાગ રહેવું. ઈદ્રિ પર નિયંત્રણ કરવું – પ્રાણીમાત્રથી મૈત્રીભાવ થવે. આ બધું સમ્યફ ચારિત્ર છે. શુકલ ધ્યાનથી મેહભાવને પૂર્ણ ક્ષય કરી વીતરાગ બનવું. આ પ્રમાણે આત્મ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org