________________
૫૪
છ તત્ત્વ :
૭ ભય :
૭ નરક :
૭ પૃથ્વી :
( ૮ ) મદઃ
૮ ૪ :
૮ દીપ:
૮ મૂલગણું
૯ પદાર્થ :
ટ નિધિ :
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, માક્ષ
( ૯ ) નવધાભક્તિ
Jain Education International
ઈહલેાક, પરલાક, મરણ, વેદના, અક્ષર, અગુપ્તિ, અકસ્માત.
ધમ્મા, વંશા, મેઘા, અંજના, અરિષ્ઠા, મેધા, માધવી,
રત્નપ્રભા, શરાપ્રભા, વાલુપ્રભા, પકપ્રભા, ધૂમ્રપ્રભા, મહાતમપ્રભા
જ્ઞાન, પૂજા, ફૂલ, જાતિ, ખલ, સમૃદ્ધિ, તપ, ઐશ્વર્યાં, ધમી મનુષ્ય આઠે મદ તજવા જ જોઈએ.
જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય.
નેટ – ( જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેાહનીય, અંતરાય ચાર ધાતિકર્મ – બાકીનાં ચાર અઘાાતકર્મ )
જંબુદ્વીપ, ધાતકીદ્વીપ, પુષ્કરદ્વીપ – વારૂણી વરદીપ – ક્ષીરવરદ્વીપ, તવરદ્વીપ, ઈક્ષુવરદ્વીપ. નંદીશ્વરદીપ.
પાંચ ઉમ્મર ત્યાગ (વડલ, પીપરલ, ઉખરલ, પાકરલ, કંઠુમ્બરલના ત્યાગ ત્રણ મકાર ત્યાગ (મદ્ય, માંસ, દારૂના ત્યાગ )
કાઈ આચાયે – પાંચ અણુવ્રત પાલન અને ત્રણ મકારત્યાગને આઠમૂલગણુ કહ્યા છે.
કાઈ આચાર્ય – પાંચ ઉદુમ્બરત્યાગ, મદ્યત્યાગ, માંસત્યાગ, દારૂત્યાગ, રાત્રિભાજનત્યાગ, અળગણુ પાણીયાગ, નિત્યદેવ ત (યજ્ઞાપવીત રત્નત્રય ધારણા )
નેટ – સપ્તવ્યસનત્યાગ અને અભક્ષ્ય ત્યાગ કરીને શ્રાવકે મૂલગુણ પાળવા.
। – પાત્ર દેખીને ખેાલાવવા, ઉચ્ચ આસને બેસાડવા, ચરણ્ ધાવાં, પૂજા કરવી, પ્રણામ કરવાં, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કામશુદ્ધિ, આહારશુદ્ધિ.
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સવર, નિર્જરા, મેાક્ષ, પુણ્ય, પાપ.
કાળ, મહાકાળ, પાંડુક, માનવ, નૈસપ, સરત્ન, શંખ, પદ્મ, પિંગલા,
(૧૦) ધર્મ :
૧૦ કલ્પવૃક્ષ : મદ્યાંગ, સૂર્યાંગ, ભૂષણાંગ, કુસુમાંગ, દીયાંગ, જ્યાતિસંગ, ગૃહાંગ, ભેાજનાંગ, ભાજનાંગ, વસ્ત્રોંગ.
( ૧૧ ) પ્રતિમા : દર્શન, વ્રત, સામાયિક, પૌષધેાપવાસ ( પૌષધ) સચિત્તત્યાગ, રાત્રિ ભાજન ત્યાગ, અથવા દિવા મૈથુન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ, ઉન્નિ
ત્યાગ.
વિશ્વની અસ્મિતા
ઉત્તમ ક્ષમા, ઊત્તમ માવ, ઉત્તમ આવ, ઉત્તમ સત્ય, ઊત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આર્કિયન્ય, ઉત્તમ બ્રહ્મચર્ય.
( ૧૨ ) ભાવના : અનિત્ય, અશરણુ, સંસાર, એકત્વ, અન્યત્વ, અમ્રુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લેાક, ધ, ખેાધિ દુર્લભ,
૧૨ તપ :
(૧૩) ચારિત્ર : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણુ ગુપ્તિ. (૧૪) ગુણસ્થાન : મિથ્યાત્વ, સાસાદાન, મિશ્ર, અવિરત સમ્યગ્દૃષ્ટિ, દેશસયમ, પ્રમત્ત વિરત, અપ્રમત્ત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંત કષાય ( ઉપશાંતમેાહ) ક્ષીણુ કષાય ( ક્ષીણ માહ ) સયાગ દેવલી, અયોગ કેવલી.
અનશન, ઊનાદર, વ્રતપરિસ`ખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત – શય્યાસન, કાયકલેશ ( છ બ્રહ્મતપ છે) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સગ, ધ્યાન ( છ અતરંગ તપ છે.)
(૧૫) પ્રમાદ : ૪ વિકથા, ૪ કષાય, પાંચ ઇન્દ્રિય વિષય, નિદ્રા, સ્નેહ,
૧૬ સ્વર્ગ –
(૧૬) કષાય : ચાર અનંતાનુબંધી ક્રેાધ, માન, માયા, લેભ, ચાર અપ્રત્યાખાન ક્રોધ, માન, માયા, લાભ ચાર પ્રત્યાખાન ક્રોધ, માન, માયા, લેભ ચાર સજ્વલન ક્રોધ, માન, માયા લેભ.
For Private & Personal Use Only
સૌધર્મ, ઈશાન, સાનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાન્તવ, કાર્પિક, શુક્ર, મહાશુક્ર, સતાર, સહુન્નાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત.
૧૬ (બેડલકારણ) : દર્શન વિશુદ્ધિ, વિનય સ ́પન્નતા, શીલવ્રતેવ્ ભાવના નતિચાર, અભીણુ જ્ઞાને પયોગ, સંવેગ,
www.jainelibrary.org