SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨ ૧૦. કુંડલિની ઉત્થાનના અણસારઃ ઘઉંટી આકારે શરીરનું ઘૂમવુ’, વીજળીના જેવા આંચક અનુભવવા, કરોડરજ્જુમાં કંપન, શરીરમાં ઝણઝણાટી, અકારણ અશ્રુપાત, હાસ્ય, સ્વેદન. ચિત્રવિચિત્ર અવાજ, જોરથી પ્રણવ અને અન્ય માનું ગુંજન ઇષ્ટદેવ-દેવીના સ્તાત્રોનુ' માટેથી સ્તવન, નાડી શુદ્ધીકરણ વખતે ઝાડા, થાય, ગરમી વધી જાય, તાવ આવે, શરીર ઠંડુ· પડી જાય, ફેફ્સાંમાંથી કફ નીકળે, અગાસાં આવતાં આંખ લાલ થવી, ભૂખ-તરસ મટી જવા અથવા અતિ ભૂખ લાગવી, માથું ભારે લાગવુ’, કીકીનું ગેાળાકારે કરવુ, શરીરના વિવિધ ભાગામાં એકાએક ખેચાણ અનુભવવું, કરોડરજ્જુમાં કીડીએ ચટકા મારતી હેાય તેવું અનુભવવું, દેવ-દેવીના યા ગુરુદેવનાં દર્શન વગેરે અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુભવા `ડિલની જાગૃતિનાં ચિહ્નો છે. ૧૧. કુંડલિની દ્વારા સ તત્ત્વ અનુભૂતિઃ કુંડલિની સ તત્ત્વાને પ્રગટ કરવા શક્તિમાન છે. શરીરમાં ઘ્રાણેન્દ્રિય દ્વારા દિવ્ય સુગધનેા અનુભવ કરાવી પૃથ્વી તત્ત્વને પ્રગટ કરે છે; મેાંમાં ગળ્યા ગન્યા મધ જેવા, ઘી જેવા, દૂધ જેવા, શેરડી જેવા રસ, આપે!આપ પ્રગટ કરે છે. શરીરમાં જ્યાં ત્યાં દાહ પ્રગટ કરીને અગ્નિ તત્ત્વને પ્રગટ કરે છે. સંમુખ સૂર્યને પ્રગટ કરીને સૂર્ય તત્ત્વ શરીરમાં જ્યાં ત્યાં શીતળતાને પ્રગટાવીને ચન્દ્ર. તત્ત્વ, જ્યાં ત્યાં વિદ્યુત પ્રવાહને પ્રગટ કરીને હાથ-પગના અંગૂઠામાં પવન ફૂંકાઈને વાયુ તત્ત્વને પ્રગટ કરે છે. કર્ણેન્દ્રિયમાં સીટી જેવા, સીઇઇ જેવા શિંગ જેવા, શંખ જેવા, 'સીનાદ જેવા, મેઘગર્જના જેવા, નાખત જેવા, ઘઉંટડીના રણકાર જેવા ટન્ ટન્ ટન્ અવાજ જેવા નાદાને પ્રગટ કરીને આકાશ તત્ત્વને પ્રગટ કરે છે; આ રીતે કુંડલિની પંચ મહાભૂત તત્ત્વ પ્રગટ કરે છે, નાભિમાંથી ઊઠેલા કાનમાં તાલબદ્ધ સંભળાતા સાહ' તાલધ્વનિ પ્રગટ કરીને ત્રણ તત્ત્વ પ્રગટ કરે છે. પીઠમાં મેરુદંડમાં ધક્કા-ધ્વનિને પ્રગટ કરીને પ્રાણ તત્ત્વ પ્રગટ કરે છે. મૂલાધાર, સહસ્રાધાર વગેરે ચક્રોમાં ઘર અવાજ પ્રગટ થઈ તે ચક્રોનું' દિગ્દન કરાવે છે. ચક્રતત્ત્વનું' પ્રાગટ્ય કરે છે. ઊભા મેરુદંડમાં. ve (૨) મૂલાધારમાંથી સૂર્યાકારે કુટિલગતિમાં ચાલતી ચાલતી વાયુરૂપી શક્તિ, ઊČગમન કરીને માથામાં ચઢતી જઈને શક્તિનું દિગ્દન થાય છે. Jain Education International (૩) મૂલાધારમાંથી વાયુ-વિદ્યુતશક્તિ નીકળીને ઉપરના મેરુદંડના મૃણાલતતુ જેવા તારમાં વહન કરતી, વેધ કરતી પક્ષાગતિ-લિફ્ટ ગતિએ ગરદન પર વિશુદ્ધ ચક્રે આવીને માથામાં-ખાપરીમાં સીધા ઉપર ચઢીને શિખા પાસે વાચુપ કરતી જણાઈ ને પાંચે ચક્રોના વેધ કરતી શક્તિનું દિગ્દર્શન થાય છે. વેધ થાય છે. (૪) વાનરની જેમ મૂલાધારથી અનાહત અને અનાહતથી સહસ્રઘાટમાં કૂદકા મારીને છ ચક્રોના વેધ કરતી શક્તિનું ક્રિગ્દર્શન થાય છે; મહાવેધ થાય છે, શિવ –શક્તિ મિલન થાય છે. આ પ્રમાણે કુંડલિની શક્તિ વિવિધ તત્ત્વાનું પ્રગટીકરણ કરી સરિતા સાગરમાં સમાય તેમ, શિવમાં સમાય છે. ૧૨. ચક્રોનુ' તાત્પ : -- ચાગના ગ્રંથામાં ઉલ્લેખિત ચક્રોનુ* હાલના નાડીવિજ્ઞાન Anatomy પ્રમાણે, નીચે પ્રમાણેના નામથી સાધારણ રીતે જાણી શકાય. ૧. મૂલાધાર ચક્ર ( મનુ લપદ્મ )-Pelvic plexus. ૨. સ્વાધિષ્ઠાન,, ( પટદલ પદ્મ )– Hypogastrics,, ૩. મણિપુર ( શદલ પદ્મ)- Epigastric (દ્વાદશદલ પદ્મ ) -Cardial ( ખેાડશલ પદ્મ ) Carotid 23 ૪. અનાહત ૫. વશુદ્ધ ૬. આજ્ઞા ( દ્વિદલ પદ્મ – Medulla oblongata ૭. સહસ્રધાર ,, ( સહસ્રલ પદ્મ )- Brain. ૧૩. પદ્ય-પાંખડીનુ વૈજ્ઞાનિક રહસ્ય— (૧) કીડીની હાર ચાલતી હોય તેમ જણાઇને શક્તિનું અનાવીને શરીરમાં પ્રસરે છે એને પ્રાગટય થાય છે. Plexus શબ્દ વપરાયે છે. .. પદ્મપાંખડી( દલ )ના અથ એવા નથી કે ત્યાં કમળની પાંખડીએ કે પાંદડી આવેલી છે. પરંતુ દલ'ના અર્થ શુચ્છ, ગૂ'ચળું ઝુમખુ' એવા થાય છે. પાંચ-દસ કેળાંનું એક ઝુમખું ( ગુચ્છ ) ખને છે તેને દલ કહે છે. દા.ત. ચતુલ પદ્મ( મૂલાધાર ચક્ર)ના દલના અર્થ એ છે કે એ સ્થળેથી ચાર નાડીએ ગુચ્છ કારણે જ અંગ્રેજીમાં For Private & Personal Use Only 39 www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy