________________
૬૮૨
શ્યામ
સાતવે દીન આર્ય યદુપતિ કિયા આપ ઉદ્ધાર દિવ્યચક્ષ રૃ કરી શિશુ સુનુ માગ ખર જે ચાઈ હા કહી પ્રભુભક્તિ ચહુત શત્રુ નાશ સુભાઈ સરાના રૂપ દેખા દેખી રાધા સુનત કરુના સિંધુ ભાખી એવમસ્તુ સુ ધામ પ્રખલ ઈચ્છને વિપ્રફુલતે શત્રુ હે નાશ અખિલ બુદ્ધે બિચાર વિદ્યામાન માને સાસ નામ રાખે હું સૂરજદાસ સૂર શ્યામ. મેહિમનસા અહે બ્રજકી ખચી સુખચિત થાય શ્રી ગોંસાઈ કરી મેરી આઠ મધ્યે છાપ વિપ્ર પૃથુ કે યાગકા હા ભાવ ભુર નિકામ “ સૂર 'હે ન ંદન જુકે! ક્રિયા મેાલ ગુલામ ભાવાથ ( શ્રી નર્રસંગદાસ ભાણજીભાઈ બ્રહ્મભટ્ટના “સુર
""
પ્રકાશ પાના ન”. ૧૯થી ૨૩ના આધારે)
પ્રથમ એક પૃથુ ( વિશાળ ) યજ્ઞથી એક મહાન અદ્ભુત રૂપ ( પુરુષ ) ઉત્પન થયા. બ્રહ્માજીએ વિચાર પૂર્ણાંક તેનું બ્રહ્મરાવ નામ રાખ્યુ. દેવીએ દુગ્ધાપાન કરાવ્યું ત્યારે શિવાદિક દેવાએ પ્રસન્ન થઈને કહ્યું કે હે દુગે ! તારા પુત્ર અતિ શ્રેક થયેા છે. દેવીએ તેને દેવાના ચર માં દંડવત્ પ્રણામ કરાવ્યા. તેમણે દેવાની સ્તુતિ કરી આશિર્વાદ મેળળ્યા તે બહુ પુરુષના વંશમાં ચંદ વરદાય ઉત્પન્ન થયા કે જેને પૃથ્વીરાજ ચહુવાને જ્વાળા દેશ (હાલ પજખમાં આવેલ જાલંધર) બક્ષિસ કર્યાં હતા.
એક આવા જ ભાવનું કવિત કવિ ગંગનું પણ છે. કવિત
પ્રથમ વિધાત ને પ્રગટ ભયે અઢીજન પુનિ પૃથુ યજ્ઞતે, આભા સસાત હૈ માના સુત શૌનકન, સુનત પુરાન રહે યશકે! ખખાને અતિ, સુખ અર સાત હૈ ચાંદ ચહુવાનકા કેદાર ગેરી શાહ જીકે ગમ અકબર કે, ખખાને ગુન ગાત છે જાનત અવ્ વ, નિગમપુરાન જાને દર બ્રહ્મમટ્ટકા, જંગમે વિખ્યાત હૈ તે જગપ્રસિદ્ધ કવિ ચંદના ચાર પુત્રા “ પૃથ્વીરાજ રાસા ” માં દૃશ પુત્રો લખ્યા છે જેવાકે સુર, સુંદર, સુજાન, જહે, મલ્હ, લિન્દ્ર, કેહરી, વીરચંદ, અવધૂત અને ગુણરાજ. આ ગુણુરજને જ ગુણચંદ કહ્યા હોય તેવુ મને. ગુણુ
Jain Education International
વિશ્વની અસ્મિતા
ચંદના શીલચંદ્રનામે પુત્ર થયા કે જે શીલચંદ્ર રણુસ્થારના મહારાજા હમીરદેવના રાજકવિ તથા મુખ્ય અમાત્ય પદ્મપર બિરાજતા તેના વશમાં હરિચંદ્ર થયા. તેણે આગરા આવી ગૈા પાચલ ( ગ્વાલિયરના પ્રાચીન કિલ્લે )માં નિવાસ કર્યાં. તેના પુત્ર રામચંદ્ર ગાનવિદ્યામાં અતિ કુશળ હતા. તે મહાન હરિભક્ત હોવાથી સાધુ સમાજમાં બાબા રામદાસજીના લાડીલા નામથી પ્રસિદ્ધ થયા. જે આખા ભારતવર્ષમાં પ્રસિદ્ધ થયા તેમજ આઈને અકખરીમાં પણ તે નામથી જ સ્થાન પામ્યા. તેણે લાં સમય ગેાપાચલમાં નિવાસ કર્યા હતા. તેને સાત પુત્રો થયા. કૃષ્ણચંદ્ર-ઉદારચંદ – રૂપચંદ – બુદ્ધિચંદ – દેવચંદ – પ્રમેાધચંદ્ર અને સાતમા સૂરજચંદ્ર તે સાત પૈકીના છ લડાઈમાં વીરગતિ પામ્યા (સૂરદાસજી પદમાં લખે છે)
અને હુ સાતમે અધ-મ'તિમ-નકામા સૂરજચદ્ર રહી ગયા. એક દિવસ કૂવામાં પડી ગયા જેમાં મારી પાકાર કેાઈ એ સાંભળી નહીં. સાતમે દિવસે યદુપતિ શ્રીકૃષ્ણે મને બહાર કાઢયો. નેત્ર ખાલી દીધા અને કહ્યું કે “ હું પુત્ર! જે ઈચ્છા હોય તે વરદાન માગી લે” મેં વિનંતી કરી, હે પ્રભા! આપની ભક્તિ અને શત્રુને નાશ ઇચ્છું છું અને આપનું સ્વરૂપ જોયા. પછી અન્યનું રૂપ ન દેખું!
તે સાંભળી કરુણુા સિ‘પ્રભુએ “ એવમસ્તુ ” કહ્યું અને કહ્યું કે “દક્ષિણના પ્રખળ વિપ્રકુળથી તારા શત્રુના નાશ થશે અને તારી બુદ્ધિ તથા વિદ્યા અચળ રહેશે” એમ કહી મારુ' નામ “ સૂરશ્યામ ” રાખી પાછલી રાત્રિમાં અંતર્ધ્યાન થઈ ગયા. તેથી સૂરદાસે દુહા કહ્યો છે.
દુહા
ખાય છેાડાવત જાત હેા, નિર્દેલ જાનત મેાહિ હિરદેસે જબ જાઈ એ મરદ ખદૌ ગેા તાહિ
સુરદાસજી ઉપરના પત્રમાં લખે છે, “તે પછી હુ વ્રજમાં જઈને વસ્યા અને શ્રીગોસાઈજી વિઠ્ઠલનાથે મારી અષ્ટ છાપમાં સ્થાપના કરી ”
“હું... પૃથુ યજ્ઞનના વિપ્ર ” એટલે પૃથુરાજાના યજ્ઞમાંથી ઉત્પન થયેલ પુરુષના વશા છું અને નંદનંદનના ખરીદેલા દાસ છું.”
ઉપરના પદથી સિદ્ધ થાય છે કે સૂરદાસજી જાતિના બ્રહ્મભટ્ટ અને ખાલ્યકાળથી નેત્રહીન હતા. હિન્દી ભાષાના
For Private & Personal Use Only
www.jainelibrary.org