________________
સૌંદર્ભગ્રંથ ભાગ–ર
મહાન આચાર્ય. ચંદ ખારાટના ઉજજવળ કુળમાં ઉત્પન્ન થઈ પેાતાનાં ઉજજવળ કાવ્યકિરણા સમગ્ર આવતામાં ફેલાવી ગયા.
સૂરદાસજીના સ્વ-રચિત ગ્રંથાથી જ તે બ્રહ્મબ્રટ્ટ હાવાનુ' સાખિત થાય છે, તેમાં લેશ પણ શ ́કા ન હોવા છતાં કેટલાંક ભાષા અગ્નિજ્ઞના પાતાની અજ્ઞાનતાને લઈ કે પછી ઈર્ષાને વશ થઈ પણ જે સૂરદાસને અહ્મભટ્ટ કહેવામાં સ`કાચાતા હોય તેા તેના નિવારણ માટે ઉપરના પદનું વધારે સ્પષ્ટીકરણ કરીશું.
પદ્મની પ્રથમ છ તુર્કમાં બ્રહ્મભટ્ટોની ઉત્પત્તિનું વર્ણન છે. રચનાની શરૂઆતમાં દેવતાઓએ એક પૃથુ (વિશાળ) યજ્ઞ કર્યાં જેમાંથી એક અદ્ભુતરૂપ પુરુષ પ્રગટ થયા કે જેનું નામ બ્રહ્માજીએ વિચાર પૂર્વક બ્રહ્મરાવ રાખ્યુ બ્રારાવ એ એ શબ્દના અનેલા છે અર્થાત્ બ્રહ્મ અને રાવ મળી બ્રહ્મરાવ થયા. હિન્દી ભાષામાં ભટ્ટને રાવ, રાય, કવિ, જગા ઇત્યાદિ નામાથી એળખવામાં આવે છે જેથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મરાવ અને બ્રહ્મભટ્ટએ એકજ અનાં સૂચક છે. ત્રીજી તુર્કમાં “ પાનપય દેવી ક્રિયા ’ અર્થાત્ આદ્યશક્તિએ પાતાનાં સ્તનથી દુગ્ધાપાન કરાવ્યું ( ધવરાવ્યે ) તે મહાન બાળકને જગદંબાએ પુત્રવત્
અંકમાં ધારણ કરી જન્મદાતા જનનીની પેઠે સ્નેહ અને વાત્સલ્યપૂર્ણ ભાવથી ધવરાવ્યેા. આના પુરાવામાં આર્યો. વના ધુરંધર વિદ્વાનાના મત આ નીચે દર્શાવ્યા છે.
“વિશ્વપુરાણુ ” અંશ-૧ અધ્યાય-૧૩ માં એવી એક કથા છે કે પિતામહ જેના દેવતા છે એવા પશુ
રાજાના યજ્ઞમાં એક વાર સેમરસ પાન કરવાને દિવસે “ સૂતિ ”( સામ રસ કાઢવાનું સ્થાન )માંથી મહા
બુદ્ધિશાળી “ સૂત ” ઉત્પન્ન થયા અને તે જ દિવસે મહા યજ્ઞમાંથી પ્રાજ્ઞ એવા માગધ જન્મ્યા. મુનિવરેએ સૂતમાગધને : કહ્યું “પ્રતાપવાન વેનરાજાના પુત્ર પૃથુનાં વખાણુ કરા. ગુણ પ્રમાણે સ્તાત્ર ગાવા એ કમ તમારે ચેાગ્ય છે તે તમને પ્રાપ્ત થાઓ.’
“હિન્દુધર્મ વર્ણ વ્યવસ્થા” નામક એક મહા મંડળ ઉત્તર આ વ્રતમાં સ્થાપન થયુ. જેમાં સનાતન ધર્મના મહાન સ્થંભરૂપ ભારતવર્ષના અનેક શાસ્ત્ર વિશારદ વિદ્વાન તેમના સભાસદ છે. તેમની સમતિથી મ`ડળના મંત્રીએ “ બ્રાહ્મણુ નિ ય ” નામક એક મહંદૂ ગ્રંથ છપાળ્યે છે. જેમાં ૩૨૪ પ્રકારના બ્રાહ્મણેાની મીમાંસા-ભેદ-ભાવ
Jain Education Intemational
૬૮૩
વગેરે અનેક શાસ્ત્ર તથા ભારત અને યુરાદિ દેશેાના પ્રાચીન અર્વાચીન વિદ્વાનાના તથા સરકારી પાટ ના આધારે દાખલા-પુરાવા સહિતે સ્ફુટ કરેલ છે અને તેને આધારે હાલમાં બુંદેલખંડ ઇત્યાદિ પ્રાંતાના ન્યાયાલયમાં ધાર્મિક તકરારોના ફેસલા સુધ્ધાં અપાયા છે તે ગ્રંથમાં બ્રહ્મભટ્ટ જાતિની ઉત્પત્તિ માટે જે લખવામાં આવ્યું છે તેમાંથી એકાદ ફકરો આ નીચે ટાંકી બતાવામાં આવે છે.
ઉક્ત ગ્રંથના પાના ૪૩૫ પેરા-૧ માં ગ્રંથકર્તાએ યુરેપિયન વિદ્વાન મી. સી. એચ. વિલ્યમ કુક બી. એ. એ અંગ્રેજીમાં નીચે મુજબ પુરાવા આપ્યા છે.
Once upon a time Brahma performed a sacrifice when two men appeared and stood
before sacrificial fire. When Mahakali saw that they were dying of thirst, she gave them
suck from her breasts and named them Magadha and Suta. The Magadha Brahmin settled in the east and the Bhatt Brahmi
ns are their descendants.
ભાવાઃ- એક સમય બ્રહ્માજીએ યજ્ઞ કર્યો તેમાંથી
એ
પુરુષ પ્રગટ થયા અને વેઢી સન્મુખ ઊભા રહ્યા. તેને જોઇ મહાકાળીએ પોતાના સ્તનથી દૂધ પાયુ'(ધવરાવ્યા) અને તેનું નામ માગધ અને સૂત રાખ્યું, માગધ બ્રાહ્મણુ પૂર્વમાં વસી ગયા અને ભાટ બ્રાહ્મણ ( બ્રહ્મભટ્ટ ) તેનાં સતાન છે.
વિપુરુષના વંશમાં પાછળથી મહાવિ ચંદ્ર બારોટ ઉપર જણાવ્યા મુજબ દૈવીશક્તિ પ્રાપ્ત કરનાર
( વરદાય ) પ્રસિદ્ધ ભાષાકાવ્યવિશારદ થયા અને તેના જ
સુપ્રસિદ્ધ કુળમાં શ્રીમાન સૂરદાસના જન્મ થયા એ વાત
નિર્વિવાદ સિદ્ધ થાય છે અને તેને સિદ્ધ કરવા ઉપરનાં પ્રમાણેા પૂરતાં છે, અને એક સરદાર કવિએ પણ સૂરદાસજીને ચંદ્રના વશના જ કહ્યા છે.
સૂરદાસજીનું જન્મસ્થાન દિલ્હી પાસે સીહી ગામ માનવામાં આવે છે. પછીથી તે આગ્રા અને મથુરા વચ્ચે ગાઘાટમાં બિરાજતા પણ તેના ગેલેાકવાસ ગોકુળમાં થયા.
લેાકાની માન્યતા એવી છે કે તે ઉદ્ધવના અવતાર હતા. તેઓશ્રીએ એકાદ લાખ પદોની રચના કરી છે અને તેના પાંચ ગ્રંથ – જેવા કે (૧) સૂરસાગર
For Private & Personal Use Only
www.jainelibrary.org