SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જીવ હૈ અનંત એક વકે અનંત ગુણુ એક ગુણુ કે અસ`ખ પરદેશ માનીએ એક પ્રદેશમે અનંત ક્રમ વર્ગના હૈ એક વર્ગના અનંત પરમાણુ ઠાનીએ અણુમે અનંત ગુણુ એક ગુણમે અનંત પરાય એ કેકે અનંત ભેદ માનીએ. જીવને અનંત પ્રદેશી કહ્યો છે તે દરેક પ્રદેશમાં અનંત કર્મવા હાય છે. અને જે અનંત પરમાણુની બનેલી છે. આ પરમાણુ આજના વિજ્ઞાનના “ એટમ ’’માં અનંત ગુણુ છે અને તે ગુણામાં અનંત પર્યાયો છે. આમ અહીં દિવ્ય ગણિતના આશરા લેવામાં આવે તા જ જીવના સૂક્ષ્મતમ ભાગને ઓળખી શકાય. તે કેવા સુક્ષ્મ છે તે વિજ્ઞાન કહે છે કે એક ટીપાં પાણીમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જેવાય તેવા ૩૬૦૦૦ જેટલા વેશ છે. પેાતે યંત્રથી ન દેખાય તેવા અતિતમ સૂક્ષ્મ જીવે તેા કેટલા હશે? જીવાણું અંગે સને કહ્યુ છે કે સાયની અણી ઉપર ખટાટા જેવા કંદમૂળના એક નાનામાં નાના ટુકડા લીધા હાય તા તેમાં અનંતાન ંત જીવા વિદ્યમાન છે. જેમનું જન્મવું અને મરવુ' એક શ્વાસમાં આઠદશ વાર થાય છે. એટલે આ આ સૂક્ષ્મ વેાની અવગાહનાનુ` માપ શબ્દાતીત છે. જીવના પ્રકારો આવા વાના પ્રકારા તેથી અનત છે. તેમનાં કુળ કરાડા છે અને ચેાની ૮૪ લાખ છે ઃ સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાયુકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, આ બધી એકેન્દ્રિય જીવાની જાતિના ભેદ છે, જેને નિગાદિયા કહે છે. : ૨ લાખ બેઇન્દ્રિય, ૨ લાખ તૈઇન્દ્રિય, ૨ લાખ ચઉઇન્દ્રિય, ૪ લાખ દેવ, ૯ લાખ નારકી, ૪ લાખ તિર્યંચ ( પંચેન્દ્રીય) ૧૪ લાખ મનુષ્ય. વૈદિક ગ્રંથામાં પણ યાનીની સખ્યા આ જ બતાવી છે પણ તેની ગણુતરી જરા જુદી રીતે છે. આ ૮૪ લાખ પ્રકારના વેની ઉત્પત્તિ સ્થાન — ચાનીના પણ શાસ્ત્રામાં ૯ પ્રકાર ગણાવ્યા છે. ( ૧ ) સચિત ( ૨ ) અચિત (૩) સચિતાચિત (૪) શાત ( ૫ ) ઉષ્ણુ ( ૬ ) શિતાષ્ણુ (૭) સંવૃત્ત (૮) વિવૃત્ત અને (૯)સંવૃત્તવિવૃત્ત. જીવ આ નવ પ્રકારની યાની પૈકી એકાદ યોનિ દ્વારા આ સંસારમાં આવે છે પણું એને માટે કાઈપણ જાતનાં શરીરા તૈયાર હેતાં નથી કે તેમાં પ્રવેશ કરી દે. પરંતુ તે પેાતાનાં પૂર્વક અનુસાર તે પેાતાના નવા દેહની સ્વયં રચના કરે છે, ને તે કામાં આ પર્યાપ્તિનો તે ઉપયોગ કરે છે. પુદ્ગલમાં રહેલ પરિણમનશક્તિને ઉપયાગમાં લેવાની જીવની શક્તિને પર્યાપ્ત કહે છે. આનુ અંતરંગ કારણુ કામ્ણુયાગ છે. અને બાહ્યકારણુ પુદ્ગલ ગ્રહણુ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસેાાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિની મદદથી આત્મા પેાતાના નવા Jain Education International -- વિશ્વની અસ્મિતા દેહાદિની રચના કરે છે. આવી રચના કરવાવાળા જીવેશના અનેક ભેદ છે. ને તે જુદી જુદી દૃષ્ટિએ ગણાવવામાં આવ્યા છે. પરમાત્મા યાને શુદ્ધવન નિરંતર ચૈતન્યરૂપ ધર્મથી ઉપયુક્ત હાવાના કારણે તે અપેક્ષાએ તે એક જ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી બે પ્રકારના છે. અથવા ભવ્ય અને અભવ્યથી પણ ખે પ્રકારે છે અથવા સંસારી અને મુક્ત એમ બે પ્રકારે છે. ભેગ ભૂમિ અને કર્મ – ભૂમિ એમ પણ બે પ્રકારે છેક ફલ ચેતના, કર્મ ચેતના અને જ્ઞાન ચેતનાથી લક્ષમાન હાવાને કારણે ત્રણ પ્રકારની છે. સિદ્ધ, અસિદ્ધ અને નૌસિદ્ધ એવા પણુ ત્રણ પ્રકારે છે. બહિરાત્મા, આંતરરાત્મા અને પરમાત્મા એવા પણ ત્રણ ભેદ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યના ભેદથી પણ ત્રણ નતને છે. દેવ, મનુષ્ય, તિય ચ અને નરક એમ ચાર ગતિને કારણે તે ચાર પ્રકારના છે. ઉપશમ, ક્ષય, ક્ષયાપશમ, પરિણામ અને ઉદય એ ભાવભેદે કરીને તે પાંચ જાતના છે. તથા પાંચ ઇન્દ્રિયા હાઈ તે પાંચ પ્રકારના પણ છે. ભવાંતરમાં શિાના છ સંક્રમણુ અપમાથી મુક્ત હેાઈ છ પ્રકારના છે. અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગીયુક્ત હેાઈ સાત પ્રકારના છે. સમ્યક્દનાદિ સ્વાભાવિક આઠે ગુણુ યુક્ત બનતા હાવાથી અગર જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના આશ્રવથી યુક્ત હાવાની અપેક્ષાએ તે આઠ પ્રકારના છે. નવ પદાર્થોને! વિષય કરવાવાળા હાઈ તે નવ પ્રકારના છે અને શ પ્રાણને કારણે તથા શ પ્રકારની મુખ્યનીતિના ભેદથી તે દશ પ્રકારના છે. અગિયાર પ્રતિમાએ હાવાથી અગિયાર પ્રકારના જીવ ગણાય. બાર પ્રકારનાં વ્રત હાઈ બાર પ્રકાર પણુ કહેવાય. તેર પ્રકારનું ચારિત્ર્ય હાઈ તેર જાતનાં ને ચૌદ ગુણસ્થાન હાઈ ચૌદ પ્રકારના જીવા ગણાય. આમ જીવાના અનેક રીતે ભેદ – પ્રભેદ પડે છે, તેની ઘેાડી વધુ વિગત નોંધી લઈએ, દનજ્ઞાન – ઉપયાગની દૃષ્ટિએ સમસ્ત જીવા એક જ પ્રકારના છે કારણ કે સનું લક્ષણુ જે ચેતના છે તે બધામાં વ્યાપેલું નજરે પડે છે. બે પ્રકારના વેામાં એક મુક્ત એટલે કે દ્રવ્યકર્મ, ભાવકમ અને નૌક્રમથી છૂટા થયેલા જીવા અને બીજા સંસારી એટલે આ ત્રણે પ્રકારનાં કર્મોથી લિપ્ત. આ સ’સારી થવાની પણ ગુણુધર્મોની ક્ષાઓ – ગુણસ્થાને ચૌદ હાઈ ચૌદ ભેદ પડે છે. આ વિશ્વમાં ભાગભુમિ અનેક ભુમિ એ બે જાતની ભુમિ છે તે હિંસાખે જીવના આ બે ભેદ પણુ ગણાવ્યા છે. ભેગ ભુમિયા જીવેશને કલ્પવૃક્ષ વડે જ જીવવાનુ હાય છે, જ્યારે અસિ, મસ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ આદિ છ ક જેમને કરવાં પડે તે કર્મભુમિજ જીવા કહેવાય. – સસારી – સિદ્ધ એ બે પ્રકાર ઉપર જોયા પણ તેમાં સિદ્ધના એ ભેદ પડે છે. આઠે પ્રકારના કથી વિમુક્ત ને લેાકાત્રે સિદ્ધ શિલા ઉપર બિરાજતા સિદ્ધજીવે છે. જ્યારે નૌસિદ્ધ એટલે જીવમુક્ત કે જેમણે ચાર ધાતિયા કર્મ ના તા ક્ષય કર્યો છે પણ માકીનાં ચાર અધાતિયા કર્મ કે જેના વડે શરીરાદિ ટકેલ છે તેવા જીવાને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy