SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ -સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨ (૪) પૃથ્વીતલના ભૂષણ અને જે દિવ્યજ્ઞાન વડે આકાશને સૌંસારમાં જગરક્ષક વ્રતાના માપે છે તેવા વૃષભનાથ સમ્રાટ આ પ્રચાર કરી. (ઋગ્વેદ ૩ અ. ૩ ) (૫) તે ઉપરાંત ઋગ્વેદ ૩૬ અધ્યાય ૪-૬-૮-માં, ૩૮/ અ. ૭માં, ૪/૧૨૨–૫માં, અ.૪/ વર્ગ ૯માં, અ/૨/૩૩માં પશુ - ઋષભદેવ – અર ́હત દેવનાં નામેા આવે છે. ( ૬ ) યજુવેદના અધ્યાય ૫ મંત્ર ૨૫માં નેમિનાથ તી કરને આહુતિ સમર્પણુ કરાઈ છે. (૭) મહાભારતમાં ભગવાન આદિનાથ તથા નૈમિનાથનાં નામા આવે છે. ( ૮ ) યાગવાશિષ્ટના વૈરાગ્ય પ્રકરણમાં રામચંદ્રજી દ્વારા જિન સમાન પેાતાની, આત્મામાં શાંતિ પ્રાપ્ત કરવાની ચાહના પ્રગટ કરાઈ છે. (૯) માતૈયપુરાણુ, વાયુપુરાણું, અગ્નિપુરાણું, નારદપુરાણ, વિષ્ણુપુરાણુ, શિવપુરાણ, બ્રહ્માંડપુરાણું, પ્રભાસપુરાણું, સ્કંદપુરાણુ, નાગપુરાણ આદિ અનેક પુરાણામાં પ્રથમ તીથંકર વગેરેનાં નામાના સ્પષ્ટ ઉલ્લેખ છે. ભરતચક્રવતીના નામના ઉલ્લેખ છે. ( ૧૦ ) માહેન–જો–દડાના પુરાતત્ત્વમાં જે મૂર્તિ નીકળી છે તે ઉપર “ નમે। જિનેશ્વરાય ” એવા શબ્દ અંકિત છે જે જટાધારી ઋષભદેવની મનાય છે. ( ૧૧ ) ભગવાન બુદ્ધે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની જેમ પ્રથમ નિગ્ર ંથ દીક્ષા લીધેલી અને જૈન સાધુની પૂરક ચર્યા તે પાળતા પણ તેમાં પડતી હાડમારીઓથી કંટાળી તેમણે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. આ વાત તેમના જ મુખે બૌદ્ધ સાહિત્યમાં નોંધાયેલી છે. (૧૨) શ્રીમદ્ ભાગવતમાં ઋષભદેવનું પૂરુ· ચરિત્ર અપાયું છે, ને તેમને અવતાર તરીકે ગણાવાય છે, (૧૩) વિશ્વના બધા ધર્મો વ્યક્તિપૂજાના પ્રતીક સમાન છે જ્યારે જૈનધર્મ ગુણુપૂજક છે તેથી તે સૌથી જૂના છે, (૧૪) અનેકાંતના સિદ્ધાંતની દૃષ્ટિએ દુનિયાના બધા દર્શાના સમાવેશ જૈનદર્શનમાં જોવા મળે છે. (૧૫) જૈનધર્મના સિદ્ધાંતા અને તત્ત્વજ્ઞાન એટલા વિશાળ – ઊંડા અને અકાટ્ય છે જે તેની પ્રાચીનતા સાબિત કરે છે. (૧૬) મનુસ્મૃતિમાં પણ મરૂદેવી-નાભિરાજા અને ભરતનાં “નામા આવે છે ને તેમને કુલકર કલા છે. Jain Education International પ આવા અનેક પુરાવાઓ આપી શકાય છે જે વડે સુનાએ અને ઇતિહાસનાએ પેાતાના રૂઢ મતવ્યને સુધારવાની જરૂર છે. દેશવિદેશના અનેક મહાપુરુષાના જૈનધર્મ વિષે અભિપ્રાયા પણુ આ પુસ્તકમાં અન્યત્ર અપાયા છે તે તટસ્થ અભ્યાસ પછી અપાયા છે, તે વસ્તુ જૈનધર્મને વૈજ્ઞાનિક અને અતિતમ પ્રાચીન અને વિશ્વધર્મને ચેાગ્ય સિદ્ધ કરે છે તેથી તા ભારત સરકારે અણુવ્રત આંદાલનને ટેકા જાહેર કરેલા અને હિદે તથા વિશ્વે ભગવાન મહાવીરના નિર્વાણુ મહાત્સવ ખૂબ ઠાઠથી સર્વત્ર ઊજવ્યા અને ઉજવણીમાં સર્વાં પ્રકારની સહાય કરી, જૈનધર્મના સહિતકારી ઉપદેશને ગ્રહણ કરવામાં જ જગતનું કલ્યાણુ છે. દિગંબર આચાય –પરંપરાની વિગત ભગવાન મહાવીરના નિર્વાણ દિવસે તેમના મુખ્ય ગણુધર શ્રી ઈંદ્રભૂતિને, જેમનું નામ ગૌતમસ્વામી છે તેમને કેવળજ્ઞાન થયું. ત્યારબાદ સુધર્માસ્વામી અને જજીસ્વામી એ એ કેવળ થયા. ત્યારબાદ ૧૦૦ વર્ષોમાં પાંચ શ્રુત "ધ્રુવળીએ થયા: વિષ્ણુ, નોંક્રિમિત્ર, અપરાજિત, ગાવન અને ભદ્રબાહુ, ભદ્રબાહુના સમયમાં બાર વર્ષના દુષ્કાળ પડયો અને ધર્મના બે ભાગ દિગંબર, શ્વેતાંબર થયા. ત્યારબાદ ૧૮૩ વર્ષમાં ૧૧ અગ્યાર અંગ અને દશપૂર્વના જાણકાર થયા તેમનાં નામ છે વિશાખા, પ્રેાવ્હિલ, ક્ષત્રિય, જયસેન, નાગસેન સિદ્ધાર્થ, ધૃતસેન, વિજય, વૃદ્ધિલિંગ, દૈવ, ધર્મસેન,—ત્યારબાદ ૨૨૦ વર્ષમાં માત્ર અગિયાર અગના જ્ઞાતા પાંચ જાતિરાજો થયા, દિન પ્રતિદિન સ્મરણશક્તિ ઘટતાં દશ અંગના જાણુનાર સુભદ્રાચાર્ય અને નવઅંગના જ્ઞાતા યોાભ તે પછી આઠે અંગધારક ખીન્ન ભદ્રબાહુ થયા ને છેલ્લા લેાહાચાર્ય થયા. તે પછી પાંચ આચાર્યાં – અ`ઃબલિ, માઘનર્દિ, ધરસેન, પુષ્પદંત અને ભૂતલિ થયા જે પ્રમાણુ જિનવાણીના જ્ઞાતા હતા. તે પહેલાં શ્રુતધર આચાયૅ ગુણધર થયેલા જેમણે કલાપપ્રાભુતની રચના કરેલી છે. તે પછી જૈન જગતના મહાન આચાર્ય કુંદકુંદ થયા જેમણે ૮૪ પાહુડાની રચના કરી છે તે જેનું નામ મગલામાં લેવાય છે, તે અરસામાં થયેલા આચાર્યની વિગત નીચે મુજબ છે. નામ (૧) આર્ય ભિક્ષુ (૨) નાગહસ્તિ (૩) જયશ (૪) યુતિવૃષભ (૫) કુંદકુંદાચાર્ય For Private & Personal Use Only પર પરા સમય વીર નિર્વાણુ પછી ૪૬ ૭ ૮૦ 33 33 વીર સંવત ૬૬ વીર નિ. પૂછી ૭૬ ૩ પહેલી શતાબ્દી ' 39 ગ્રંથરચનાઓ ઉપલબ્ધ નથી. 22 "" તિલેાચપણુત્તી ૮૪ પાહુડા સમયસારાદિ www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy