SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વેદાંત આદિ અન્ય શાસ્ત્રોની પહેલાં પણ જૈનધર્મ અસ્તિત્વમાં હતા, એ અંગે મને જરા માત્ર પશુ શંકા નથી. ' —૫: રામમિત્રજી આચાર્ય, શમાનુજ દ્વેષને લીધે ધર્મપ્રચારને શકનારી આપદાઓ હાવા છતાં જૈનશાસન કયારેય પરાજિત ન બનતાં સર્વત્ર વિજયી જ રહ્યું છે, અંત, દેવ સાક્ષાત્ પરમેશ્વર છે. અહ ંત પરમેશ્વરનું વર્ણન વેદેશમાં પણ જોવા મળે છે, ” “ એક જૈન શિષ્યના હાથમાં બે પુસ્તક જોયાં, એ લેખ મને એટલા નિઃપક્ષપાતી જણાયા કે તે વાંચતા જાણે ખીજા જગતમાં આવી ઊભું રહી ગયા. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ રહ્યો હાય તા તે જૈનધર્મ છે. ક –સ્વામી વિરુપાક્ષ, એમ. એ. (પ્રેા. સંસ્કૃત ઢાલેજ-ઇન્દૌર ) —યાગી જીવાનન્દુ પરમહંસ આધુનિક ઐતિહાસિક સાધનાથી એ સાબિત થયું છે કે યથાર્થમાં બ્રાહ્મણુધર્મ સદ્ભાવ અથવા હિન્દુધર્મ રૂપમાં પરિવર્તન થવા ઘણા અગાઉ જૈનધર્મ આ દેશમાં વિદ્યમાન હતા. r —ન્યાયમૂર્તિ રાંગલેકર ( મુંબઈ વડી અદાલત ) “ પ્રાચીન શિલાલેખા, ગુફા અને અનેક પ્રાચીન અવશેષ પ્રાપ્ત થવાથી જૈનધર્મની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. સૃષ્ટિના પ્રારભ થયા ત્યારથી જૈનધર્મ પ્રચલિત થયા છે. વેદાન્ત દર્શનની અપેક્ષાએ પણ જૈનધર્મ ઘડ્ડા પ્રાચીન છે. ” ——સ્વામી રામમિત્રજી શાસ્રી “ અતિહાસિક વિશ્વમાં તા જૈનસાહિત્ય જગત માટે વધુ ઉપયાગી વસ્તુ છે. જૈન સાધુ પૂર્ણપણે વ્રત – નિયમ અને ઇન્દ્રિય સંયમનું પાલન કરતાં વિશ્વમાં આત્મસયમના એક જબરદસ્ત આદર્શ રજૂ કરે છે. એક ગૃહસ્થનુ જીવન કે જે જૈનત્વને સમર્પિત છે તે પણ એટલુ` બધું નિર્દોષ છે કે ભારતવષે" તેનુ ગૌરવ લેવુ જોઈએ. ” —ડા. સતીષચંદ્ર વિદ્યાભૂષણ “ જૈનધર્મ પાતાના અહિંસાના સિદ્ધાંતાને લીધે વિશ્વધર્મ થવા માટે પૂર્ણ યોગ્ય છે. ” Jain Education International —ડા. રાજેĀપ્રસાદ “ પેાતાના પૂર્વે થઈ ગયેલા ૨૩ મહર્ષિ અથવા તીર્થંકરા દ્વારા અપાયેલા ઉપદેશાની પર પરા વ માને આગળ વધારી, ઈસ્વીસન વિશ્વની અસ્મિતા . પૂર્વ ઋષભદેવના અસખ્ય ઉપાસક હતા, આ બાબતને સિદ્ધ કરવા માટે અનેક પ્રમાણુ ઉપલબ્ધ છે. યજુવેદમાં પણ તીર્થંકરાને માન્યતા આપવામાં આવી છે. અગણિત અથવા યુગાનુયુગથી જૈનધર્મ ચાલ્યા આવે છે.” —ા રાધાકૃષ્ણન જૈનદર્શનમાં જીવન તત્ત્વની જેટલી વિસ્તૃત વિવેચના છે તેવી ખીન્ત કાઈ દર્શનમાં નથી. ' —અજાક્ષ સરકાર, એમ. એ. બી. એ. એલ. 66 “ જૈનધર્મ માં અહિંસાનું તત્ત્વ અત્યંત શ્રેષ્ઠ છે, યતિધર્મ અત્યંત ઉત્કૃષ્ટ છે. હું જૈન સિદ્ધાંતના સૂક્ષ્મ તત્ત્વાને ખૂબ જ ચાહુ છું.” —મહમદ હાફ્તિ સૈયદ, બી. એ. એલ. “ મહાવીરના સત્ સંદેશ અમારા હૈયે વિશ્વા ધૃત્વને શ’ખનાદ કરે છે. '' —સર અક્બર હૈદરી આવા અનેક અભિપ્રાયા પૂર્વ અને પશ્ચિમના ખ્યાતનામ . મહાપુરુષોએ ઉચાર્યા છે જે જૈનધર્મની શ્રેષ્ઠતા અને વિશ્વધર્મ થવાની ચાગ્યતા જાહેર કરે છે. જૈનધર્મ – પ્રાચીનતાના પુરાવા વિશ્વની જેમ ધર્મ પણ અનાીિ છે. વિશ્વની જેમ ઉત્પત્તિ કે આદિ નથી, તેમ ધર્મને પણ આદિ કે અંત નથી, કારણ કે વસ્તુના સ્વભાવ તે જ ધર્મ છે. વિશ્વ વસ્તુએથી-દ્રવ્યોથી ભરેલું છે તેથી દ્રવ્યની સાથે તેના ધર્મ હાય તે સ્વાભાવિક છે. વિશ્વના બધા ધર્મમાં પ્રકૃતિ-કુદરતની અતિતમ નિકટ આવે તવા કાઈ ધર્મ હાય તા તે જૈન ધર્મ છે. છતાં અજ્ઞાનવશ કે અધૂરી માહિતીને કારણે કેટલાક જૈનધર્મ મહાવીર સ્વામીના સમયથી છે તેમ કહે છે પણ હવે ઐતિહાસિક દૃષ્ટિએ અને સશોધનની દૃષ્ટિએ ઘણુ। દેશપરદેશના વિદ્વાનોએ ઋષભદેવથી અને તે પહેલાંથી . જૈનધર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એટલે. સૌથી પ્રાચીનતમ ધ હાય તા તે જૈનધર્મ છે. તે અંગેના અનેક પુરાવાએ નીચે મુજબ છે. (૧) સવથી પ્રાચીન ગ્રંથા તરીકે સર્વત્ર વૈદ્યની ગણના છે તે પૈકી ઋગ્વેદના ખીન્ન અધ્યાયમાં “ સૂર્ય સમાન વિદ્યા રૂપી રથમાં બેઠેલ અરિષ્ટ નૈમિનુ આહ્વાન કરેલ છે જે ૨૨મા તીર્થંકર છે, ( ૨ ) હે અરિષ્ટ નેમિ મારી રક્ષા કરો. ( યજુર્વેદ અ. ૨૬માં) ( ૩ ) અતિથિ માસેામવાસી, નગ્ન મુદ્રાધારક, ભગવાન મહા-વીરની ઉપાસના કરે. (યજુવેદ અ. ૧૯ મત્ર ૧૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy