________________
સૌંદર્ભમ′થ ભાગર
જ્યારે પ્રેમનુ' સામ્રાજ્ય પૂર્ણ પણે પ્રવત તુ હાય છે ત્યારે એવી પરિસ્થિતિને તે પરમ શાંતિની અને અદ્ભુત સુખની, એવી ઈશ્વર સ્વરૂપ તરીકે વધુ વે છે.
સાક્રેટિસ :- કાઈ પણ એ દેશના ચિ'તકાની તુલના કરવી એ સપૂર્ણ રીતે, કેટલીકવાર ચેાગ્ય ગણાતું નથી; પરંતુ અમુક ખાખતમાં જે સામ્ય દેખાય છે તે “ Great minds think alike ' અથવા મહાન પુરુષ. સમાન રીતે વિચારતા હોય છે એ ઉક્તિને યથા પુરવાર કરે છે. ભારતમાં, ગૌતમબુદ્ધે મનુષ્યાનાં દુઃખ દૂર કેમ થાય એ પ્રશ્નને જ પ્રાણપ્રશ્ન ગણ્યા અને આત્મા શું છે? જગત નશ્વર છે કે શાશ્વત? જેવા તત્ત્વવિજ્ઞાનના પ્રશ્નો(Metaphysical Questions )ની ચર્ચા અનાવશ્યક ગણી હતી, આવા પ્રશ્નો તેમને બિનઉપયેાગી લાગ્યા હતા. સાક્રેટિસે પણ તત્ત્વવિજ્ઞાનને લગતા પ્રશ્નોની ચર્ચા મુખ્યત્વે હાથ ધરી નહોતી અને તેમનુ મુખ્ય ધ્યેય સદ્ગુણુ શું છે તેનુ જ્ઞાન લેાકેાને આપીને, તેમને સદ્ગુણી બનાવવાનું જ હતું. તેમની શિક્ષણપદ્ધતિ અને ચિંતન પદ્ધતિ પણ નિરાળાં હતાં. કાઈ ઢાનિક સંપ્રદાય ઊભે કરવાના તેમણે કદી પ્રયત્ન કર્યાં નહેાતા, નીતિવિષયક પ્રશ્નો જ તેઓ ચર્ચા માટે પસંદ કરતા હતા. “તું તારી જાતને જ ઓળખ” -Knowthyself એ જ સાચા જીવનમત્ર છે.
આમ છતાં સેક્રેટિસ જ્યારે એવા નિર્દેશ કરે છે કે આત્માને તદ્દન વિશુદ્ધ બનાવીને તેને દૈવી દુનિયામાં લઈ જવા માટે તત્ત્વચિંતકા જ શક્તિમાન છે, ત્યારે આપણને જરૂર એમ લાગે છે કે ધાર્મિક ખાખતા અંગે તેઓ તેમના પૂર્વજો સાથે સ'મત થયા હતા. કેાઈ દૈવી શાસન છે અને તે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે એવી તેમની શ્રદ્ધા હતી જ, સેક્રેટિસને “ આંતરિક અવાજ ” અવારનવાર આવતા હતા, અને આપણે જાણીએ છીએ તેમને મૃત્યુદંડની સજા થઈ તે વખતે ખીજા આક્ષેપાની સાથે એ આક્ષેપ પણ હતા કે સાક્રેટિસ પર'પરાગત ગ્રીક દેવાની સત્તાના અનાદર કરે છે.
સાક્રેટિસ રહસ્યવાદી હતા, સત્યની શેાધમાં તલ્લીન થઈ જનારા હતા. તેઓ કેટલીકવાર સમાધિમાં લીન થઈ જતા હતા. સેક્રેટિસના બૃહદ સામુખી તત્ત્વદર્શનના સિદ્ધાંતા પર સીધી કે આડકતરી રીતે આધાર શખનારા
Jain Education International
૫૭૯
જે સંપ્રદાયા અસ્તિત્વમાં આવ્યા તેમાંથી સિનિક સ'પ્રદાય અનુસાર ઈશ્વર એક જ છે અને તેને કેવળ સદ્ગુણથી પ્રસન્ન કરી શકાય છે. અનેક દેવાની માન્યતા સાથે સંકળાયેલા ધમ નિરર્થક છે, ખાટા છે. ડાયાજિનિસે પયગ ખરા પ્રાથનાએ ઇત્યાદિની કડક ટીકા કરી હતી.
પ્લેટાઃ-પાશ્ચાત્ય જગતના સહુથી પ્રથમ વ્યવસ્થિત તત્ત્વજ્ઞ તરીકે જેની ગણના થાય છે તે પ્લેટો સાક્રેટિસના શિષ્ય હતા. જગતના મૂળભૂત તથા અ ંતિમ સત્ તા તરીકે તેમણે “ Ideas ” અથવા રૂપતંત્ત્વાના ખ્યાલ રજૂ કર્યો. આ રૂપતŌા અથવા વિચારતત્ત્વા અમૃત એવાં બુદ્ધિગમ્ય તત્ત્વા છે એ તેમનુ મુખ્ય દાનિક મતવ્ય છે. આમ છતાં, સ્ટેઇસ લખે છે તેમ, પ્લેટોએ લખેલા સવાદામાં વિશ્વના સર્જક અને સરક્ષક તરીકે અવારનવાર ઈશ્વરના ખ્યાલ પણ દૃષ્ટિગેાચર થાય છે. આમ, નિ†ણુ તેમજ સગુણ સતતત્ત્વને ખ્યાલ પણ તેમાં મળી રહે છે. પર ંતુ તેના અર્થ એ નથી કે પ્લેટા દ્વૈતવાદમાં માનતા હતા. પ્લેટો વિજ્ઞાનાદી છે અને એકતત્ત્વવાદી જ છે. જો કે એ સ્પષ્ટ કરવું' આવશ્યક છે કે પ્લેટોના દર્શનમાં, ઈશ્વર અથવા Demiurge એ વિશ્વના સર્જક નથી, પણુ ઘડવૈચા અથવા નિષ્ણાત નિર્માતા કે આયાજક છે. કારણ કે શૂન્યમાંથી તે વિશ્વની રચના કરતા નથી, પરંતુ જે પહેલેથી જ અસ્તિત્વમાં એવા ભૌતિક દ્રવ્ય(Matter)માંથી જ સૃષ્ટિ રચે વિચારતત્ત્વા ( Ideas )ના વિશ્વને અનુલક્ષીને જ ઈશ્વર જગતનું ઘડતર કરે છે. આમાં સર્જકના ખ્યાલ કરતાં આયાજક તરીકેના ખ્યાલ વિશેષ છે.
છે
છે.
આ
વિશ્વ નિર્માણના આ વિસ્તૃત ચિતારમાં પ્લેટો વિશ્વાત્મા અથવા World-Soulના ખ્યાલ પણ રજૂ કરે છે. આ વિશ્વાત્મા વિચારતાના જગત અને ભૌતિક પદાર્થોના જગત વચ્ચેનું તત્ત્વ છે. વિશ્વ પ્રણેતા ઇશ્વર અનાદિ એવા પદાર્થોં પર સત્ તત્ત્વાને સ્થાપે છે. ઈશ્વર સ્વયં ગતિપ્રેરક છે અને તેની પાતાની કાર્યશીલતા માટે બીજુ કાઈ કારણ પ્રેરકબળ તરીકે હોતું નથી, વિશ્વાત્મા ઉપરાંત, ઈશ્વર આત્માઓનું, દેવતાઓનુ તેમજ ગ્રહેાનુ પણ સર્જન કરે છે. ઈશ્વર વ્યક્તિ સ્વરૂપે ન હોવા છતાં, વિશ્વનાં બધાં જ થયાનું' તે મૂળ છે. અનિષ્ટને માટે ઈશ્વર જવાબદાર નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org