________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨
વૃત્તિ )
પહેલાં આપણે આત્મા અને પરમાત્માનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તેનાથી આપણી પેાતાની વૃત્તિ પ્રમાણે વૃત્તિ થઈ જાય છે. (મિથ્યા જ્ઞાન યુક્ત તથા ‘ નિદ્રા ’( સ’કલ્પ વિકલ્પ રહિત વૃત્તિ)ના સ્વતઃ અને સહજ નિરાધ થઈ જાય છે. માટે ચેાગની પ્રારંભિક સીડી સત્ય જ્ઞાનનું મનન અથવા સ્મરણુ છે. આ પ્રમાણે પ્રમાણુ યુક્ત− (knowlege based) સ્મૃતિ (Consciousness )થી ‘વિકલ્પ ’( મનની સ`કલ્પ વિકલ્પવાળી અવસ્થા )ના સ્વત: અંત આવે છે. કારણ કે મન એક વખતે એક જ વૃત્તિ ધારણ કરી શકે છે. પરંતુ પ્રમાણુયુક્ત સ્મૃતિ જ સમાધિ નથી. પરંતુ તેમાં સ્થિતિ સ્થિરતા (Stabilisation )નું જ નામ સમાધિ છે. તે સ્થિતિમાં પ્રમાણુ તથા સ્મૃતિરૂપી વૃત્તિઓના પણુ પ્રત્યક્ષ રૂપથી અંત તથા સૂક્ષ્મ ભાવ થઈ જાય છે.
પત'જલિએ તેા મનની વૃત્તિઓને પાંચ જ પ્રકારની માની છે પરંતુ આજકાલના મનેવૈજ્ઞાનિકા મુજબ ચિત્તની સેાળ મૌલિક વૃત્તિ અથવા પ્રવૃત્તિએ છે. (જુઓ પિશિષ્ટ-૧) તેમના પણ આપણે નિરોધ અથવા દમન કરવાની આવશ્યકતા નથી. પરંતુ આપણે તેમને જાતે જ દિવ્ય મનાવવા માટે પ્રયાગ કરી શકીએ છીએ. તે માટે આપણે તેમનુ માર્ગો તરીકરણ અથવા શુદ્ધીકરણ જ કરીએ છીએ.
ચેાગ શું છે?:
આગળ કહેવામાં આવ્યું કે પતજલિએ સમાધિની પ્રાપ્તિ માટે યોગ રૂપી સાધન ખતાવ્યું છે અને ચાગને તેણે ચિત્તની વૃતિસ્માના નિરોધ દ્વારા થનારી સમાધિનું એક ફળ વિવેક ખ્યાતિ અર્થાત્ આત્માનું દેહથી ન્યારા થવુ' બતાવ્યુ છે. એટલે દેહથી ન્યારા થવા માટે ચિત્તની વૃત્તિઓના નિરોધ કરવાનું કહે છે. પરંતુ પરમ પિતા પરમાત્મા સ્વયંને દેહથી ન્યારા નિશ્ચય કરવા અર્થાત્ આત્મા-નિશ્ચય કરવાથી જ ચિત્તની વૃત્તિઓનું શુદ્ધીકરણુ ખતાવે છે. આ રીતે એમણે મન રૂપી ઉચ્છ'ખલ હવાઈ ઘેાડાને સહેજ રીતે કાબૂમાં રાખવાની લગામ આપણા હાથમાં આપી દીધી છે. મન સકલ્પ તા કરે જ છે. તેને રાકવાને બદલે વાળવાનું સાધન સહજ છે. તેથી પરમપિતા પરમાત્માએ દેહ અભિમાનના ખતરનાક રમકડાને છેાડી, દેહી-અભિમાનનું સુખદ રમકડું' અપનાવવા રૂપે સહેજ ઉપાય અતાવ્યા છે. સ્વયંને આત્મા નિશ્ચય કરવાથી અને યાગના
Jain Education Intemational
૫૫૭
અર્થ ‘ચિત્તવૃત્તિ નિષેધ: ' માનવાને બદલે પરમાત્મા સાથે મનનેા સંબધ જોડવા. એવું માની લેવાથી મનની વૃત્તિએ સ્વયં જ શુદ્ધ અને શાંત થઈ જાય છે. આ રીતે વિવેક ખ્યાતિ ’જેને પતજલિએ ચે।ગ સાધના અથવા સમાધિનું એક અત્યંત પાછળનું ફળ અતાવ્યું છે, તે પરમાત્મા દ્વારા બતાવવામાં આવેલા ચેાગના તા આદિ અથવા આર્ભ જ છે. સહજ સમાધિ આ પ્રમાણે સહજ રાજયાગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ખસ, તેના માટે આ પ્રેમ પૂર્વક વેગવતી નિષ્ઠા અથવા ચેતનાની Consciousness) સીડી છે, જેનાં ચાર સેાપાન છે. (i) હું આત્મા છું....શરીરથી ન્યારા .... (ii) યાતિ ખિંદું છું.... (iii) પરમ અવ્યક્ત પરમધામના વાસી છું. (iv) માસ્ટર સર્વ શક્તિમાન, શાંતિ સ્વરૂપ, અને આનંદ-સ્વરૂપ છું. તેમાં સ્થિર થવું (સ્થય) જ સહજ સમાધિ છે.
(
સમાધિના સાધન રૂપ યોગનાં અંગ :
પત’જલિએ સ‘પ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહેાંચવા માટે ચાગનાં કુલ આઠ અંગ આ રીતે બતાવ્યાં છેઃ- (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ, હવે આપણે જોઈશું કે ચૈાગ દ્વારા સ્વરૂપ સ્થિતિ અથવા સ્વરૂપ-સ્થિતિ દ્વારા ચાગ પ્રાપ્ત કરવા માટે અથવા સહજ સમાધિ માટે એમના ક્યાં સુધી અને કયા રૂપમાં પ્રયાગ કરવાની આવશ્યકતા છે.
૧. યસ ૨. નિયમ:-પતજલિએ અહિં’સા, બ્રહ્મચર્ય, અસ્તેય ( ચારી ન કરવી) અપરિગ્રહ (સ ંગ્રહ ન કરવા) આ પાંચને યમ કહ્યાં છે. તેણે તેમને ચેાગ માટે આવશ્યક માન્યાં છે. આ પાંચ યમ સિવાય પતંજલિએ પાંચ નિયમો પણ ખતાવ્યા છે. જેમાં શૌચ, તપ, સાષ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન કરવાની આજ્ઞા આપી છે. તેમણે ( પરમાત્માએ) પણ તન, મન, ધન અને વસ્ત્ર અથવા મન, વચન, કર્મ અથવા આહાર વિહાર; વ્યવહાર અને વિચારની પવિત્રતા પર ખૂબ જ ભાર મૂકયો છે. પરંતુ પત’જલિએ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનને એટલુ' મહત્ત્વ નથી આપ્યું જેટલુ` ૫૨પિતા પરમાત્માએ નિત્ય જ્ઞાન ધ્યાન( સ્વાધ્યાય) અને ઇશ્વર પ્રણિધાન ( ઈશ્વર શરણાગતિ)નું મહત્ત્વ બતાવ્યું છે. પત’લિએ સમાધિ માટે મનને સ્થિર કરવાના અનેક વૈકલ્પિક (Alternative) સાધન ખતાવ્યાં છે; તેમાંથી એક સાધન
For Private & Personal Use Only
www.jainelibrary.org